
Prutha Paghadal
@pruthapaghadal
Anchor At @abpasmitatv
ID: 1410173986349096966
https://gujarati.abplive.com/ 30-06-2021 09:51:09
1,1K Tweet
545 Takipçi
44 Takip Edilen



રાજકોટમાં નબીરાઓ બેફામ bjpitcell_rajkotdist Harsh Sanghavi CMO Gujarat Gujarat Police #Rajkot


રૂપાલાના ઘરે પહોંચ્યા સંઘવી, બંધ બારણે શું 'રાંધ્યું'? Parshottam Rupala Harsh Sanghavi #LokSabhaElections2024 #Harshsanghavi #ParshottamRupala #ParshottamRupalaControversy


ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં Jayesh Radadiya ની જીત બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની જબરજસ્ત જીત ભાજપના જ સત્તાવાર ઉમેદવારને આપી રાદડિયાએ પછડાટ #IFFCOelection #IFFCO #Boardofdirector #Elections2024

રાજકોટના TRP ગેમ ઝોનમાં તંત્રના પાપે આગ 6 મૃતદેહ બહાર કાઢ્યા, મૃત્યુઆંક વધી શકે તંત્ર હવે કોઈ કામગીરી કરશે? #rajkot #rajkotnews #gamezone #children #death Harsh Sanghavi CMO Gujarat Collector Rajkot Bhupendra Patel

હજુ કટલી જીંદગીઓ ખરીદશે સરકાર ? મોરબી ઝૂલતો પુલ, લઠ્ઠાકાંડ(કેમિકલ કાંડ સરકાર મુજબ), વડોદરા બોટકાંડ (સરકારે આમા મૃત્યુ પામનારની તો જીંદગી ખરીદી) #cmogujarat #rajkot #gamezone Harsh Sanghavi CMO Gujarat Bhupendra Patel #Rajkot




MODI 3.0 આદરણીય શ્રી Narendra Modi જીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. #ModiCabinet

નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા Narendra Modi #PM #PMmodi



मोदी सरकार पैसे से देशवासियों की जान खरीदती है #uttamsanskar #Hathrasstamped #HathrasCase #HathrasSatsangIncident Yogi Adityanath #UttarPradeshPolice


પરમીટનો પેગ પીવાવાળા સાહેબો બુટલેગર પકડવાની વાતો કરે ! Harsh Sanghavi, સાહેબ, દર 1-2 કિલોમીટરે બુટલેગરના ઘર છે, હોમ ડિલિવરી થાય છે. ઘણા ઘરોમાં રોજ દારૂના કારણે ઝઘડા થાય છે. શું પોલીસના હપ્તા બંધ થશે ? ખરા અર્થમાં દારૂબંધી છે, તે સાર્થક થશે ? CMO Gujarat DGP Gujarat Gujarat Police

હર્ષ સાહેબની કામગીરી તો…! સરકાર વિધાનસભામાં હુક્કા વિરુદ્ધ બિલ લાવે, વેચાણને લઈને કોઈ વાંધો ન ઉઠાવે. હર્ષભાઈ ગાંજાની કામગીરીને લઈ મોટી મોટી વાતો કરે ! પણ તમામ વસ્તુ 10-15 મિનિટમાં મળી રહે. #gujarat Harsha Bhogle DGP Gujarat Gujarat Police Blinkit #rollpaper #hukka

સુરતમાં દારૂબંધી નથી લાગતી ! #gujarat My Surat Collector Surat Harsh Sanghavi DGP Gujarat Gujarat Police
