Türkiyede hakkini almanin maasini alabilmenin her an isten cikarilma korkusu olmadan calismanin mesaini alabilmenin tek yolu kpps ye girip memur olmak. Baska yolu yok
પ્રિય ઉમેદવાર મિત્રો, જા. ક્ર. 212/2023-24 ની મોકૂફ રાખવામાં આવેલી CCE ની પરીક્ષાનુ તા. 11/5, 13/5, 14/5, 16/5, 17/05 અને 20/5 ના રોજ 4 શીફ્ટમાં આયોજન કરવામાં આવેલ છે. તમામ નવા કોલલેટર તા. 8/5/2024 ના રોજ થી ડાઉનલોડ કરવાના રહેશે. આ અંગે GSSSB website પર જણાવવામા આવશે.