
Poonamben Maadam
@poonambenmaadam
Member of Parliament (Loksabha) Jamnagar
ID: 2447086974
http://www.bjp.org/ 16-04-2014 12:04:14
41,41K Tweet
278,278K Followers
473 Following

આજરોજ જામનગરના પ્રવાસે પધારેલ આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી @crpaatil સાહેબે મારા નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી Mulubhai Bera, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી Divyesh Akbari, શહેર તથા જિલ્લાના હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.
