Manhar Akbari(patel) (@manharakbari) 's Twitter Profile
Manhar Akbari(patel)

@manharakbari

Civil Engineer ..... Creativity + Idea + Vision + imagine + live ............

ID: 2532434454

calendar_today29-05-2014 11:18:01

20,20K Tweet

239 Followers

736 Following

Nirbhaynews (@nirbhaynews1) 's Twitter Profile Photo

Tet-Tat Bharti કમ્પ્યુટરના શિક્ષકોની ભરતીની જાહેરાત ન થતાં ઉમેદવાર રડી પડી #TeacherBharti #TetTatRecruitment #PrimaryEducation #nirbhaynews

vimit (Krantimarg) (@imvimit) 's Twitter Profile Photo

માથામાં લુખ્ખ તત્ત્વોનો પથ્થર વાગ્યો અને માથું ફૂટ્યું એનું દુઃખ નથી પણ દુઃખ એનું છે કે જેનું કામ સુરક્ષા સલામતી અને કાયદાનું પાલન કરાવડાવાનું હતું એ Gujarat Police ની હાજરીમાં પથ્થરમારો થયો અને પોલીસ ચૂપ રહીને પથ્થરમારો થવા દીધો. પોલીસ તેના પોલીસકર્મીઓની રક્ષા ન કરી શકી Shame

માથામાં લુખ્ખ તત્ત્વોનો પથ્થર વાગ્યો અને માથું ફૂટ્યું એનું દુઃખ નથી પણ દુઃખ એનું છે કે જેનું કામ સુરક્ષા સલામતી અને કાયદાનું પાલન કરાવડાવાનું હતું એ <a href="/GujaratPolice/">Gujarat Police</a> ની હાજરીમાં પથ્થરમારો થયો અને પોલીસ ચૂપ રહીને પથ્થરમારો થવા દીધો.
પોલીસ તેના પોલીસકર્મીઓની રક્ષા ન કરી શકી
Shame
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

मणिपुर की स्थिति सामान्य करने के लिए सरकार निरंतर प्रयासरत है। वहां लगातार हिंसा की घटनाएं कम हो रही हैं और शांति की पहल पर भरोसा बढ़ रहा है।

Jayesh cHauHaN (@journojayesh) 's Twitter Profile Photo

डकैत भी अंधेरे में डकैती कर ते है मगर गुजरात में NHAI के डकैत दिन दहाड़े लूट चला रहे है। यह नेशनल हाईवे है, राजकोट के गोंडल से पहले 3 किमी का यह रास्ता पार कर ने के लिए एक घंटा निकल जाता है फिर भी इस तरह के रोड के लिए टोल वसूला जा रहा है Nitin Gadkari MORTHINDIA

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Vadodaraના સિદ્ધાર્થ બંગ્લોના ઘરોની પરિસ્થિતિ જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે, માત્ર કલ્પના કરો તમે.. #Gujarat #Vadodara #Flood #House #Jamawat #Jamawatupdate

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

કિડનેપરને છોડવા નહોતો માગતો માસૂમ, કિડનેપર પણ રડી પડ્યો, જયપુરનો વીડિયો થયો વાઈરલ #Jaipur #Rajasthan #Child #Kidnapper #ViralVideo #Gscard #Gujaratsamachar

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

Vadodaraના સ્થાનિકનો ગુસ્સો તો જુઓ, સરકાર પર પ્રહાર કરતા શું કહ્યું સાંભળો! #Gujarat #Vadodara #GujaratGovernment #Flood #Groundzero #Fail #Dharm #Hindu #Jamawat #Jamawatupdate

GSTV (@gstv_news) 's Twitter Profile Photo

GSTV Shorts | સામાજિક કાર્યકરે સ્થાનિક નેતાનો લીધો ઉધડો, જુઓ #gstv #gstvshorts #vadodara #government #viralvideo

Vadodara🪩 (@vadodara_click) 's Twitter Profile Photo

બાપુ બગડ્યા પ્રશાસન પર અમે તમારા "પારલેજી" અને પાણીની "બોટલ" ની જરૂર નથી. . . #vadodara #baroda #karnisena

Kirpalsinh Gohil (क्षत्रिय) (@kirpalsinh_g) 's Twitter Profile Photo

કૌભાંડને લીધે પુર આવ્યું, પછી એ પૂરનું વાળવા બીજું કાંડ કર્યું અને ફરી બહાર આવ્યું કૌભાંડ.. આફતમાં પણ કમાણીના અવસર શોધે એ નફ્ફટ એટલે ભાજપ આ સાંભળો👇

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

Gujaratમાં છેલ્લા પાંચ દિવસમાં અતિભારે વરસાદ પડતાં મોટા ભાગના રસ્તા બિસ્માર થઇ ગયા છે. શહેર-ગામ જ નહીં નેશનલ અને સ્ટેટ હાઇ-વેની સ્થિતિ બદતર છે. ગુજરાતના કેટલાક નેશનલ હાઇ-વેની સ્થિતિ એવી છે કે 3 કિલોમીટરનું અંતર કાપવા માટે પણ એક કલાક જેટલો સમય થઈ જાય છે. ગુજરાતથી એક વર્ષમાં ટોલ

Gujaratમાં છેલ્લા પાંચ દિવસમાં અતિભારે વરસાદ પડતાં મોટા ભાગના રસ્તા બિસ્માર થઇ ગયા છે. શહેર-ગામ જ નહીં નેશનલ અને  સ્ટેટ હાઇ-વેની સ્થિતિ બદતર છે. ગુજરાતના કેટલાક નેશનલ હાઇ-વેની સ્થિતિ એવી છે કે 3 કિલોમીટરનું અંતર કાપવા માટે પણ એક કલાક જેટલો સમય થઈ જાય છે. ગુજરાતથી એક વર્ષમાં ટોલ
Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

બેઈમાનીનો પૈસો લઈ આ પાપીઓ ક્યાં જશે? AMCનું જેકેટ પહેરાવી Contractorએ પડાવી લીધા પૈસા? ભ્રષ્ટાચાર આચર્યું હોવાનો આરોપ.. Full video Link : youtu.be/LpH9CDqjw-M . #Vadodara #Flood #Gujarat #AMC #VMC #Jacket #Corruption #Jamawat #Jamawatupdate

Sagar Patoliya (@kathiyawadiii) 's Twitter Profile Photo

વડોદરામાં ટકી રહેવું એ કઈ જેવા તેવાના ખેલ નહીં..! #VadodaraFloods

Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

છીન ટપાક ડમ ડમ... વડોદરા ભાજપની મહિલા નેતા રીલ બનાવવામાં મસ્ત, પૂરના પીડિત લોકો માગી રહ્યા હતા મદદ #Vadodara #flood #bjpwomenleader #chintapakdumdum #viral #viralvideo #trending #ZEE24KALAK

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

Vadodara માં ભાજપ શાસકો સામે આક્રોશ, કોંગ્રેસના કાર્યકરો પોલીસને ધક્કો મારી કલેકટર ઓફિસમાં ઘૂસ્યા #Vadodara #BJP #Congress #CollectorOffice #Indignation #GScard #GujaratSamachar

Sagar Patoliya (@kathiyawadiii) 's Twitter Profile Photo

સાંભળ મારી રેખલી..., ગમે એટલા કરોડનું Redevelopment થાય આપણે વડોદરા છોડવાનું થાતું નથ..!! #Vadodara

Jamawat (@jamawat3) 's Twitter Profile Photo

જો સત્તામાં બેસેલ દરેક વ્યક્તિ આ અભિગમથી કામ કરે તો સ્થિતિ કેટલી બદલાઈ જાય #CM #BhupendraPatel #gujarat #rain #flood #media #news #Jamawat #jamawatupdate

Gujarat Samachar (@gujratsamachar) 's Twitter Profile Photo

ડાંગના મહાલ રોડ પર પહાડ પરથી રસ્તા પર પ્રચંડ ધોધ વહ્યો, જળપ્રલયના ડરામણા દ્રશ્યો #Dang #Gujarat #HeavyRain #Flood #Monsoon #GScard #GujaratSamachar