Dhruvang Patel(@Dhruvang24) 's Twitter Profile Photo

એક ગ્રુપમાં ૪૦ વિદ્યાર્થીઓની સરેરાશ ઉમર ૧૫ વર્ષની છે. તેમાં શિક્ષકની ઉમર ઉમેરાતાં સરેરાશમાં એકનો વધારો થાય છે તો શિક્ષકની ઉમર કેટલા વર્ષની હશે?

A. ૫૪
B. ૫૧
C. ૫૬
D. ૫૨

account_circle
❤️Meera❤️(@Piya_Patel_) 's Twitter Profile Photo

મને તો હજુ સુધી એ ડર લાગે છે કે કોઈ એમ ન પૂછી લે કે,,,,
'ઘડિયા કેટલે સુધી આવડે છે તને ?' 🤨🤣😂

account_circle
heychantik☀️(@cce__can) 's Twitter Profile Photo

HATI HATI SCAMER TIKET TDS 3

halo semua buat kalian yang liat ada wts an tiket tds sec apapun atas nama “Triya Sri Utami” jangan percaya yaa, karena dia scamer yang pake data orang lain dan yang dia pake nipu sekarang itu data aku karena sebelumnya aku pernah kena scam dia😭😭

account_circle
Eduardo Diego(@Educar06Diego) 's Twitter Profile Photo

Medallas al Mérito de la Protección Ciudadana 2023 🎖

Asisto, junto a Juan Carlos Suárez-Quiñones e Irene Cortés Calvo, al acto de entrega de medallas a los cuerpos de protección de la Junta de Castilla y León.

Un reconocimiento más que justo. ¡Gracias por vuestra notable labor! 👏🏻

📍 CCE Lienzo Norte,

Medallas al Mérito de la Protección Ciudadana 2023 🎖

Asisto, junto a @consejeromavcyl e @irenecortesc5, al acto de entrega de medallas a los cuerpos de protección de la @jcyl.

Un reconocimiento más que justo. ¡Gracias por vuestra notable labor! 👏🏻

📍 CCE Lienzo Norte, #Ávila
account_circle
GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

પ્રશ્નાર્થ ચિન્હની જગ્યાએ ક્યો અંક આવશે?

A. 180
B. 185
C. 190
D. 195

પ્રશ્નાર્થ ચિન્હની જગ્યાએ ક્યો અંક આવશે?

A. 180
B. 185
C. 190
D. 195

#Cce #Psi #Lrd 
#Maths #Reasoning
account_circle
World Of Question(@Myquestion1234) 's Twitter Profile Photo

નીચે આપેલ આકૃતિનું અરીસામાં પ્રતિબિંબ કેવું હશે તે જણાવો?

A. 4
B. 3
C. 2
D. 1

નીચે આપેલ આકૃતિનું અરીસામાં પ્રતિબિંબ કેવું હશે તે જણાવો?

A. 4
B. 3
C. 2
D. 1

#Gujarat #CCE
account_circle
GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

એક ટ્રેઈન સ્ટેશન A થી B વચ્ચેનું 60 કિ.મી.નું અંતર 45 મિનિટમાં કાપે છે, જો ટ્રેઈનની ઝડપ 5 કિ.મી./કલાક ધીમી કરવામાં આવે તો સ્ટેશન A થી B તરફ પહોંચતા કેટલો સમય લાગશે?

A) 48 મિનિટ
B) 50 મિનિટ
C) 58 મિનિટ
D) 54 મિનિટ

account_circle
❤️Meera❤️(@Piya_Patel_) 's Twitter Profile Photo

ગણિત : સાત કેરીને દસ લોકો વચ્ચે કેવી રીતે વહેંચી શકાય ?
હું: કેરીનો રસ બનાવી દો ને,, ખોટી ઝંઝટ કરો નઈ...😝😅😂🤣

account_circle
GPSC(@Gpsc_with_AK) 's Twitter Profile Photo

આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 ની વિરુદ્ધ કઈ સંખ્યા હશે?

A. 4
B. 1
C. 3
D. 2

આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 ની વિરુદ્ધ કઈ સંખ્યા હશે? 

A. 4
B. 1
C. 3
D. 2

#Cce #Psi #Lrd
#Maths #Reasoning
account_circle
Er.Rutvikshah(@Rutvik93254647) 's Twitter Profile Photo

મારા મિત્ર જૈમિન ને આજે CCE ની પરીક્ષા હતી બોપલ મા તેને પોતાની ઍક્સેસ ની અંદર આઇફોન 14 અને પાકીટ હતું પણ ચોર એ માત્ર એટીએમ અને સીમ કાર્ડ નીકળી બાકી ત્યાંની ત્યાં વસ્તુ રહેવા દીધી અને ફોનેપે અથવા અન્ય એપ નો સહારો લઇ 25000 rs તેના account માંથી નીકળી દીધા Ahmedabad Police અમદાવાદ પોલીસ

account_circle
World Of Question(@Myquestion1234) 's Twitter Profile Photo

નીચે આપેલ આકૃતિનું અરીસામાં પ્રતિબિંબ કેવું હશે તે જણાવો?

A. 4
B. 3
C. 2
D. 1

નીચે આપેલ આકૃતિનું અરીસામાં પ્રતિબિંબ કેવું હશે તે જણાવો?

A. 4
B. 3
C. 2
D. 1

#mirror #cce #Reasoning
account_circle