PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile
PI Er Kiran Padvi

@kiranpatel2994

• Gujarat Police Service (GPS) • સેવા | શાંતિ | સુરક્ષા • Police Inspector 👮🏼‍♂️ • સંઘર્ષ કરતા રહો... સંઘર્ષ કદી હારતો નથી. 🎯

ID: 848174169392992258

linkhttp://instagram.com/kiranpadvi.pi calendar_today01-04-2017 14:04:15

5,5K Tweet

38,38K Followers

1,1K Following

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

વરસાદી માહોલમાં વાહન ચલાવતી વખતે સાવચેતી રાખીએ... #LetsCare

વરસાદી માહોલમાં વાહન ચલાવતી વખતે સાવચેતી રાખીએ...

#LetsCare
PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

વધારે પડતા લાગણીશીલ દયાળુ પ્રેમાળ ન બનો લોકો આ દિવસોમાં લાગણીહીન અંધ છે...!!

PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

લોકો હંમેશા તેમના પ્રત્યેના તમારા વલણમાં બદલાવ જોશે પરંતુ તેઓ ક્યારેય તેમના વર્તનની નોંધ લેશે નહીં કે જેનાથી તમે બદલાયા છો...!!

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ની જગ્યા માટે અરજી કરવાની તારીખ 8 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. GPSC વર્ગ ૧,૨, ડેપ્યુટી એસ ઓ, પી એસ આઈ, બિન સચિવાલય તથા લોકરક્ષક પરીક્ષાની તૈયારી કરતા સ્નાતક ઉમેદવારો ને આ ભરતી પરીક્ષાનો મહાવરો ઉપયોગી થઈ શકે.

SP NAVSARI (@sp_navsari) 's Twitter Profile Photo

ઉપરવાસ તથા નવસારી જીલ્લામાં સવારથી પડતા વરસાદ અને હજુ વધુ વરસાદ પડવાની સંભાવના જોતા અંબિકા, પૂર્ણા, કાવેરી નદીમાં પાણીનું જળસ્તર ઝડપથી વધી રહેલ છે. જેથી નીચાણવાળા વિસ્તારના લોકો સાવચેત રીતે પોલીસ મદદ મેળવી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી લે તેવી નવસારી જીલ્લા પોલીસરની સૌને અપીલ છે.

PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

સમસ્યા એ છે કે તમે હંમેશા વિચારો છો કે તમારી પાસે સમય છે...!!

PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

સુંદર વસ્તુ હંમેશા સારી નથી હોતી, પરંતુ સારી દરેક વસ્તુ સુંદર હોય છે...!!

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

છાણમાંથી ભગવાન ગણેશની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવીને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ આપતા ગીર સોમનાથ જિલ્લાના શૈલેષભાઈ પરમાર... આવો, આપણે પણ 'વોકલ ફોર લોકલ'ના મંત્રને ચરિતાર્થ કરીએ અને સ્થાનિક કારીગરોના 'પરિશ્રમને અજવાળીએ...' #EcoFriendlyGanesh #VocalForLocal CMO Gujarat Bhupendra Patel

Hasmukh Patel (@hasmukhpatelips) 's Twitter Profile Photo

પોલીસ ભરતીમાં એપ્રિલમાં કોઈપણ કારણસર અરજી ન કરેલ હોય તે ઉમેદવાર અત્યારે અરજી કરી શકે છે. દીકરીઓના કિસ્સામાં ઘણીવાર ઘરમાંથી મંજૂરી મળતી નથી તે કારણસર એપ્રિલમાં અરજી ન કરી હોય તેવા મહિલા ઉમેદવારો અત્યારે અરજી કરી શકે છે. મા બાપને દીકરીઓને પણ સરખી તક આપવા વિનંતી.

Surat City Police (@cp_suratcity) 's Twitter Profile Photo

DCP ક્રાઇમ બ્રાંચ B P Rojiya કરી રહ્યા છે સાયબર સંજીવની 3.0માં જોડાવા સૌ નાગરિકોને અપીલ : સાયબર સંજીવની 3.0ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લો…આકર્ષક ઇનામો જીતો અને સુરત શહેર પોલીસ અને સુરક્ષા સેતુ દ્વારા યોજાનારા સાયબર ક્રાઇમ અવેરનેસ મહાઉત્સવનો હિસ્સો બનો ! Harsh Sanghavi

Gujarat Information (@infogujarat) 's Twitter Profile Photo

મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ 'ભારતરત્ન' ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતી નિમિત્તે ઉજવવામાં આવતા 'શિક્ષક દિવસ'ની આપ સૌને શુભેચ્છાઓ... ઉજ્જ્વળ ભવિષ્ય નિર્માણ માટે જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત કરનાર સૌ ગુરુજનોને સાદર વંદન... #HappyTeacherDayGuj #CmAtTeachersDayGuj

મહાન શિક્ષણવિદ્ અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ 'ભારતરત્ન' ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતી નિમિત્તે ઉજવવામાં આવતા 'શિક્ષક દિવસ'ની આપ સૌને શુભેચ્છાઓ...

ઉજ્જ્વળ ભવિષ્ય નિર્માણ માટે જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત કરનાર સૌ ગુરુજનોને સાદર વંદન...

#HappyTeacherDayGuj
#CmAtTeachersDayGuj
PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

અજાણ્યા માર્ગ પર જવાથી ડરશો નહીં કેટલીકવાર તે જ તમને શ્રેષ્ઠ સ્થાનો પર લઈ જાય છે...!!

Gujarat Police (@gujaratpolice) 's Twitter Profile Photo

જીવન રક્ષાના અમૂલ્ય પાઠ આપીને, આપણી સલામતી અને સુરક્ષા માટે ટ્રાફિક નિયમો શીખવી રહ્યાં છે તેવી નિષ્ઠાપૂર્ણ અને સમર્પિત ટ્રાફિક પોલીસ ટીમને વિશેષ કૃતજ્ઞતા સાથે તથા તમામ શિક્ષકોને હાર્દિક શુભેચ્છાઓ. #TeachersDay #GujaratPolice

જીવન રક્ષાના અમૂલ્ય પાઠ આપીને, આપણી સલામતી અને સુરક્ષા માટે ટ્રાફિક નિયમો શીખવી રહ્યાં છે તેવી નિષ્ઠાપૂર્ણ અને સમર્પિત ટ્રાફિક પોલીસ ટીમને વિશેષ કૃતજ્ઞતા સાથે તથા તમામ શિક્ષકોને હાર્દિક શુભેચ્છાઓ.

#TeachersDay #GujaratPolice
PI Er Kiran Padvi (@kiranpatel2994) 's Twitter Profile Photo

મીઠાપુર પોલીસ સ્ટેશન દ્વારા મીઠાપુર હાઈસ્કુલ ખાતે શિક્ષક દિન નિમિતે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોના યોગદાન બદલ એમની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને પુષ્પ આપીને શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. Harsh Sanghavi Gujarat Police DGP Gujarat

મીઠાપુર પોલીસ સ્ટેશન દ્વારા મીઠાપુર હાઈસ્કુલ ખાતે શિક્ષક દિન નિમિતે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોના યોગદાન બદલ એમની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને પુષ્પ આપીને શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. Harsh Sanghavi Gujarat Police DGP Gujarat
SP-Devbhumi Dwarka (@sp_dwarka) 's Twitter Profile Photo

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીઠાપુર પોલીસ સ્ટેશન દ્વારા મીઠાપુર હાઈસ્કુલ ખાતે "શિક્ષક દિન" નિમિતે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોના યોગદાન બદલ એમની કામગીરીને બિરદાવવામાં આવી હતી તેમજ પુષ્પ આપીને શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. #DBD_Police DGP Gujarat Gujarat Police

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીઠાપુર પોલીસ સ્ટેશન દ્વારા મીઠાપુર હાઈસ્કુલ ખાતે "શિક્ષક દિન" નિમિતે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોના યોગદાન બદલ એમની કામગીરીને બિરદાવવામાં આવી હતી તેમજ પુષ્પ આપીને શિક્ષકોને શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ.
#DBD_Police
DGP Gujarat
Gujarat Police