Shaktisinh Gohil(@shaktisinhghl) 's Twitter Profileg
Shaktisinh Gohil

@shaktisinhghl

SGST GUJARAT
Ex. Jr. Clerk || Navsari Agriculture University (NAU)

ID:2920111327

calendar_today06-12-2014 01:23:52

555 Tweets

47 Followers

196 Following

RAMJUBHA JADEJA(@ramjubha) 's Twitter Profile Photo

હાલ PSI ના પ્રીલીમ પરિણામ પરથી ઘણી બાબતો વિષે દરેક સંબંધીત વર્ગ વિચારશે? 1 હાલના નિયમો,કાયદાઓ નુ અર્થઘટન કોઈ ને ઉઠાવવા કરતા કચડવા થઈ રહ્યો છે?2,એકજ ભરતી માટે બે સ્તર નુ આરક્ષણ થઈ ન્યાય થાય કે અન્યાય? દેશમા આદર્શરુપ કામગીરી GPSC ની માર્ગદર્શિકા મુજબ કેમ નહિ?જાહેરનામા મુજબ કેમ નહિ?

account_circle
Jayendrasinh(@Jayendrasinh_17) 's Twitter Profile Photo

Harsh Sanghavi (Modi ka Parivar) કોર્ટ માં જેટલો પણ ખર્ચો તમારા લીધે કરવો પડે છે ...જે તમારા હાથ માં રહેલી સત્તાથી થઇ શકતું તું...હવે આ ખર્ચ નાં ૧૦૦ ગણા નાગરિકોને હું રુબરુ સમજાવીશ કે કેમ ભાજપને વોટ ન આપવો જોઈએ...આ સંવેદનશીલતા?Harsh Sanghavi (Modi ka Parivar) A.K. RAKESH, IAS Vikas Sahay, IPS CMO Gujarat BJP Gujarat BJP C R Paatil (Modi Ka Parivar)

@sanghaviharsh કોર્ટ માં જેટલો પણ ખર્ચો તમારા લીધે કરવો પડે છે ...જે તમારા હાથ માં રહેલી સત્તાથી થઇ શકતું તું...હવે આ ખર્ચ નાં ૧૦૦ ગણા નાગરિકોને હું રુબરુ સમજાવીશ કે કેમ ભાજપને વોટ ન આપવો જોઈએ...આ સંવેદનશીલતા?@sanghaviharsh @AKRAKESHIAS1 @VikasSahayIPS @CMOGuj @BJP4Gujarat @BJP4India @CRPaatil
account_circle
Rathod Priyesh(@rathodpriyesh1) 's Twitter Profile Photo

ભરતી બોર્ડ ને પણ ખબર છે કે અમે ભૂલ કરી છે ઉમેદવારો ના માર્ક અને કેટેગરી લખી નથી પણ હવે મૂકી દીધા પછી શું?
જો ફિઝિકલ ના માર્ક મૂકે તો લેખિતના માર્ક મૂકવામાં શું પ્રશ્ન હોય
Harsh Sanghavi (Modi ka Parivar)
CMO Gujarat
Vikas Sahay, IPS
Yuvrajsinh Jadeja
Hasmukh Patel

account_circle
Rajash Chauha(@ChauhaRajash) 's Twitter Profile Photo


સાહેબ શ્રી Competitive Exam છે એમાં Competition રહેશે તો ફાયદો સરકારને જ છેને તેમાં શું ખોટું છે યોગ્ય હશે એ યોગ્યતા સાબિત કરશે. તો એક આજીજી સ્વિકારી લો સાહેબ Vikas Sahay, IPS Hasmukh Patel Harsh Sanghavi (Modi ka Parivar) C R Paatil (Modi Ka Parivar) BJP Gujarat

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

PSIના પરિણામમાં વિસંગતતા દૂર કરવા માગ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કરી માગ

ગૃહ રાજ્યમંત્રી, ભરતી બોર્ડના અધ્યક્ષને કરી વિનંતી

GPSC પેટર્ન પ્રમાણે પરિણામ જાહેર કરોઃ યુવરાજસિંહ

કેટલાક યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છેઃ યુવરાજસિંહ

account_circle
joshi sanjay(@joshisanjay_803) 's Twitter Profile Photo

Yuvrajsinh Jadeja Vikas Sahay, IPS Hasmukh Patel I Support Yuvrajsinh Vivekk Oza Devanshi Joshi Devendra Bhatnagar DINESH ACHARYA Gulabsinh Rajput Hareshbhai Dudhat IPS Unconstitutional merit list banavau chhe
Merit list hc and gpsc na rules mujb banvo baki general category ne bahuj motu nukshsn chhe aemne to koi exam j nahi apvani aa mub to premiks and mains banne ma reservation api ne general category finish Kari devani wah wah

account_circle
હાસ્ય નો હાહાકાર 🇮🇳(@NimawatHiren) 's Twitter Profile Photo

ધાબા પર ગીત વાગતુ હતું

'મને લઇ જાને તારી સંગાથ... તારા વિના ગમતું નથી...'

ત્યાં પાછલા દરવાજેથી પોલીસ આવીને ક્યે

હાલો... અમને પણ નથી ગમતું
😂😂😂😂

account_circle
વિજયઆતા આહિર(@Vijayaataahir) 's Twitter Profile Photo

Nidhi patel Sandesh
ખાલી કોમ્પ્યુટર exam બાકી છે. કૃષિ વિભાગ RC Faldu .... ખાલી 900 જણા છે. જલ્દી લેવાઇ એવી આશા.

account_circle
Piyush Chaudhary(@pvc_piyush) 's Twitter Profile Photo

Aravind Chaudhari , અમે બિન સચિવાલય માટે આશાવાદી હતા પણ રદ થતાં કૃષિ ક્લાર્ક ની પરીક્ષા આપી હતી,હવે અમારી સંખ્યા ઓછી હોવાથી અમારી રજૂઆત ને કોઈ વાચા આપતું નથી,તમે પત્રકાર લોકોને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારી રજૂઆત મોવડી મંડળ સુધી પહોંચાડો,Haresh chaudhary

account_circle
Piyush Chaudhary(@pvc_piyush) 's Twitter Profile Photo

Nidhi patel Devanshi Joshi @Shita4Needy , અમારી કોઈ ગેરવ્યાજબી માંગ નથી,હાલત કફોડી થઈ છે માતા પિતા ને ખોટા વાયદાઓ આપી ને કે કાલે આવશે કાલે આવશે.. હવે કમ્પ્યુટર ટેસ્ટ નો કાર્યક્રમ જાહેર કરો અને અમારા ખેડૂત માતાપિતાનો ઇંતેઝાર ખતમ કરો..

account_circle
Piyush Chaudhary(@pvc_piyush) 's Twitter Profile Photo

Devanshi Joshi હું આજે તમારા થી શરૂઆત કરું છું, કૃષિ ક્લાર્ક ની કમ્પ્યુટર ટેસ્ટના કોઈ એંધાણ નથી,ગૌણ સેવા દ્વારા આયોજિત ભરતીઓ ના કાર્યક્રમ જાહેર થયા છે અને ટુંક સમયમાં કમ્પ્યુટર પરિક્ષા લેવાશે,અમારું કોઈ સાંભળતું નથી, આણંદ ફોન કર્યો તો એમ કહે છે કે ગાંધીનગર થી મંજૂરી મળે પછી

account_circle
Piyush Chaudhary(@pvc_piyush) 's Twitter Profile Photo

પછી કહેવામાં આવે છે કે લોકશાહીના ઉત્સવ સમા ચુંટણી મતદાનમાં ઉત્સાહ ભેર ભાગ લો,જ્યારે કોઈ કારણ વગર પરિક્ષામાં વિલંબ થાય ત્યારે એક એક દિવસ નીકળવો કપરો થઈ પડે છે,ક્યાંથી ઉત્સાહ આવે બેરોજગાર વિધાર્થીઓને 😔😔 Devanshi Joshi Sandesh

account_circle
Makwana Jignesh(@Makwana65679562) 's Twitter Profile Photo

ભરતી બહાર પડ્યે ૨ વર્ષ થયાં,ક્યાં સુધી અમે રાહ જોઈશું, સરકારશ્રી ને બેરોજગાર છાત્રોની હાથ જોડીને નમ્ર અરજ છે કે કૃષિ ક્લાર્કની Computer Proficiency Test નો કાર્યક્રમ જલદી થી જાહેર કરવામાં આવે..CMO Gujarat RC Faldu Vijay Rupani (Modi Ka Parivar)

account_circle