Mukeshbhai Bhagora (@mukeshbhai12585) 's Twitter Profile
Mukeshbhai Bhagora

@mukeshbhai12585

ID: 1879057562861223936

calendar_today14-01-2025 06:47:17

50 Tweet

4 Takipçi

23 Takip Edilen

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

🏹મૌન બની બેસી રહેશો તો નિમણુંક પત્ર હાથમાં આવતા હજુ વર્ષો નીકળી જશે ...... પોતાના હકનું લેવા માટે ખુદ એ એક યોદ્ધા બનવું પડશે. ⚠️તમારું ચૂપ રહેવાનો લાભ વિભાગ અને મંત્રી લઈ રહ્યા છે.✍️🙏👍

Samir Parmar (@samirparmar1947) 's Twitter Profile Photo

ગાંધીનગરમાં PTC TET-1ના ઉમેદવારોનો જગ્યા વધારવા દેખાવો ઉમેદવારોની અટકાયત કરવામાં આવી મુખ્ય માગ- ધોરણ 1થી 5માં મહેકમ પ્રમાણે ખાલી પડેલી જગ્યાના 50 ટકા જેટલી ભરતી કરો

ગાંધીનગરમાં PTC TET-1ના ઉમેદવારોનો જગ્યા વધારવા દેખાવો
ઉમેદવારોની અટકાયત કરવામાં આવી

મુખ્ય માગ-
ધોરણ 1થી 5માં મહેકમ પ્રમાણે ખાલી પડેલી જગ્યાના 50 ટકા જેટલી ભરતી કરો
તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

ટેટ 1 ઉમેદવારોની જગ્યા વધારાને લઈને શિક્ષણ મંત્રીને રજૂઆત કરે તે પહેલા જ પોલીસે કરી અટકાયત.... સરકારશ્રી એક વખત ઉમેદવારોની માંગ સાંભળવી જોઈએ.🙏✍️ Dr. Kuber Dindor Hiren BJP Gujarat CMO Gujarat Devanshi Joshi BJP Gujarat Yuvrajsinh Jadeja Janak sutariya Bhupendra Patel Praful Pansheriya

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

ટેટ 1 ઉમેદવારોની જગ્યા વધારાને લઈને શિક્ષણ મંત્રીને રજૂઆત કરે તે પહેલા જ પોલીસે કરી અટકાયત.... સરકારશ્રી એક વખત ઉમેદવારોની માંગ સાંભળવી જોઈએ.🙏✍️ Dr. Kuber Dindor Hiren Praful Pansheriya CMO Gujarat Bhupendra Patel BJP Gujarat Mukesh Kumar Yuvrajsinh Jadeja Devanshi Joshi Janak sutariya

Navajivan News (@newsnavajivan) 's Twitter Profile Photo

TET TAT ઉમેદવારોની ટીંગાટોળી થતાં માજી પોલીસથી ઝધડી પડ્યા.. #tettat #gandhinagar #tettatandolan #gujaratimasamachar #latestgujaratinews #kuberdindor #kuberdindorofficial #latestnewstoday #aajna_taja_samachar #aajnasamachar #tajasamachar #tajakhabar #vidhansabha

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

💥💥💥શિક્ષણ વિભાગે વર્ષ-૨૦૨૪થી ૨૦૩૩ સુધીમાં થનારી ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું. 📌શિક્ષણમાં ૧૦ વર્ષમાં ૯૭,૨૨૭ જગ્યા ભરાશે. 📌 ધો.૧થી૫માં ૬૩,૬૧૫શિક્ષકની ભરતી થશે.

💥💥💥શિક્ષણ વિભાગે વર્ષ-૨૦૨૪થી ૨૦૩૩ સુધીમાં થનારી ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું.

📌શિક્ષણમાં ૧૦ વર્ષમાં ૯૭,૨૨૭ જગ્યા ભરાશે.

📌 ધો.૧થી૫માં ૬૩,૬૧૫શિક્ષકની ભરતી થશે.
તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

મને તો થાય છે કે સ્વિકારી લઈએ હાર, પણ મારી મા એ ખાધેલી સવા શેર સૂંઠ નું શું?* રમેશ પારેખ❤ 📌#જગ્યા_વધારો અને #પડતર_પ્રશ્નોને લઈને શિક્ષણ વિભાગમાં ફરી એક મુલાકાતે...🌦️✍️ Hiren Yuvrajsinh Jadeja दिलीप सिंह राजपुत Shakuntala Rathva

મને તો થાય છે કે સ્વિકારી લઈએ હાર,
પણ મારી મા એ ખાધેલી સવા શેર સૂંઠ નું શું?*
રમેશ પારેખ❤
📌#જગ્યા_વધારો અને #પડતર_પ્રશ્નોને લઈને શિક્ષણ વિભાગમાં ફરી એક મુલાકાતે...🌦️✍️
Hiren Yuvrajsinh Jadeja दिलीप सिंह राजपुत Shakuntala Rathva
Nirbhaynews (@nirbhaynews1) 's Twitter Profile Photo

Gujarat : પ્રાથમિક શાળાના શિક્ષકો ભરવા માસુમની મુખ્યમંત્રીને સુંદર રજૂઆત... #Gujarat #Nirbhaynews #PTC #Teachers #ViralVideo

Hardev Vala (@hardev_vala) 's Twitter Profile Photo

ફીક્સ પે ના કર્મચારીઓને જ માત્ર અન્યાય થઈ રહ્યો છે. બાકી લાખોપતિને લીલા લહેર છે. #remove_fix_pay_gujarat

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

કોઈને મદદ કરવાની હરીફાઈમાં દોડજો... જીતી જશો કારણ કે ત્યાં ખુબ ઓછાં લોકો ભાગ લે છે.✍️

Dr. Kuber Dindor (@kuberdindor) 's Twitter Profile Photo

જય ભવાની 🙏🏼 છત્રપતિ સંભાજી મહારાજના જીવનવૃત્તાંત પર આધારિત છાવા મૂવી બતાવ્યા ઉપરાંત હરીપર પ્રાથમિક શાળાના બાળકોને બરડા ડુંગરમાં સ્થિત એક ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે લઈ જવામાં આવ્યા. આપણી મૃત પડેલી વિરાસતને જીવંત બનાવવાની આ એક પ્રેરણાત્મક પહેલ છે.

Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

સ્પેશિયલ #કચ્છ_શિક્ષક_ભરતી જાહેર #જ્યાં_નિમણુંક_ત્યાં_જ_નિવૃત્તિ 📍 વિગતવાર જાહેરાત 📍 અરજી ફોર્મમાટે જરૂરી આધારો 📍 વયમર્યાદા 📍 જિલ્લામાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના સેન્ટર ની યાદી 📍 શૈક્ષણિક લાયકાત 👉 આ દરેક માહિતી વિગતવાર vsb.dpegujarat.in વેબસાઈટ પર મુકાઈ ગયેલ છે.✍️

સ્પેશિયલ #કચ્છ_શિક્ષક_ભરતી જાહેર
#જ્યાં_નિમણુંક_ત્યાં_જ_નિવૃત્તિ

📍  વિગતવાર જાહેરાત
📍 અરજી ફોર્મમાટે જરૂરી આધારો
📍  વયમર્યાદા
📍 જિલ્લામાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના સેન્ટર ની યાદી
📍 શૈક્ષણિક લાયકાત

👉 આ દરેક માહિતી વિગતવાર vsb.dpegujarat.in વેબસાઈટ પર મુકાઈ ગયેલ છે.✍️
તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

💥💥💥#કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી...#ફોર્મ_સાથે_જોડવાના_આધારો 📌ફ્રેમ 1 ધોરણ 1થી5 📌ફ્રેમ 2 ધોરણ 6થી8 Yuvrajsinh Jadeja Hiren

💥💥💥#કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી...#ફોર્મ_સાથે_જોડવાના_આધારો
📌ફ્રેમ 1 ધોરણ 1થી5
📌ફ્રેમ 2 ધોરણ 6થી8
Yuvrajsinh Jadeja Hiren
તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

એક ભાઈ 4 વર્ષ સુરતમાં નોકરી તરીકે ફરજ બજાવી અને પોતાનું વતન અમદાવાદ મળે છે માટે ફરીથી રિપીટ થશે......આવું ન કરશો કોઈપણ ભાઈઓ બહેનો....કોઈ એક ના ઘરમાં અજવાળું કરશોજી. બે હાથ અને ત્રીજું મસ્તક નમાવીને કહું છું કે સીટો ન બગાડતા.....ભરતી લાવવા માટે મોંઢે ફીણ નીકળી ગયા છે.🙌🙏👍

તેજસ મજીઠીયા (@tejasmajithiya5) 's Twitter Profile Photo

💥💥💥Call Letter for Gujarati Medium - Primary ( 1 to 5 ) - will be published on 17/05/2025 after 6 p.m. #વિદ્યા_સહાયક_અપડેટ

💥💥💥Call Letter for Gujarati Medium - Primary ( 1 to 5 ) - will be published on 17/05/2025 after 6 p.m.     #વિદ્યા_સહાયક_અપડેટ
Hardev Vala (@hardev_vala) 's Twitter Profile Photo

સરકાર આગામી સાતમ આઠમના તહેવારોમાં #ફીક્સ_પે ના કર્મચારીના હિતમાં કોઈ નિર્ણય કરશે કે નહીં???? લાખો કર્મચારીના હિતમાં સરકાર જલ્દી નિર્ણય કરે એવી વિનંતી. Hiren Devanshi Joshi Janak Dave Gopal Italia CMO Gujarat Dr.Manish Doshi Bhupendra Patel Kanu Desai Newz Room

સરકાર આગામી સાતમ આઠમના તહેવારોમાં #ફીક્સ_પે ના કર્મચારીના હિતમાં કોઈ નિર્ણય કરશે કે નહીં????
લાખો કર્મચારીના હિતમાં સરકાર જલ્દી નિર્ણય કરે એવી વિનંતી.
Hiren Devanshi Joshi
Janak Dave Gopal Italia
CMO Gujarat Dr.Manish Doshi Bhupendra Patel Kanu Desai Newz Room