Mulubhai Bera (मोदी का परिवार)(@Mulubhai_Bera) 's Twitter Profileg
Mulubhai Bera (मोदी का परिवार)

@Mulubhai_Bera

Minister of Tourism, Cultural Activities, Forest & Environment and Climate Change, Government of Gujarat | MLA 81 Khambhaliya

ID:1333560393482919937

linkhttps://fed.gujarat.gov.in/ calendar_today30-11-2020 23:56:02

7,0K Tweets

10,4K Followers

132 Following

Follow People
Mulubhai Bera (मोदी का परिवार)(@Mulubhai_Bera) 's Twitter Profile Photo

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગામી સમયમાં જામનગર ખાતે આયોજિત જનસભાને સફળ બનાવવા અર્થે કલ્યાણપુર તાલુકા તથા રાવલ શહેરના ભાજપાના હોદ્દેદારો સાથે બેઠક યોજીને મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરી.

આ અવસરે સૌને પોતાની વ્યક્તિગત જવાબદારી સોંપતાંની સાથે જરૂરી માર્ગદર્શન…

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગામી સમયમાં જામનગર ખાતે આયોજિત જનસભાને સફળ બનાવવા અર્થે કલ્યાણપુર તાલુકા તથા રાવલ શહેરના ભાજપાના હોદ્દેદારો સાથે બેઠક યોજીને મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરી. આ અવસરે સૌને પોતાની વ્યક્તિગત જવાબદારી સોંપતાંની સાથે જરૂરી માર્ગદર્શન…
account_circle
Mulubhai Bera (मोदी का परिवार)(@Mulubhai_Bera) 's Twitter Profile Photo

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી દ્વારકેશ કમલમ્' પર આગમી દિવસોમાં જામનગર ખાતે આયોજિત માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબની જનસભાના ઉપલક્ષમાં ખંભાળિયા શહેર-તાલુકા તથા સલાયા શહેરના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી, સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સંદર્ભે સમીક્ષા કરી.

આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી દ્વારકેશ કમલમ્' પર આગમી દિવસોમાં જામનગર ખાતે આયોજિત માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબની જનસભાના ઉપલક્ષમાં ખંભાળિયા શહેર-તાલુકા તથા સલાયા શહેરના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી, સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સંદર્ભે સમીક્ષા કરી.
account_circle
Amit Shah (Modi Ka Parivar)(@AmitShah) 's Twitter Profile Photo

ગુજરાતની જનતા દેશના વિકાસ માટે સ્પષ્ટ વિઝન અને રોડમેપ સાથે કામ કરતી ભાજપાની સાથે મજબૂતાઈથી ઉભી છે. પોરબંદરની જનતાનો જોશ અને ઉત્સાહ બતાવે છે કે તુષ્ટિકરણમાં ડૂબેલી કોંગ્રેસનો પંજો આ વખતે પણ ખાલી જ રહેવાનો છે.

ગુજરાતની જનતા દેશના વિકાસ માટે સ્પષ્ટ વિઝન અને રોડમેપ સાથે કામ કરતી ભાજપાની સાથે મજબૂતાઈથી ઉભી છે. પોરબંદરની જનતાનો જોશ અને ઉત્સાહ બતાવે છે કે તુષ્ટિકરણમાં ડૂબેલી કોંગ્રેસનો પંજો આ વખતે પણ ખાલી જ રહેવાનો છે.
account_circle
Mulubhai Bera (मोदी का परिवार)(@Mulubhai_Bera) 's Twitter Profile Photo

નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો અર્થ છે...

* આતંકવાદ અને નક્સલવાદથી મુક્તિ
* ગરીબીથી મુક્તિ
* મહાન ભારતની રચના

- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah (Modi Ka Parivar) જી


account_circle
Mulubhai Bera (मोदी का परिवार)(@Mulubhai_Bera) 's Twitter Profile Photo

LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah (Modi Ka Parivar) જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ભરૂચ લોકસભાની વિજય સંકલ્પ સભા. સ્થળ: ખડોલી, જિ.ભરૂચ

twitter.com/i/broadcasts/1…

account_circle
Mulubhai Bera (मोदी का परिवार)(@Mulubhai_Bera) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી અન્વયે આગામી દિવસોમાં યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબની જામનગર ખાતે યોજાનાર જનસભાના આયોજનના ભાગરૂપે ભાણવડ શહેર તથા તાલુકાના હોદ્દેદારો સાથે બેઠક યોજીને અગ્રીમ તૈયારીઓ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી, સર્વેને જરૂરી સૂચનો કર્યા.

લોકસભા ચૂંટણી અન્વયે આગામી દિવસોમાં યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબની જામનગર ખાતે યોજાનાર જનસભાના આયોજનના ભાગરૂપે ભાણવડ શહેર તથા તાલુકાના હોદ્દેદારો સાથે બેઠક યોજીને અગ્રીમ તૈયારીઓ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી, સર્વેને જરૂરી સૂચનો કર્યા.
account_circle
BJP Gujarat(@BJP4Gujarat) 's Twitter Profile Photo

જાણો આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel (Modi Ka Parivar) ની જાણી-અજાણી વાતો પોડકાસ્ટ દ્વારા...

account_circle
Mulubhai Bera (मोदी का परिवार)(@Mulubhai_Bera) 's Twitter Profile Photo

जिसकी गारंटी ने जिंदगी संवारी,
उसको वोट देने की गारंटी हमारी।

account_circle
Mulubhai Bera (मोदी का परिवार)(@Mulubhai_Bera) 's Twitter Profile Photo

यशस्वी प्रधानमंत्री श्री Narendra Modi जी का बरेली, उत्तर प्रदेश में रोड शो।

twitter.com/i/broadcasts/1…

account_circle
Mulubhai Bera (मोदी का परिवार)(@Mulubhai_Bera) 's Twitter Profile Photo

कांग्रेस मकान-दुकान, खेत-खलिहान छीनकर धर्म विशेष को देना चाहती है।

जनता इसका जवाब वोट से देगी...

account_circle
Mulubhai Bera (मोदी का परिवार)(@Mulubhai_Bera) 's Twitter Profile Photo

प्रधानमंत्री श्री Narendra Modi जी मुंगेर, बिहार में विशाल जनसभा को संबोधित करते हुए।
twitter.com/i/broadcasts/1…

account_circle
Mulubhai Bera (मोदी का परिवार)(@Mulubhai_Bera) 's Twitter Profile Photo

प्रधानमंत्री श्री Narendra Modi जी अररिया, बिहार में विशाल जनसभा को संबोधित करते हुए।

twitter.com/i/broadcasts/1…

account_circle