Dr Mansukh Mandaviya (मोदी का परिवार)
@mansukhmandviya
#GreenMP | Minister of Health and Family Welfare; Chemicals and Fertilizers, GoI l Doctorate in Political Science | @OfficeOf_MM |
ID:432697203
https://mansukhmandaviya.in/ 09-12-2011 17:41:55
26,5K Tweets
646,2K Followers
771 Following
Follow People
''સેવા એ જ સંકલ્પ''
૧૧- પોરબંદર લોકસભા મતક્ષેત્રના અડવાણા જિલ્લા પંચાયત સીટમાં જનસંપર્ક દરમિયાન ગ્રામજનોએ પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની વિકસિત ભારતની યાત્રાને '4 જૂને, 400 પાર' કરી વેગવંતી બનાવવા આહ્વાન કર્યું.
'પોરબંદર રંગાશે કેસરિયાના રંગે'
૧૧- પોરબંદર લોકસભા મતક્ષેત્રના મોઢવાડા જિલ્લા પંચાયત સીટમાં લોકસંપર્ક દરમિયાન પ્રજાજનોને આદરણીય શ્રી Narendra Modi જીના નેતૃત્વમાં વિકસિત ભારત પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવીને કમળને સોળેકળાએ ખીલવવા આહ્વાન કર્યું.
#PhirEkBaarModiSarkar
तीसरे कार्यकाल के लिए भाजपा की प्राथमिकताएं बिल्कुल स्पष्ट हैं। जनकल्याणकारी योजनाओं के साथ ही अर्थव्यवस्था की मजबूती के लिए हम पूरी प्रतिबद्धता के साथ आगे बढ़ेंगे। हिन्दुस्तान को दिए इंटरव्यू में मैंने हर मुद्दे पर विस्तार से बात की है…
Shashi Shekhar
livehindustan.com/national/story…
'વિકાસ છે ભાજપનો, વિશ્વાસ છે કમળનો...!!'
૧૧- પોરબંદર લોકસભા મતક્ષેત્રના વિસાવાડા જિલ્લા પંચાયત સીટમાં લોકસંપર્ક દરમિયાન પ્રજાજનોએ વિકસિત ભારત નિર્માણની યાત્રાને જનસમર્થન આપી ભાજપને પ્રચંડ બહુમતીથી વિજય બનાવવા આહવાન કર્યું.
#AbkiBaar400Paar
'પોરબંદર આપશે વિકાસને સહકાર, ફરી આવશે મોદી સરકાર'
૧૧- પોરબંદર લોકસભા મતક્ષેત્રના દેગામ જિલ્લા પંચાયત સીટમાં લોકસંપર્ક દરમિયાન ગ્રામજનોએ સર્વાંગી વિકાસની રાજનીતિને અવિરત રાખવા અને #AbkiBaar400Par ના સંકલ્પને સાકાર મક્કમ નિર્ધાર કર્યો.
Do read my interview with Newsweek, in which I have shared my thoughts on various issues, both domestic and international. newsweek.com/2024/04/19/exc…
NancyCooper Danish Manzoor Bhat