વિજયઆતા આહિર(@Vijayaataahir) 's Twitter Profileg
વિજયઆતા આહિર

@Vijayaataahir

Jay hind
personal view/Don't take personal/Proud to be 🇮🇳👳/Gujarat/nation first/not related to any political party/ only the way of truth.

ID:2645826500

calendar_today14-07-2014 16:01:27

9,1K Tweets

265 Followers

905 Following

Chirag Barot(@ChiragB75597660) 's Twitter Profile Photo

Facebook Meta Messenger Instagram To recover hacked Facebook accounts 'No longer have access to this' not showing to victims. Is this technical glitch or something else?

account_circle
ધુળીયા મારગ ની મોજું(@paresh_boricha7) 's Twitter Profile Photo

'ધના તારો ધાબળો'

ધના તારો ધાબળો, થિંગડાંય માર્યા ઠીક.
કાતિલ શિયાળો કાપતો,તને ન એની બીક..


'ધના તારો ધાબળો' ધના તારો ધાબળો, થિંગડાંય માર્યા ઠીક. કાતિલ શિયાળો કાપતો,તને ન એની બીક.. #એ_મોજ_માં_રેવુ_બાપલીયા વ #ધાબળો
account_circle
ધુળીયા મારગ ની મોજું(@paresh_boricha7) 's Twitter Profile Photo

હ્રદય છે, કોઇ ભલેને કરે...
પણ, નથી કે બધાં આવ જા કરે....

બાપલીયા વ
ઝાંખો છાંયો ઝાડ નો વિહામો

#ખુલ્લુ હ્રદય છે, કોઇ ભલેને #પારખા કરે... પણ, #બારણુ નથી કે બધાં આવ જા કરે.... #મોજ_નું_ઠેકાણું બાપલીયા વ ઝાંખો છાંયો ઝાડ નો વિહામો
account_circle
ધુળીયા મારગ ની મોજું(@paresh_boricha7) 's Twitter Profile Photo

પાદર ગયું પનિહારી ગઈ, ગયા પાણી નાં બેડા.

લાજ ગય ભેળી લજ્જા ગઈ,

ગયા કઠણ કેડા..

પાદર ગયું પનિહારી ગઈ, ગયા પાણી નાં બેડા. લાજ ગય ભેળી લજ્જા ગઈ, ગયા કઠણ કેડા..
account_circle
!! અનંત નો મરજીવો !!(@im_finding1) 's Twitter Profile Photo

પદ્મશ્રી કવિ દુલા ભાયા 'કાગ' ને
તેમના જન્મદિવસે સ્મરણાંજલિ...

ધોળા ચકલાં હંસ નહીં, કાળા બધાં નહિં કાગ ;
ભલા બુરા પરખાય છે, વખત વખત નાં રાગ...!

પદ્મશ્રી કવિ દુલા ભાયા 'કાગ' ને તેમના જન્મદિવસે સ્મરણાંજલિ... ધોળા ચકલાં હંસ નહીં, કાળા બધાં નહિં કાગ ; ભલા બુરા પરખાય છે, વખત વખત નાં રાગ...!
account_circle
Ravirajsinh Jadeja(@ravirajsinh98) 's Twitter Profile Photo

ભીત તોડીને ઉગ્યો હતો પીપળાની જેમ......
હું ક્યાં વડી કોઇનાં ક્યારામાં રોપાયો હતો💯

ભીત તોડીને ઉગ્યો હતો પીપળાની જેમ...... હું ક્યાં વડી કોઇનાં ક્યારામાં રોપાયો હતો💯 #GPSC #UPSC #motivation
account_circle
ધુળીયા મારગ ની મોજું(@paresh_boricha7) 's Twitter Profile Photo

' સાવજડા'
વ્હરા લાગે વેરીને,સાવજ બચ્ચા ભલે હોય એકલા..!!
પણ
ડાલામથ્થાની એક ડણક,આખી વનરાઇ ધ્રુજાવે વિઠલા..!

🦁🦁🦁 🦁🦁🦁

'#સોરઠના સાવજડા' વ્હરા લાગે વેરીને,સાવજ બચ્ચા ભલે હોય એકલા..!! પણ ડાલામથ્થાની એક ડણક,આખી વનરાઇ ધ્રુજાવે વિઠલા..! 🦁🦁🦁#સોરઠ_ધરા 🦁🦁🦁
account_circle
ધુળીયા મારગ ની મોજું(@paresh_boricha7) 's Twitter Profile Photo

' દર્શાવતો. ચારણી સાહિત્ય નો દુહો’

પારેવાને પરજના પતિ, નહીં માણા, એને‘ દન દન ચણ દાણા, દેવા જોઈએ દેહળા,

'#જીવદયા દર્શાવતો. ચારણી સાહિત્ય નો દુહો’ પારેવાને પરજના પતિ, #મરાય નહીં માણા, એને‘ દન દન ચણ દાણા, દેવા જોઈએ દેહળા,
account_circle
ધુળીયા મારગ ની મોજું(@paresh_boricha7) 's Twitter Profile Photo

થી દુર જતા સમયે દીકરાના ખીચ્ચા માં પડેલ લાખો રૂપિયાની કિંમત ત્યારે ઓછી થય જાય છે જ્યારે વિદાય ના સમયે 50 કે 100 રૂ/- એ બોલીને પકડાવી આપે છે કે માં ભૂખ લાગે તો ક્યક્ ખાય લેજે બેટા.
આના થી સરસ ગિફ્ટ દુનિયામાં બીજું કઈ હોયજ ન શકે..

#ઘરે થી દુર જતા સમયે દીકરાના ખીચ્ચા માં પડેલ લાખો રૂપિયાની કિંમત ત્યારે ઓછી થય જાય છે જ્યારે વિદાય ના સમયે #માવતર 50 કે 100 રૂ/- એ બોલીને પકડાવી આપે છે કે #રસ્તા માં ભૂખ લાગે તો ક્યક્ ખાય લેજે બેટા. આના થી સરસ ગિફ્ટ દુનિયામાં બીજું કઈ હોયજ ન શકે..
account_circle
ધુળીયા મારગ ની મોજું(@paresh_boricha7) 's Twitter Profile Photo

રેતીમાં ઢોળાયેલી ખાંડ કીડી વીણી શકે છે હાથી નહીં, એટલે ક્યારેય નાના માણસને નાનો ન ગણવો..

રેતીમાં ઢોળાયેલી ખાંડ કીડી વીણી શકે છે હાથી નહીં, એટલે ક્યારેય નાના માણસને નાનો ન ગણવો.. #ગામનું_પાદર
account_circle
ધુળીયા મારગ ની મોજું(@paresh_boricha7) 's Twitter Profile Photo

આ પળભરની જાહોજલાલી ને જીદંગી કેરો જામો;
ખબર છે ને? તારો છેલ્લો !

નો સથવારો..!

આ પળભરની જાહોજલાલી ને જીદંગી કેરો જામો; ખબર છે ને? #સ્મશાન તારો છેલ્લો #વિહામો! #ક્ષણભર નો સથવારો..!
account_circle
🇮🇳 𝙱𝚛𝚒𝚓𝚎𝚜𝚑 𝙿𝚊𝚝𝚎𝚕🚔🪖(@Brijesh242013) 's Twitter Profile Photo

હે વિરાટ રૂપ, હે ગોવિંદ, હે કૃષ્ણ...
સૌને બીજુ બધુ તેમની ક્ષમતા પ્રમાણે આપજે. પણ, સદ્બુદ્ધિ અને દયા અને સત્ય માટે લડવાની શક્તિ બહારની આપજેજ...🙏🙏🙏🙏
🙏🌹🪷🌻🚩📿🙌

હે વિરાટ રૂપ, હે ગોવિંદ, હે કૃષ્ણ... સૌને બીજુ બધુ તેમની ક્ષમતા પ્રમાણે આપજે. પણ, સદ્બુદ્ધિ અને દયા અને સત્ય માટે લડવાની શક્તિ #ગજા બહારની આપજેજ...🙏🙏🙏🙏 #હરે_કૃષ્ણ 🙏🌹🪷🌻🚩📿🙌
account_circle
ધુળીયા મારગ ની મોજું(@paresh_boricha7) 's Twitter Profile Photo

બે’ક પંખી, બે’ક ટહુકા, એક હળવું ઝાપટું
ઝાડ શું માગી શકે બીજું તો કંઇ વરદાનમાં...

બે’ક પંખી, બે’ક ટહુકા, એક હળવું ઝાપટું ઝાડ શું માગી શકે બીજું તો કંઇ વરદાનમાં...
account_circle
Rathore(@Ansh_Rathore) 's Twitter Profile Photo

અહાડો ચડે આભમાં, ઝીણી જબકે વીજ
આનંદ ઉર આપલા, આવી અષાઢી બીજ...!!!

account_circle
Rathore(@Ansh_Rathore) 's Twitter Profile Photo

આભ દે હોંકારા અને ઝરમર વરહે ઝાપટું, ઠાકર રેવાદે મારા બાપ અમને વહમું લાગે આ માવઠું.

આભ દે હોંકારા અને ઝરમર વરહે ઝાપટું, ઠાકર રેવાદે મારા બાપ અમને વહમું લાગે આ માવઠું.
account_circle
Pratikshaa' 🐾(@Pallavis_World) 's Twitter Profile Photo

એસે વર કો કયા વરું જો જન્મે ઓર મર જાયે,
વર વરિયો મેં તો મારો ચૂડલો અમર કહાય..❤️‍🔥🧿

એસે વર કો કયા વરું જો જન્મે ઓર મર જાયે, વર વરિયો મેં તો #સાંવરો મારો ચૂડલો અમર કહાય..❤️‍🔥🧿
account_circle