JAGRUT DAHOD
@jagrutdahod
DAHOD NEWS
दाहोद जिला के सभी एवं सही समाचार को जानने के लिए हमारे पेज को फोलो करें ।।
ID: 1031184711672942594
https://www.facebook.com/jagrutdahod/ 19-08-2018 14:22:48
2,2K Tweet
2,2K Takipçi
49 Takip Edilen
દાહોદ દાહોદ પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી ગર્ભવતી મહિલાને પોલીસવાન મારફતે સિવિલ ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચાડી મધ્યપ્રદેશના દંપતી ભરૂચથી દાહોદ બસમાં આવતા હતા સમય સૂચકતાથી હોસ્પિટલ પહોંચતા પરિવાર એ પોલીસનો માન્યો આભાર. Collector Dahod Harsh Sanghavi SP Dahod DDO Dahod
વધું ઠંડી હોય ત્યારે વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ અને બાળકોની વિશેષ કાળજી લેવી. ઠંડીથી બચવાં ગરમ કપડાં, મફલર, ગરમ ટોપીનો ઉપયોગ કરો અને વધારે કેલરીવાળા ખોરાક લો. ત્વચા સૂકી ન પડે માટે તલનું તેલ,કોપરેલ,વેસેલીનનો ઉપયોગ કરો. Collector Dahod Chief District Health Officer Dahod Health Dahod DDO Dahod
જૂનાગઢ પોલીસના સહયોગથી પ્રથમ વખત એકસાથે ત્રણ ગ્રીન કોરિડોર થકી અંગોનુ ટ્રાન્સપોર્ટેશન કરી "પોલીસ પ્રજાનો મિત્ર છે" તે સુત્રને સાર્થક કરેલ. Harsh Sanghavi DGP Gujarat Gujarat Police IGP Junagadh Range #gujaratpolice #junagadhpolice #Police
➡️બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી ➡️બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી Bhupendra Patel Rushikesh Patel Collector & DM Banaskantha
દાહોદમાં નવા વર્ષના શુભારંભ નિમિત્તે તાલુકા આરોગ્ય કચેરી, દાહોદ અને વ્યસન મુક્તિ કેન્દ્ર, દાહોદ દ્વારા આયોજિત નશા વિરુદ્ધ જાગૃતતા અભિયાન તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ નવનિર્માણ વ્યસન મુક્તિ કેન્દ્ર, દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો. CMO Gujarat
नव वर्ष पर पदोन्नत हुए 3 IPS अधिकारियों SP_valsad Surat Rural Police, डीसीपी जोन 5 और 77 अन्य अधिकारियों की पिपिंग सेरेमनी Surat City Police श्री अनुपम सिंह गहलौत के निर्देशन में की गई। समयबद्ध प्रमोशन के लिए मा. गृहमंत्रीश्री और मा. डीजीपीश्री का आभार। Harsh Sanghavi DGP Gujarat
દાહોદમા એડવેન્ચર સ્પોર્ટ્સ વિકસાવવાની સંભાવનાઓ ચકાસવા માટે Paramotoring Test Ride કરવામા આવી.જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ એડવેન્ચર સ્પોર્ટ્સ ના વિકાસ માટે અનુકૂળ છે,ભવિષ્ય માં એડવેન્ચર સ્પોર્ટ્સ થકી પ્રવાસન અને રોજગારી ની વિશાળ તકો ઉભી થશે. CMO Gujarat Revenue Dep. Gujarat Sports Authority of Gujarat
આજના આધુનિક યુગના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત District Magistrate & Collector Mahisagar GujaratAsmita Neha Kumari
આજરોજ માનનીય નેહા કુમારી, કલેકટરશ્રી મહીસાગરને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રી તથા કલેકટર કચેરી મહીસાગરના કર્મચારીશ્રીઓ દ્વારા માનભેર વિદાય આપવામાં આવી. DDO MAHISAGAR Info Mahisagar GoG Neha Kumari #Mahisagar
IMD ના ફોરકાસ્ટ મુજબ વરસાદની શકયતાઓ રહેલ છે, જે ધ્યાને લઈ વરસાદથી જાનમાલનું નુકસાન ન થાય તે માટે તકેદારી રાખવા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે. CMO Gujarat Revenue Dep. Gujarat