NTCP MEHSANA (@mehsanantcp) 's Twitter Profile
NTCP MEHSANA

@mehsanantcp

ID: 1838522722068107264

calendar_today24-09-2024 10:16:09

420 Tweet

75 Takipçi

55 Takip Edilen

NTCP MEHSANA (@mehsanantcp) 's Twitter Profile Photo

વિશ્વ તમાકુ નિષેધ દિન COTPA2003 અન્વયે દુકાનો ગ઼લ્લા પર રેડ કરવામાં આવી જેમાં તમાકુ ના સેવન થી થતા ગેરફાયદા 18 વર્ષ થી ઓછી ઉંમરના બાળકોને તમાકુ વિતરણ ના કરવા સમજાવવા માં આવ્યા.Phc : VASAI #TobaccoExposed #worldnotobaccoday2025 #quittobacco#Unmasking @EMOMehsana@ddo_mehsana

વિશ્વ તમાકુ નિષેધ દિન COTPA2003 અન્વયે દુકાનો ગ઼લ્લા પર રેડ કરવામાં આવી જેમાં તમાકુ ના સેવન થી થતા ગેરફાયદા 18 વર્ષ થી ઓછી ઉંમરના બાળકોને તમાકુ વિતરણ ના કરવા સમજાવવા માં આવ્યા.Phc : VASAI 
#TobaccoExposed #worldnotobaccoday2025 #quittobacco#Unmasking @EMOMehsana@ddo_mehsana
NTCP MEHSANA (@mehsanantcp) 's Twitter Profile Photo

31-May WNTD અંતર્ગત PHC KATOSAN માં વર્લ્ડ ટોબેકો દિવસ ની ઉજવણી કરવામાં આવી.તમામ સ્ટાફ અને આશાબેનો પાસે સંકલ્પ લેવડાવ્યા મા આવ્યો. #TobaccoExposed #worldnotobaccoday2025 #quittobacco#Unmasking @EMOMehsana@ddo_mehsana@CollectorMeh @GujHFWDept@NHMGujarat@GujaratStcc

31-May WNTD અંતર્ગત PHC KATOSAN માં વર્લ્ડ ટોબેકો દિવસ ની ઉજવણી કરવામાં આવી.તમામ સ્ટાફ અને આશાબેનો પાસે સંકલ્પ લેવડાવ્યા મા આવ્યો.
#TobaccoExposed #worldnotobaccoday2025 #quittobacco#Unmasking @EMOMehsana@ddo_mehsana@CollectorMeh @GujHFWDept@NHMGujarat@GujaratStcc
NTCP MEHSANA (@mehsanantcp) 's Twitter Profile Photo

WNTD તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 અન્વયે દુકાનો ગ઼લ્લા પર રેડ કરવામાં આવી જેમાં તેઓને તમાકુના સેવનથી થતા ગેરફાયદા 18વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમાકુ વિતરણના કરવા સમજાવવામાં આવ્યા.COTPA કલમ 6(a) અંતર્ગત દંડ ઉઘરાવેલ.PHC : Karbatiya T:વડનગર #TobaccoExposed #worldnotobaccoday2025

WNTD તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 અન્વયે દુકાનો ગ઼લ્લા પર રેડ કરવામાં આવી જેમાં તેઓને તમાકુના સેવનથી થતા ગેરફાયદા 18વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમાકુ વિતરણના કરવા સમજાવવામાં આવ્યા.COTPA કલમ 6(a) અંતર્ગત દંડ ઉઘરાવેલ.PHC : Karbatiya T:વડનગર
#TobaccoExposed #worldnotobaccoday2025
NTCP MEHSANA (@mehsanantcp) 's Twitter Profile Photo

વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત હડોલ PHC ખાતે લોકોને જન જાગૃતિ સારું તમાકુ નું વ્યસન કરવાથી થતા કેન્સરના રોગ વિશે માહિતી આપવામાં આવી. #TobaccoExposed #worldnotobaccoday2025 #quittobacco#Unmasking @EMOMehsana@ddo_mehsana@CollectorMeh @GujHFWDept@NHMGujarat@GujaratStcc

વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત હડોલ PHC ખાતે લોકોને જન જાગૃતિ સારું તમાકુ નું વ્યસન કરવાથી થતા કેન્સરના  રોગ વિશે  માહિતી આપવામાં આવી.
#TobaccoExposed #worldnotobaccoday2025 #quittobacco#Unmasking @EMOMehsana@ddo_mehsana@CollectorMeh @GujHFWDept@NHMGujarat@GujaratStcc
NTCP MEHSANA (@mehsanantcp) 's Twitter Profile Photo

PHC ભાલુસણાના AAM સતલાસણા 1 અને 2 ના સંયુક્ત ઉપક્રમે "World No Tobacco day""ની ઉજવણી કરવામાં આવી બેનર , સ્ટેન્ડી તથા પત્રિકાઓ દ્વારા તમાકુ વિશે વિસ્તૃત આરોગ્ય શિક્ષણ આપ્યું #TobaccoExposed #worldnotobaccoday2025 #quittobacco#Unmasking @EMOMehsana@ddo_mehsana@CollectorMeh

PHC ભાલુસણાના AAM સતલાસણા 1 અને 2 ના સંયુક્ત ઉપક્રમે 
  "World No Tobacco day""ની ઉજવણી કરવામાં આવી બેનર , સ્ટેન્ડી તથા પત્રિકાઓ દ્વારા તમાકુ વિશે વિસ્તૃત આરોગ્ય શિક્ષણ આપ્યું 
#TobaccoExposed #worldnotobaccoday2025 #quittobacco#Unmasking @EMOMehsana@ddo_mehsana@CollectorMeh
NTCP MEHSANA (@mehsanantcp) 's Twitter Profile Photo

પી.એચ.સી મીઠા ના મીઠા ગામે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે Mphs, Mphw, Cho, આશા અને આશા ફેસિલેટર દ્વારા ગામ માં રેલી કરેલ અને સુત્રોચાર કરેલ. #TobaccoExposed #worldnotobaccoday2025 #quittobacco#Unmasking @EMOMehsana@ddo_mehsana@CollectorMeh

પી.એચ.સી મીઠા ના મીઠા ગામે વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિતે Mphs, Mphw, Cho, આશા અને આશા ફેસિલેટર દ્વારા ગામ માં રેલી કરેલ અને સુત્રોચાર કરેલ.
#TobaccoExposed #worldnotobaccoday2025 #quittobacco#Unmasking @EMOMehsana@ddo_mehsana@CollectorMeh
NTCP MEHSANA (@mehsanantcp) 's Twitter Profile Photo

THC KHERALU વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત ખેરાલુ આઈ ટી આઈ ખાતે વકતૃત્વ સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું અને તમાકુ વેચાણ કેન્દ્રો પર દંડ વસુલ કરવામા આવ્યો. #TobaccoExposed #worldnotobaccoday2025 #quittobacco#Unmasking @EMOMehsana@ddo_mehsana@CollectorMeh

THC KHERALU
વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત ખેરાલુ આઈ ટી આઈ ખાતે વકતૃત્વ સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું અને તમાકુ વેચાણ કેન્દ્રો પર દંડ વસુલ કરવામા આવ્યો.
#TobaccoExposed #worldnotobaccoday2025 #quittobacco#Unmasking @EMOMehsana@ddo_mehsana@CollectorMeh
NTCP MEHSANA (@mehsanantcp) 's Twitter Profile Photo

વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણી અંતર્ગત લઘુશિબિરમા તમાકુ થી થતા નુકસાન વિષે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. ગામ-વિડજ પ્રા.આ.કેન્દ્ર-ખાવડ તા-ક્ડી #SayNoToTobacco#worldnotobaccoday2025 #quittobacco #Unmasking @EMOMehsana@CDHOMeh@GujaratStcc@ddo_mehsana @CollectorMeh@NHMGujarat

વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવણી અંતર્ગત લઘુશિબિરમા તમાકુ થી થતા નુકસાન વિષે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. 
ગામ-વિડજ પ્રા.આ.કેન્દ્ર-ખાવડ તા-ક્ડી #SayNoToTobacco#worldnotobaccoday2025 #quittobacco #Unmasking
@EMOMehsana@CDHOMeh@GujaratStcc@ddo_mehsana @CollectorMeh@NHMGujarat
NTCP MEHSANA (@mehsanantcp) 's Twitter Profile Photo

31May વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત phc Panchha ખાતે તમામ સ્ટાફ તેમજ આશાબેનો દ્વારા રેલીમાં તમાકુથી થતા કેન્સર તેમજ અન્ય જીવલેણ રોગો વિશે ગામ લોકોમાં જનજાગૃતિ કરવામાં આવી. #SayNoToTobacco#worldnotobaccoday2025 #quittobacco #Unmasking@EMOMehsana@CDHOMeh@GujaratStcc

31May વિશ્વ તમાકુ નિષેધ દિવસ  અંતર્ગત phc Panchha  ખાતે તમામ સ્ટાફ તેમજ આશાબેનો દ્વારા રેલીમાં તમાકુથી થતા કેન્સર તેમજ અન્ય જીવલેણ રોગો વિશે ગામ લોકોમાં જનજાગૃતિ  કરવામાં આવી. #SayNoToTobacco#worldnotobaccoday2025 #quittobacco #Unmasking@EMOMehsana@CDHOMeh@GujaratStcc
THO Satlasana_MAHESANA (@thosatlasana) 's Twitter Profile Photo

Today, the staff of Sub-Center Satlasana 1 and 2 of Primary Health Center Bhalusana jointly organized a roadshow for Taluka Health Officer Shri Dr. Ketulbhai Patel and Taluka Health Supervisor Shri Maheshbhai Patel.

Today, the staff of Sub-Center Satlasana 1 and 2 of Primary Health Center Bhalusana jointly organized a roadshow for Taluka Health Officer Shri Dr. Ketulbhai Patel and Taluka Health Supervisor Shri Maheshbhai Patel.
Ayushman Arogya Mandir, Kansa (@kansaphcmeh) 's Twitter Profile Photo

આજરોજ પ્રા.આ.કેન્દ્ર કાંસા ખાતે 31 મે વિશ્વ તમાકું નિષેધ દિવસની ઉજવણી અંતર્ગત કાંસા ગામે WORLD NO TOBECO DAY 31.May..2025 થીમ...Bright Products, Dark Intentions.Unmasking the Appeal તેજસ્વી ઉત્પાદનો.ઘેરા ઇરાદા.અપીલને ઉજાગર કરવી. ની થીમ અંતર્ગત રેલીનું આયોજન કરેલ. PHC-KANSA

આજરોજ પ્રા.આ.કેન્દ્ર કાંસા ખાતે 31 મે વિશ્વ તમાકું નિષેધ દિવસની ઉજવણી અંતર્ગત કાંસા ગામે WORLD NO TOBECO DAY 31.May..2025
થીમ...Bright Products, Dark Intentions.Unmasking the Appeal
તેજસ્વી ઉત્પાદનો.ઘેરા ઇરાદા.અપીલને ઉજાગર કરવી. ની થીમ અંતર્ગત રેલીનું આયોજન કરેલ.
PHC-KANSA
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

હેરિટેજ વૃક્ષ...🌳 🌳 વડોદરા જિલ્લાના ગણપતપુરામાં 955 વર્ષ જૂનું બાઓબાબ વૃક્ષ આવેલ છે. તેને Tree of life તરીકે પણ ઓળખવામાં આવે છે... 🌳 બાઓબાબના પુખ્ત વૃક્ષોમાં બોટલ આકારના અથવા નળાકાર વિશાળ થડ હોય છે. આ થડ ખૂબ જ મોટા પ્રમાણમાં તાજા પાણીનો સંગ્રહ કરી શકે છે... #Vadodara

હેરિટેજ વૃક્ષ...🌳

🌳 વડોદરા જિલ્લાના ગણપતપુરામાં 955 વર્ષ જૂનું બાઓબાબ વૃક્ષ આવેલ છે. તેને Tree of life તરીકે પણ ઓળખવામાં આવે છે...

🌳 બાઓબાબના પુખ્ત વૃક્ષોમાં બોટલ આકારના અથવા નળાકાર વિશાળ થડ હોય છે. આ થડ ખૂબ જ મોટા પ્રમાણમાં તાજા પાણીનો સંગ્રહ કરી શકે છે...

#Vadodara
GujaratForestDept (@gujforestdept) 's Twitter Profile Photo

On this World Environment Day, let’s pledge to stop using Plastic items and start using alternatives to plastic and contribute towards “Plastic Free India” #WED2025GJFED #BeatPlasticPollution #MissionLiFE #WorldEnvironmentDay2025

On this World Environment Day, let’s pledge to stop using Plastic items and start using alternatives to plastic and contribute towards “Plastic Free India”

#WED2025GJFED #BeatPlasticPollution #MissionLiFE #WorldEnvironmentDay2025
CMO Gujarat (@cmoguj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ અનેક હરીયાળી પહેલ થકી ગુજરાત બની રહ્યું છે ‘ગ્રીન ગ્રોથ’ સાથેનું ‘ગ્રીન ડેસ્ટિનેશન’. પર્યાવરણ માટે અત્યંત હાનિકર્તા પ્લાસ્ટિકના પ્રદૂષણનું પ્રમાણ દુનિયાભરમાં ભયજનક સ્તરે વધી રહ્યું છે ત્યારે,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ અનેક હરીયાળી પહેલ થકી ગુજરાત બની રહ્યું છે ‘ગ્રીન ગ્રોથ’ સાથેનું ‘ગ્રીન ડેસ્ટિનેશન’.

પર્યાવરણ માટે અત્યંત હાનિકર્તા પ્લાસ્ટિકના પ્રદૂષણનું પ્રમાણ દુનિયાભરમાં ભયજનક સ્તરે વધી રહ્યું છે ત્યારે,
Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ... બાળ મજૂરી રહિત સમાજનું નિર્માણ કરીએ, બાળકોને બાળપણનો નિર્દોષ આનંદ માણવાનો અવસર આપીએ... #WorldDayAgainstChildLabour

વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ...

બાળ મજૂરી રહિત સમાજનું નિર્માણ કરીએ, બાળકોને બાળપણનો નિર્દોષ આનંદ માણવાનો અવસર આપીએ...

#WorldDayAgainstChildLabour
Rushikesh Patel (@irushikeshpatel) 's Twitter Profile Photo

"Swift, Sensitive & Sincere" In the wake of the tragic Ahmedabad plane crash, the medical team rose to the moment with unwavering dedication. Post-mortem procedures were carried out swiftly, ensuring dignity for the deceased and timely support for their grieving families.

Health Department Amreli (@amrelihealth) 's Twitter Profile Photo

દરેક સિગારેટ જીવનની મિનિટો કાપે છે! ધૂમ્રપાન તમારી આંતરિક તંદુરસ્તી પર સીધી અસર કરે છે. ફેફસાંનો કેન્સર મોઢાનું કેન્સર ગળાનું કેન્સર આ બધું તમારું જીવન જોખમમાં મુકે છે. આજે જ નિર્ણય લો — ધૂમ્રપાન છોડી જીવન બચાવો! સજાગ રહો, સ્વસ્થ રહો! #Notobacco

દરેક સિગારેટ જીવનની મિનિટો કાપે છે!  

ધૂમ્રપાન તમારી આંતરિક તંદુરસ્તી પર સીધી અસર કરે છે.  

ફેફસાંનો કેન્સર  મોઢાનું કેન્સર ગળાનું કેન્સર આ બધું તમારું જીવન જોખમમાં મુકે છે. 

આજે જ નિર્ણય લો — ધૂમ્રપાન છોડી જીવન બચાવો! 

સજાગ રહો, સ્વસ્થ રહો! 
#Notobacco