Surat City Police(@CP_SuratCity) 's Twitter Profileg
Surat City Police

@CP_SuratCity

Surat City Police is now ONLINE! Let's bridge the gap between Police and Public to get us better. Visit our official website https://t.co/dqpJs0zLkY !

ID:713285748393259008

linkhttps://cpsurat.gujarat.gov.in/ calendar_today25-03-2016 08:45:49

4,3K Tweets

78,8K Followers

26 Following

Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી હોટલ મહાદેવમાં થયેલી મારા-મારી અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અને વણઉકેલાયેલા ગુનાને ઉકેલી આરોપી કમલેશ સોલંકીને ઝડપી ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચ.


.
.
citypolice

નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી હોટલ મહાદેવમાં થયેલી મારા-મારી અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અને વણઉકેલાયેલા ગુનાને ઉકેલી આરોપી કમલેશ સોલંકીને ઝડપી ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચ. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

સચીન જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં 2013માં નોંધાયેલા મર્ડરનાં ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા આરોપી મનોજકુમાર જયસ્વાલ અને કાયદાનાં સંઘર્ષમાં આવેલા બાળકિશોરોને સુરત અને મુંબઇ ખાતેથી ઝડપી લેતી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચ.

સચીન જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં 2013માં નોંધાયેલા મર્ડરનાં ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા આરોપી મનોજકુમાર જયસ્વાલ અને કાયદાનાં સંઘર્ષમાં આવેલા બાળકિશોરોને સુરત અને મુંબઇ ખાતેથી ઝડપી લેતી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચ. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

2006માં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડનાં ગુનામાં છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ આરોપી દિગમ્બર ઉર્ફે પિન્ટુને ઓરિસ્સાનાં ગંજામ ખાતેથી ઝડપી લેતી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચ.


.
.
citypolice citycrimebranch

2006માં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડનાં ગુનામાં છેલ્લા 18 વર્ષથી વોન્ટેડ આરોપી દિગમ્બર ઉર્ફે પિન્ટુને ઓરિસ્સાનાં ગંજામ ખાતેથી ઝડપી લેતી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચ. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice #suratcitycrimebranch
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

રાજસ્થાનમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સ્મગ્લિંગનાં કેસમાં છેલ્લા 9 વર્ષથી અને સુરત ગ્રામ્ય માંગરોલ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગનાં ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપી જહાંગીર મલેકને મુંબઇ ખાતેથી ઝડપી લેતી સુરત શહેર પોલીસ ક્રાઈમ બ્રાંચ.

રાજસ્થાનમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સ્મગ્લિંગનાં કેસમાં છેલ્લા 9 વર્ષથી અને સુરત ગ્રામ્ય માંગરોલ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગનાં ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપી જહાંગીર મલેકને મુંબઇ ખાતેથી ઝડપી લેતી સુરત શહેર પોલીસ ક્રાઈમ બ્રાંચ. #surat #safesurat
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી અનુસંધાને આજે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, મુખ્ય ચૂંટણી અધિકારી અને સુરત શહેર કલેક્ટરશ્રીએ ક્રિટિકલ બુથ-બિલ્ડીંગની મુલાકાત લીધી.

લોકસભા ચૂંટણી અનુસંધાને આજે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, મુખ્ય ચૂંટણી અધિકારી અને સુરત શહેર કલેક્ટરશ્રીએ ક્રિટિકલ બુથ-બિલ્ડીંગની મુલાકાત લીધી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સુરત પોલીસ બની વધુ સતર્ક : કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય એ માટે સુરત શહેર પોલીસે સઘન કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું !

સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે

account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

સુરત શહેર પોલીસની અપીલ...

અજાણ્યા નંબર પરથી જો આવે કોઇપણ LINK મહેરબાની કરી એનાં પર ના કરશો CLICK...

અજાણ્યા નંબરથી પરથી આવેલી લિંક પર ક્લીક કરવાથી સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો...


.
citypolice

સુરત શહેર પોલીસની અપીલ... અજાણ્યા નંબર પરથી જો આવે કોઇપણ LINK મહેરબાની કરી એનાં પર ના કરશો CLICK... અજાણ્યા નંબરથી પરથી આવેલી લિંક પર ક્લીક કરવાથી સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો... #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . #surat #safesurat #suratcitypolice #cyberfraud
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

સુરત શહેર પોલીસની અપીલ..

રિસિવ કરશો જો અજાણ્યો વિડીયો કોલ થઇ જશે તમારી સાથે પણ ફ્રોડ..

અજાણ્યા નંબર પરથી આવતા વિડીયોકોલ રિસિવ ન કરશો આ પ્રકારનાં કોલ તમને સાયબર ફ્રોડનો ભોગ બનાવી શકે છે!...


citypolice

સુરત શહેર પોલીસની અપીલ.. રિસિવ કરશો જો અજાણ્યો વિડીયો કોલ થઇ જશે તમારી સાથે પણ ફ્રોડ.. અજાણ્યા નંબર પરથી આવતા વિડીયોકોલ રિસિવ ન કરશો આ પ્રકારનાં કોલ તમને સાયબર ફ્રોડનો ભોગ બનાવી શકે છે!... #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #surat #safesurat #suratcitypolice #fakecall
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

બાતમીને આધારે ગોડાદરા મંગલ પાંડે હોલ પાસેથી પસાર થઈ રહેલા થ્રી વ્હીલર ટેમ્પાને આંતરી ડ્રાઇવર ચંદુ લાઠિયાને ઝડપી કુલ રૂપિયા 6,65,600/-ની મત્તાની 66,560 નંગ શંકાસ્પદ તરંગ નામની આયુર્વેદિક દવાઓ કબ્જે કરતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી.

બાતમીને આધારે ગોડાદરા મંગલ પાંડે હોલ પાસેથી પસાર થઈ રહેલા થ્રી વ્હીલર ટેમ્પાને આંતરી ડ્રાઇવર ચંદુ લાઠિયાને ઝડપી કુલ રૂપિયા 6,65,600/-ની મત્તાની 66,560 નંગ શંકાસ્પદ તરંગ નામની આયુર્વેદિક દવાઓ કબ્જે કરતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા-ફરતા આરોપી રામસજીવન વિક્મા મોરીયાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી.


.
.
.
citypolice citypoliceSOG

વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનનાં ગુનામાં નાસતા-ફરતા આરોપી રામસજીવન વિક્મા મોરીયાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . . #surat #safesurat #suratcitypolice #crime #suratcitypoliceSOG #SOG #Dial100 #SuratPolice
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

RPF જમાદાર પર થયેલા હુમલાનાં ગુનામાં નાસતા-ફરતા આરોપી ભોલેનાથ ઉર્ફે ભોલિયાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી.


.
.
.
citypolice citypoliceSOG

RPF જમાદાર પર થયેલા હુમલાનાં ગુનામાં નાસતા-ફરતા આરોપી ભોલેનાથ ઉર્ફે ભોલિયાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . . #surat #safesurat #suratcitypolice #crime #suratcitypoliceSOG #SOG #Dial100 #SuratPolice #sogpolicestation
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

ચેક રિટર્ન કેસમાં રાજકોટ વીંછીયા કોર્ટ દ્વારા એક વર્ષની સજા ફટકારાતા સજાથી બચવા રાજકોટથી નાસીને સુરતમાં છેલ્લા એક વર્ષથી છૂપાઇને રહેતા આરોપી ભાર્ગવ બાજરીયાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી.


.
.
.
citypolice

ચેક રિટર્ન કેસમાં રાજકોટ વીંછીયા કોર્ટ દ્વારા એક વર્ષની સજા ફટકારાતા સજાથી બચવા રાજકોટથી નાસીને સુરતમાં છેલ્લા એક વર્ષથી છૂપાઇને રહેતા આરોપી ભાર્ગવ બાજરીયાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . . #surat #safesurat #suratcitypolice #crime
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

6 વર્ષ પહેલા વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગનાં ગુનામાં નાસતા-ફરતા આરોપી ધનસુખ કલસરીયાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી.


.
.
.
citypolice citypoliceSOG

6 વર્ષ પહેલા વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટીંગનાં ગુનામાં નાસતા-ફરતા આરોપી ધનસુખ કલસરીયાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . . #surat #safesurat #suratcitypolice #crime #suratcitypoliceSOG #SOG #Dial100 #SuratPolice
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

ઉધના પોલીસ સ્ટેશનનાં ફાયરિંગનાં ગુનામાં પેરોલ જંપ કેદી અફરોઝ શેખને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી.


.
.
.
citypolice citypoliceSOG

ઉધના પોલીસ સ્ટેશનનાં ફાયરિંગનાં ગુનામાં પેરોલ જંપ કેદી અફરોઝ શેખને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . . #surat #safesurat #suratcitypolice #crime #suratcitypoliceSOG #SOG #Dial100 #SuratPolice #sogpolicestation #udhanapolicestation
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનનાં ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસતા-ફરતા આરોપી દિનેશ ધાનાણીને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી.


.
.
.
citypolice citypoliceSOG

નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનનાં ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસતા-ફરતા આરોપી દિનેશ ધાનાણીને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . . #surat #safesurat #suratcitypolice #crime #suratcitypoliceSOG #SOG #Dial100 #SuratPolice
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ચોરીનો અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપી રાહુલ રાજપૂતને ચોરીનાં મોબાઇલ સાથે ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી.


.
.
.
citypolice citypoliceSOG

મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ચોરીનો અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપી રાહુલ રાજપૂતને ચોરીનાં મોબાઇલ સાથે ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . . #surat #safesurat #suratcitypolice #crime #suratcitypoliceSOG #SOG #Dial100
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 15,00,000/- બળજબરીથી કઢાવવાનાં ગુનામાં નાસતા-ફરતા મુખ્ય આરોપી હરેશ ખેરાળાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી.


.
.
.
citypolice citypoliceSOG

વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 15,00,000/- બળજબરીથી કઢાવવાનાં ગુનામાં નાસતા-ફરતા મુખ્ય આરોપી હરેશ ખેરાળાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . . #surat #safesurat #suratcitypolice #crime #suratcitypoliceSOG #SOG #Dial100 #SuratPolice
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ખાસ...

સુરત શહેર હદ વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને લગતી ફરિયાદ 9875000673 મોબાઈલ નંબર પર કરી શકાશે.


.
.
2024

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ખાસ... સુરત શહેર હદ વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને લગતી ફરિયાદ 9875000673 મોબાઈલ નંબર પર કરી શકાશે. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #suratcitypolice #LokSabhaElections2024 #LokSabhaElections #surattrafficpolice
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

સુરત શહેર પોલીસ દ્વારા IPS શ્રી વાબાંગ જમીર (IGમાંથી ADG), IPS શ્રી કે.એન.SIમોર (DIGમાંથી IG), IPS શ્રી આર.પી.બારોટ (સિલેક્શન ગ્રેડમાં) પદોન્નતિ બદલ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજીનાં શુભ હસ્તે પિપિંગ સેરેમની યોજાઇ.

સુરત શહેર પોલીસ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે !!!

સુરત શહેર પોલીસ દ્વારા IPS શ્રી વાબાંગ જમીર (IGમાંથી ADG), IPS શ્રી કે.એન.SIમોર (DIGમાંથી IG), IPS શ્રી આર.પી.બારોટ (સિલેક્શન ગ્રેડમાં) પદોન્નતિ બદલ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજીનાં શુભ હસ્તે પિપિંગ સેરેમની યોજાઇ. સુરત શહેર પોલીસ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે !!!
account_circle