Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profileg
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)

@mansukhmandviya

#GreenMP | Minister of Health and Family Welfare; Chemicals and Fertilizers, GoI l Doctorate in Political Science | @OfficeOf_MM |

ID:432697203

linkhttps://mansukhmandaviya.in/ calendar_today09-12-2011 17:41:55

26,5K Tweets

646,2K Followers

771 Following

Follow People
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

भाजपा और मेरे लिये कार्यकर्ता देवतुल्य है, मैं भी भाजपा का एक कार्यकर्ता हूँ। हम सबके परिश्रम से ऐसी सरकार बनती है जो ग़रीबो, पिछड़ो, किसान, महिला, युवा सबका विकास करने के लिए, 5 वर्ष तक दिन-रात काम करती है। आपके परिश्रम को नमन। धन्यवाद

account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

'આ વિશ્વાસ અટલ છે,
નિશ્ચિતપણે જીત પ્રબળ છે.'

૧૧-પોરબંદર લોકસભા મતક્ષેત્રના કેશોદ ખાતે ભવ્ય રોડ-શો દરમિયાન માતા-બહેનો અને યુવાનોએ સહકાર, સમર્થન અને સમર્પિતતા સાથે આશીર્વાદ વરસાવ્યા. ત્યારે આ જનસમર્થનમાં કમળને સોળે કળાએ ખીલવવાની સંકલ્પબદ્ધતાના નિશ્ચિત દર્શન થયા.

account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

મુખરડા ગામ ખાતે આજરોજ વહેલી સવારે પ્રભાતફેરીમાં સહભાગી થયો.

ગાંધીજીએ આઝાદી પૂર્વે પ્રભાતફેરીના માધ્યમથી રાષ્ટ્રવાદ અને એકતાની હુંકાર કરી હતી.

બાપુના વિચારો, જૂની પરંપરા અને આપણી સંસ્કૃતિ આજે પણ ગુજરાતના ગામડાઓમાં જીવંત છે, જેની અનુભૂતિ આજની પ્રભાતફેરીમાં થઈ.

મુખરડા ગામ ખાતે આજરોજ વહેલી સવારે પ્રભાતફેરીમાં સહભાગી થયો. ગાંધીજીએ આઝાદી પૂર્વે પ્રભાતફેરીના માધ્યમથી રાષ્ટ્રવાદ અને એકતાની હુંકાર કરી હતી. બાપુના વિચારો, જૂની પરંપરા અને આપણી સંસ્કૃતિ આજે પણ ગુજરાતના ગામડાઓમાં જીવંત છે, જેની અનુભૂતિ આજની પ્રભાતફેરીમાં થઈ.
account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

૧૧-પોરબંદર લોકસભા મતક્ષેત્રના બાંટવામાં રોડ-શો દરમિયાન આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવાનો ઉત્સાહ, ઉમંગ અને જોશ સર્વત્ર છવાયેલા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે મક્કમ વિશ્વાસ સાથે પોરબંદર લોકસભાવાસીઓ “ ”ના ઇતિહાસને સર્જવા તૈયાર છે.

account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

૧૧-પોરબંદર લોકસભા મતક્ષેત્રના માણાવદર ખાતે આયોજિત રોડ-શોમાં લોકોના અપ્રતિમ આવકાર અને સ્નેહમાં અટલ વિશ્વાસની અનુભૂતિ થઈ.

આ પ્રચંડ સમર્થન માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના ના સંકલ્પને નિશ્ચિતપણે સાકાર કરશે.

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

ये भाजपा ही है, जिसने भगवान बिरसा मुंडा की जयंती को जनजातीय गौरव दिवस के रूप में मनाने की शुरुआत की।

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

हमारे जनजातीय समाज के बेटे और बेटियां भी आसानी से डॉक्टर, इंजीनियर और वैज्ञानिक बन सकें, इसलिए हमने स्थानीय भाषाओं में शिक्षा देने का फैसला किया।

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

TMC, Left and Congress lack vision for development. They have only looted and betrayed West Bengal. People are seeing the BJP as the only ray of hope. Watch from Bardhaman.

twitter.com/i/broadcasts/1…

account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

જુનાગઢ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત 'વિજય વિશ્વાસ સભા'માં લાખોની સંખ્યામાં લોકોએ ભાજપને પોતાનું સમર્થન આપ્યું તે સમયની એક ઝલક...

account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

'વિકાસ છે લોકોની સાથ
વિશ્વાસ છે કમળને સંગાથ..!'

આજરોજ ૧૧-પોરબંદર લોકસભા મતક્ષેત્રના ઉપલેટામાં ભવ્ય રોડ - શો દરમિયાન જનતાનો અદભૂત ઉત્સાહ, ઉમંગ અને સમર્થન જોવા મળ્યું. આ ની જનચાહના અને વિશાળ જનમેદની ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજયનો સંકેત આપે છે.

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Upon reaching Jamnagar, went to the residence of Jam Saheb Shri Shatrusalyasinhji and had a wonderful interaction with him. Meeting him is always a delight. His warmth and wisdom are exemplary.

Upon reaching Jamnagar, went to the residence of Jam Saheb Shri Shatrusalyasinhji and had a wonderful interaction with him. Meeting him is always a delight. His warmth and wisdom are exemplary.
account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

મને 26 માંથી 26 સીટ તો તમે આપવાના છો પણ મારે દરેક બૂથ જીતવા છે: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી

account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

70 વર્ષથી ઉપરનું જે કોઈ હશે એના ઈલાજનો ખર્ચો દિલ્હીમાં તમારો દીકરો સંભાળશે: માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી

account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

સોરઠમાં ગુંજ્યો વિરાટ વિજયનો શંખનાદ…✌🏻

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ આજે સોરઠની ધરા એવા જૂનાગઢ ખાતે વિજય વિશ્વાસ સભાને સંબોધી, ત્યારે આ સભામાં ઉપસ્થિત રહી, તેમનું પ્રેરક સંબોધન સાંભળ્યું.

લોકોનો ઉત્સાહ અને ચહેરાનું સ્મિત દર્શાવી રહ્યું છે કે ભાજપની પ્રચંડ જીત થશે.

સોરઠમાં ગુંજ્યો વિરાટ વિજયનો શંખનાદ…✌🏻 માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ આજે સોરઠની ધરા એવા જૂનાગઢ ખાતે વિજય વિશ્વાસ સભાને સંબોધી, ત્યારે આ સભામાં ઉપસ્થિત રહી, તેમનું પ્રેરક સંબોધન સાંભળ્યું. લોકોનો ઉત્સાહ અને ચહેરાનું સ્મિત દર્શાવી રહ્યું છે કે ભાજપની પ્રચંડ જીત થશે.
account_circle
Dr Mansukh Mandaviya (मोदी का परिवार)(@mansukhmandviya) 's Twitter Profile Photo

जूनागढ़ में प्रधानमंत्री @NarendraModi जी द्वारा विशाल जनसभा को संबोधन।


twitter.com/i/broadcasts/1…

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

મનસુખ માંડવીયાનો અનોખો પ્રચાર, ગીરના નેસાડાવાસીઓના જીવનનો ધબકાર

account_circle