
Tr Patel Deven
@pateldeven13
Government teacher
ID: 1354691598441992192
28-01-2021 07:23:53
4,4K Tweet
565 Followers
766 Following

અધધધ.... મોધવારી વચ્ચે પિસાતો ફિક્સ પગારદાર.આજની કેબીનેટ મીટીંગમાં રહેમરાહે રાહ જોવડાવ્યા વગર ફિક્સ પગારદારના હિતમાં નિર્ણય લેવાય બસ એ જ.. CMO Gujarat Dr. Kuber Dindor Bhupendra Patel Shaktisinhgohil




Hemant Golani દુઃખ તો બહુ થાય છે કે જ્યારે સરકારી કર્મચારીઓ ચૂંટણી હોય ત્યારે નિષ્ઠાપૂર્વક કામ કરે છે ત્યારે સરકાર કેમ 11 મહિનાના કર્મચારીઓ પાસે કામ નથી કરાવતી.ત્યારે કેમ સરકારી કર્મચારીઓ દેખાય છે. ફિક્સ પે માં આજના મોંઘવારીના દિવસો માં પોસાય એમ નથી. હજુ સરકાર મોંઘવારી માં પગાર વધારો કરતી નથી

મોઘવારી એ ફિક્સ શોષણ નીતિ માં જીવવા લાયક છોડ્યા નથી. તેથી ફિકસ શોષણ નીતિ દૂર કરો . મોઘવારી મા જીવવું અશક્ય બની ગયું છે. #Remove_Fix_Pay_Gujarat_2023 #Remove_Fix_Pay_Gujarat CMO Gujarat Bhupendra Patel Dr. Kuber Dindor Praful Pansheriya

#Remove_Fix_Pay_Gujarat_2023 ફિક્સ પે વાળાઓએ શું ગુનો કર્યો છે? શું 19950 ના પગારમાં મોંઘવારીમાં પરિવારનું ભરણપોષણ શક્ય છે? Arjun Modhwadia Bhupendra Patel Chaitar Vasava AAP CMO Gujarat Deepak rajani Devanshi Joshi Hemant Golani Janak sutariya Kanu Desai PMO India


ફિક્સ પગારના કર્મચારીઓને ક્યાં સુધી અન્યાય થશે. આ ફિક્સ પગારની શોષણ નીતિ દૂર કરો. #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay_Gujarat_2023 CMO Gujarat Bhupendra Patel Dr. Kuber Dindor Praful Pansheriya Arjun Modhwadia Chaitar Vasava AAP Shaktisinh Gohil MP C R Paatil BJP Gujarat Gujarat Youth Congress


જો ૫ વર્ષ ના ધારાસભ્યો ને આટલો મસમોટા પગાર મળતા હોય તો વિદ્યા સહાયક જે પરીક્ષા પાસ કરીને સારું શિક્ષણ મેળવી ને શિક્ષક બનતો હોય છે તો તેમનું કેમ શોષણ થાય છે . ફિક્સ પગાર -- શિષણનીતી દૂર કરો . #Remove_Fix_Pay_Gujarat_2023 #Remove_Fix_Pay_Gujarat Bhupendra Patel CMO Gujarat


ખાનગી હોય કે સરકારી કોઈ પણ નોકરીમાં ૫ વર્ષનો સમયગાળો એક જ પગારમાં રાખવામાં આવે તો તે કર્મચારીઓનું શોષણ જ કહેવાય,બીજા કોઈ રાજ્યમાં ૫ વર્ષ ફીક્સ પગારની પ્રથા નથી તો આપણા સમુદ્ધ ગુજરાત રાજ્યમાં શા માટે ? #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay_Gujarat_2023 Bhupendra Patel CMO Gujarat



Janak sutariya સરકાર માત્ર પોતાનો વિચાર કરે છે

Janak sutariya ભીખ ન જોઈએ CMO Gujarat સાત વર્ષોમાં મોંઘવારીમાં 300 ટકાનો વધારો થયો છે જ્યારે અમારા પગાર વધારાની વિચારણા 15 થી 20 ટકા જ !!!!! ભિખારી સમજાશે કે શું ?????

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી, 🎂🎉 સરકારશ્રી તરફથી અમોને આગામી દિવસોમાં ફિક્સ પગાર બાબતે સારા સમાચાર મળે તેવી અપેક્ષા . ફિક્સ પગારની નિતી બંધ કરો અથવા તેમાં ઘટાડો કરી ૨(બે) વર્ષ કરવા નમ્ર વિનંતી.Bhupendra Patel,Dr. Kuber Dindor,CMO Gujarat #Remove_Fix_Pay

हमें मीडिया रिपोर्ट्स से पता चला कि गुजरात सरकार फिक्स सैलरी वाले कर्मचारियों को 2 से 4 हजार वेतन वृद्धि का लॉलीपॉप दे सकती है।हमें ऐसी भीख नहीं चाहिए! हमारी मांग है कि गुजरात सरकार तुरंत 'FIX PAY POLICY' हटाए'। CMO Gujarat Janak sutariya Deepak rajani #Remove_Fix_Pay_Gujarat


गुजरात के सभी FIX PAY कर्मचारियों की ओर से हमारी केवल दो मांगें हैं। 1. FIX PAY POLICY को सदंतर बंध की जाए। 2. महंगाई को ध्यान में रखते हमारे वेतन में वृद्धि की जाए। इसके अलावा हमें निश्चित वार्षिक वेतन वृद्धि भी दी जानी चाहिए। #Remove_Fix_Pay_Gujarat CMO Gujarat Bhupendra Patel

વર્તમાન સમયમાં ખુબઅઘરી પરીક્ષાઓમાં ઉતિર્ણ થઈ30-35 વર્ષની ઉંમરે(19950મા) સરકારી સેવામાં જોડાતો #ફિકસ_વેતનધારીની વ્યથા કોણસમજી શકે.!?કમરતોડ મોંઘવારી અને સમયની માંગને સરકાર શ્રી સમજશે ખરા? #Remove_Fix_Pay_Gujarat Bhupendra Patel Zee 24 Kalak VTV Gujarati News and Beyond ABP Asmita Devanshi Joshi


गुजरात के सभी FIX PAY कर्मचारियों की ओर से हमारी केवल दो मांगें हैं। 1. FIX PAY POLICY को सदंतर बंध की जाए। 2. महंगाई को ध्यान में रखते हमारे वेतन में वृद्धि की जाए। इसके अलावा हमें निश्चित वार्षिक वेतन वृद्धि भी दी जानी चाहिए। #Remove_Fix_Pay_Gujarat CMO Gujarat Bhupendra Patel