31May વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત phc Panchha ખાતે તમામ સ્ટાફ તેમજ આશાબેનો દ્વારા રેલીમાં તમાકુથી થતા કેન્સર તેમજ અન્ય જીવલેણ રોગો વિશે ગામ લોકોમાં જનજાગૃતિ કરવામાં આવી. #SayNoToTobacco#worldnotobaccoday2025 #quittobacco #Unmasking@EMOMehsana@CDHOMeh@GujaratStcc