Raj Goswami (@rajgoswami) 's Twitter Profile
Raj Goswami

@rajgoswami

journalist and writer

ID: 93187877

linkhttp://ugnaama.blogspot.com/ calendar_today28-11-2009 13:54:29

11,11K Tweet

2,2K Followers

1,1K Following

Raj Goswami (@rajgoswami) 's Twitter Profile Photo

અમુક લોકો સંકટમાં શેતાન બની જાય છે, અમુક સંત. અમુક લોકો હીરોને છાજે તેવી રીતે બીજાઓને મદદ કરીને મોતને સ્વીકારે છે, અમુક પાશવિક અપરાધ કરે છે. અમુક લોકો હતાશ થઈને સિગારેટો ફૂંકીને દિવસો કાપે છે, અમુક રોજેરોજ જીવવાનો હેતુ શોધી કાઢીને બાકી જીવનને સાર્થક બનાવે છે. (નીચે)