
Mayanksinh Chawda
@mayanksinhc
Inspector General Of Police
ID: 2801883108
10-09-2014 14:40:21
753 Tweet
1,1K Followers
122 Following


જૂનાગઢમાં પડેલ અતીભારે વરસાદમાં વૃદ્ધ વ્યક્તિ તણાતા હોવાનું ધ્યાને આવતા જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક વૃદ્ધ વ્યક્તિનું રેસ્ક્યું કરી બચાવી લેવામાં આવેલ. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP Junagadh Range #Rescue #heavyrainfalljunagadh

જૂનાગઢમાં અતી ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા બાળકોને જૂનાગઢ સી ડીવીઝન પોલીસ દ્વારા તાત્કાલીક રેસ્ક્યુ કરવામાં આવેલ. Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP Junagadh Range Collector Junagadh #gujaratpolice #junagadhpolice #police #helpinghand

જૂનાગઢ્માં અતિ ભારે વરસાદનાં કારણે કાળવા નદીનાં કાંઠે આવેલ મકાનનું ધોવાણ થવાથી તેમાં રહેતાં સિનીયર સિટીઝનને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સલામત સ્થળે શિફટ કરવામાં આવેલ. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP Junagadh Range #gujaratpolice #flooding

જૂનાગઢમાં અતિ ભારે વરસાદનાં કારણે ગણેશનગર વિસ્તારમાં બાળક તથા પ્રેગ્નેન્ટ મહિલાને જૂનાગઢ LCB દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ. CMO Gujarat Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP Junagadh Range Collector Junagadh #gujaratpolice #junagadhpolice #flooding #Rescue



Water, water everywhere. But then, so is #GujaratPolice. Proud of SP Junagadh and his entire team!! CMO Gujarat Harsh Sanghavi Gujarat Police SP Junagadh


Inspection of Porbandar Rural, SDPO Office. Harsh Sanghavi DGP Gujarat Gujarat Police SP Porbandar


નાયબ પોલીસ અધિક્ષક,પોરબંદર ગ્રામ્ય વિભાગનું વાર્ષિક ઇન્સપેક્શન કરવામાં આવેલ અને કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ Harsh Sanghavi DGP Gujarat Gujarat Police SP Junagadh SP Porbandar SP GIR SOMNATH




જુનાગઢ રેન્જમાં આવતા જીલ્લાના નાગરિકો તેમની વિવિધ રજૂઆતો સીધા જ જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી સમક્ષ કરી શકે તે હેતુથી નાગરિકો રેન્જ આઇ.જી.પી.શ્રી ને મંગળવાર તથા ગુરૂવાર ના રોજ રૂબરૂ મળી રજૂઆત કરી શકશે. Harsh Sanghavi DGP Gujarat Gujarat Police




જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા #Meri_Maati_Mera_Desh અંતર્ગત બીલખા પો.સ્ટે. વિસ્તારનાં ઉમરાળા ગામે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP Junagadh Range #gujaratpolice #junagadhpolice #police


દેશભક્તિના રંગે રંગાયું પોરબંદર. #HarGharTirangaCampaign #MeriMatiMeraDesh CMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP Junagadh Range

