Nilesh Kumar Tiwari (@nilesh042) 's Twitter Profile
Nilesh Kumar Tiwari

@nilesh042

Convener Social Media BJP Vapi Shaher || Valsad District || Gujarat || Views & Videos Personal .Home Town Jaunpur UP (India)

ID: 758728693

linkhttps://www.facebook.com/nilesh42 calendar_today15-08-2012 06:25:24

136,136K Tweet

12,12K Takipçi

12,12K Takip Edilen

Shilpesh desai(Modi Ka Parivar) (@shilpeshd) 's Twitter Profile Photo

ગુરુ પૂર્ણિમા વિશેષ પ્રસંગે ભક્તિમાર્ગીય વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રીગોવિંદરાયજી મહોદયશ્રીના પાવન દર્શન અને આશીર્વાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

ગરવી ગુજરાતના મૃદુ સ્વભાવ અને મક્કમ નેતૃત્વના પરિચય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આપના નેતૃત્વમાં ગુજરાત અનેક નવા સોપાન સર કરે તેમજ આપને યશસ્વી, નિરોગી તથા દીર્ઘાયુષ્ય જીવન પ્રાપ્ત થાય તેવી ઈશ્વરને હૃદયપૂર્વકની પ્રાર્થના Bhupendra Patel

ગરવી ગુજરાતના મૃદુ સ્વભાવ અને મક્કમ નેતૃત્વના પરિચય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 

આપના નેતૃત્વમાં ગુજરાત અનેક નવા સોપાન સર કરે તેમજ આપને યશસ્વી, નિરોગી તથા દીર્ઘાયુષ્ય જીવન પ્રાપ્ત થાય તેવી ઈશ્વરને હૃદયપૂર્વકની પ્રાર્થના
<a href="/Bhupendrapbjp/">Bhupendra Patel</a>
Shilpesh desai(Modi Ka Parivar) (@shilpeshd) 's Twitter Profile Photo

ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्।। આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ

ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्।।
 
આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
Shilpesh desai(Modi Ka Parivar) (@shilpeshd) 's Twitter Profile Photo

વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને “શ્રી કમલમ વલસાડ” ખાતે શક્તિ કેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગ અને આગામી કાર્યક્રમોની તૈયારીઓ અંગે બેઠક યોજાઈ. પ્રદેશ સંગઠનના શ્રી પ્રકાશચંદ્રજી અને શ્રી મયંકભાઈ જોષી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. જિલ્લા મંડળોના

વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને “શ્રી કમલમ વલસાડ” ખાતે શક્તિ કેન્દ્ર સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગ અને આગામી કાર્યક્રમોની તૈયારીઓ અંગે બેઠક યોજાઈ.

પ્રદેશ સંગઠનના શ્રી પ્રકાશચંદ્રજી અને શ્રી મયંકભાઈ જોષી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. જિલ્લા મંડળોના
Shilpesh desai(Modi Ka Parivar) (@shilpeshd) 's Twitter Profile Photo

મા ભારતીના સ્વાભિમાન અને રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર વીર જવાનોની વીરતા, શૌર્ય અને બલિદાનને કારગિલ વિજય દિવસ નિમિતે કોટિ-કોટિ નમન

भारत की ओर से आतंकवाद के खिलाफ एक निर्णायक और स्पष्ट संदेश था कि भारत ‘जीरो टॉलरेंस’ की नीति पर कायम है। - रक्षा मंत्री श्री राजनाथ सिंहजी #MonsoonSession #OperationSindoor

Vapi Municipal corporation - Vapi (@vapimun) 's Twitter Profile Photo

Gujarat@75ની થીમ પર લોગો ડિઝાઈનની સ્પર્ધામાં ભાગ લો અને ઈનામ જીતવાની તક મેળવો! વર્ષ 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે આયોજિત આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લો અને ₹3,00,000નું ઇનામ જીતવાની સુવર્ણ તક મેળવો!

Gujarat@75ની થીમ પર લોગો ડિઝાઈનની સ્પર્ધામાં ભાગ લો અને ઈનામ જીતવાની તક મેળવો!

વર્ષ 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થવાની ઊજવણીના ભાગરૂપે આયોજિત આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લો અને ₹3,00,000નું ઇનામ જીતવાની સુવર્ણ તક મેળવો!
Nilesh Kumar Tiwari (@nilesh042) 's Twitter Profile Photo

केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी ने कांग्रेस को दिया मुंहतोड़ जवाब... Amit Shah

Shilpesh desai(Modi Ka Parivar) (@shilpeshd) 's Twitter Profile Photo

पहलगाम हमले में शामिल तीन आतंकी ऑपरेशन 'महादेव' में ढेर!

Nilesh Kumar Tiwari (@nilesh042) 's Twitter Profile Photo

22 अप्रैल को 1 बजे हमला हुआ, साढ़े पांच बजे में श्रीनगर में उतर चुका था। - केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी Amit Shah #OperationMahadev #OperationSindoor

Nilesh Kumar Tiwari (@nilesh042) 's Twitter Profile Photo

पॉलिटिकल लीडरशिप बहुत महत्त्वपूर्ण होती है, क्योंकि फौज को आदेश पॉलिटिकल लीडरशिप ही देती है। - राष्ट्रीय अध्यक्ष एवं केन्द्रीय मंत्री श्री जगतप्रकाश नड्डा जी Jagat Prakash Nadda

Vapi Municipal corporation - Vapi (@vapimun) 's Twitter Profile Photo

વાપી મહાનગરપાલિકા દ્વારા તા.૦૧-૦૮-૨૦૨૫, શુક્રવારના રોજ સાંજે ૬.૦૦ કલાકે “શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫” ની ઉજવણીના ભાગરૂપે શ્રી સાંઈરામ દવે અને શ્રી વિમલ મહેતા ટીમ દ્વારા રજુ કરવામાં આવનાર છે.

વાપી મહાનગરપાલિકા દ્વારા  તા.૦૧-૦૮-૨૦૨૫, શુક્રવારના રોજ સાંજે  ૬.૦૦ કલાકે “શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫” ની ઉજવણીના ભાગરૂપે શ્રી સાંઈરામ દવે અને શ્રી વિમલ મહેતા ટીમ દ્વારા રજુ કરવામાં આવનાર છે.
Manan Dani (@manandanibjp) 's Twitter Profile Photo

ગુજરાત પ્રદેશ ભાજપાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી RC Faldu જી ને જન્મદિવસની અનંત શુભકામનાઓ. ઇશ્વર આપને નિરોગી સ્વાસ્થ્ય, યશસ્વી તથા દીર્ઘાયુ જીવન અર્પે એજ પ્રાર્થના.

ગુજરાત પ્રદેશ ભાજપાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી <a href="/rcfalduofficial/">RC Faldu</a> જી ને જન્મદિવસની અનંત શુભકામનાઓ.

ઇશ્વર આપને નિરોગી સ્વાસ્થ્ય, યશસ્વી તથા દીર્ઘાયુ જીવન અર્પે એજ પ્રાર્થના.