@Son_Of_Shkti (@umeshma68176563) 's Twitter Profile
@Son_Of_Shkti

@umeshma68176563

🔥CTET 🔥TET 1 🔥TET 2 🔥TAT 1

ID: 1183425359502381056

linkhttps://www.youtube.com/@MOJILO_DAYRO-j8y calendar_today13-10-2019 16:52:58

15,15K Tweet

238 Takipçi

703 Takip Edilen

Balvantsinh bariya (@balvantsin94822) 's Twitter Profile Photo

સાવ સત્ય હકીકત સાહેબ કહું તો....2500 જગ્યા આપી કચ્છ ને ધોરણ 1 થી 5 માં તેમાં ખાલી 1000 જગ્યા ભરાશે....1500 ખાલી જ રહેવાની છે જે સંપૂર્ણ ભરાઈ એવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી કેમ કે ભરતી પ્રકિયા ચાલુ થઈ ગઈ છે....29 લાસ્ટ દિવસ પછી તમને પાકો ખ્યાલ આવી જશે... સારા મેરીટ વાળા નોકરી થી

સાવ સત્ય હકીકત સાહેબ કહું તો....2500 જગ્યા આપી કચ્છ ને ધોરણ 1 થી 5 માં તેમાં ખાલી 1000 જગ્યા ભરાશે....1500 ખાલી જ રહેવાની છે જે સંપૂર્ણ ભરાઈ એવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી કેમ કે ભરતી પ્રકિયા ચાલુ થઈ ગઈ છે....29 લાસ્ટ દિવસ પછી તમને પાકો ખ્યાલ આવી જશે... સારા મેરીટ વાળા નોકરી થી
Varjang Ahir (@varjangbarad) 's Twitter Profile Photo

ગુજરાત માં 27 ટકા પણ પૂરું મળતું નથી, વિદ્યાસહાયક માં 15 ટકા જગ્યા આપેલ obc ને. જો obc ને પોતાનો હક નઈ મળે તો આવનારા સમય માં obc સમાજ આંદોલન અને BJP Gujarat નો વિરોધ કરશે. Bhupendra Patel Narendra Modi #વિદ્યાસહાયક_2024_25 #2027વિધાનસભા

Tr Shivam Godha (@shivam_godha) 's Twitter Profile Photo

ખરેખર, જો કચ્છી માંડુઓની અને કચ્છી બાળકોની શિક્ષણ પ્રત્યે ચિંતા હશે તો નિયમોમાં કંઈક બદલાવ લાવી પૂરેપૂરી ૨૫૦૦ શિક્ષકોની ભરતી કરશે જો આમ, ન થાય તો સરકારની #કચ્છ પ્રત્યેની નીરસતા સાબિત થશે #Tet1 Bhupendra Patel Dr. Kuber Dindor પ્રફુલ પટેલ Amit Chavda BJP Gujarat CMO Gujarat

Lakhan Dhuva (@lakhandhuva001) 's Twitter Profile Photo

ભારત અમારો દેશ છે, દેશ અને દેશની જનતા માટે જે પણ કરવુ પડે કરસુ!

Jayesh Desai (@desaujayesh) 's Twitter Profile Photo

કચ્છની શાળાઓ ખાલી નહીં! 4700 શિક્ષકો ભરો! #KutchTeachers CMO Gujarat Lakhan Dhuva બાળકોનો હક: કચ્છમાં પૂરેપૂરી શિક્ષક ભરતી! #KutchEd Education Gujarat પાયાનું શિક્ષણ ધોરણ 1થી 5 મા 2500 પુરે પુરી જગ્યાઓ ભરો, કચ્છનું શિક્ષણ બચાવો! #TeachersNow Dr. Kuber Dindor Yogesh Chavda Gajendrasinh Jadeja

@Son_Of_Shkti (@umeshma68176563) 's Twitter Profile Photo

Jayesh Desai CMO Gujarat Lakhan Dhuva Education Gujarat Dr. Kuber Dindor Yogesh Chavda Gajendrasinh Jadeja DD News Gujarati Gujarat Information Praful Pansheriya ભાજપ સરકાર ને કરાર માં બોવ રસ છે પણ CMO Gujarat તમારો કરાર પણ 2027 માં શિક્ષણ મંત્રી @,Dr. Kuber Dindor ના પરિણામે પૂરો થવાનો છે. રિન્યુ હવે નહી થાય. 2027 સુધી મોજ કરી લો Bhupendra Patel બાકી 2027 પછી બેગ અને બિસ્તરા બાંધી ને તૈયારી કરી લો. શિક્ષક કભી સાધારણ નહીં હોતા.

@Son_Of_Shkti (@umeshma68176563) 's Twitter Profile Photo

BJP Gujarat Amit Shah Aa બધા ખેલ 2027 સુધી છે બાકી 2027 પછી તમને રજા aai દેવાની છે ડિંડોર ને પૂછો ભરતી કેટલી કરી અને જગ્યા કેટલી બતાવી. કાળા નાણાં ભેગા કર્યા છે ને e ઉપર લેતા જજો.

BJP Gujarat Amit Shah Aa બધા ખેલ 2027 સુધી છે બાકી 2027 પછી તમને રજા aai દેવાની છે ડિંડોર ને પૂછો ભરતી કેટલી કરી અને જગ્યા કેટલી બતાવી. કાળા નાણાં ભેગા કર્યા છે ને e ઉપર લેતા જજો.
Prajapati Nilesh (@prajapatin1988) 's Twitter Profile Photo

ધોરણ 1 થી 5 માં સામાન્ય માં 5000 અને કચ્છ માં 2500 જગ્યાઓ પૂરે પુરી ભરો..

ધોરણ 1 થી 5 માં સામાન્ય માં 5000  અને કચ્છ માં 2500   જગ્યાઓ પૂરે પુરી ભરો..
BHOI BHAVESH BHAI( મહિસાગરનો બેરોજગાર) (@bhoibhaveshbha1) 's Twitter Profile Photo

મિત્રો #વિધયાસહાયક મારાથી જીતી ગયી હું હારી ગયો.😭😭માફ કરજો તમારુ સપનું હિંમત બધું તૂટી ગયું. આનાથી વધુ તાકાત નથી રહી હવે. Dr. Kuber Dindor Praful Pansheriya Hiren Hardev Vala તેજસ મજીઠીયા Gajendrasinh Jadeja

મિત્રો #વિધયાસહાયક મારાથી જીતી ગયી હું હારી ગયો.😭😭માફ કરજો તમારુ સપનું હિંમત બધું તૂટી ગયું. આનાથી વધુ તાકાત નથી રહી હવે.
Dr. Kuber Dindor Praful Pansheriya
Hiren Hardev Vala તેજસ મજીઠીયા Gajendrasinh Jadeja
Balvantsinh bariya (@balvantsin94822) 's Twitter Profile Photo

#આજ_પછી_ભાજપ_વિરુદ્ધ_મતદાન_કરીશ. હું 5000 +2500=7500 ભરતી હોવા છતાં અને 9354 ફોર્મ ભરાયા હોવા છતાં લાગ્યો નથી. શિક્ષકો વગર વિશ્વગુરુ બનવા નીકળેલો દેશ. Dr. Kuber Dindor Praful Pansheriya Gujarat Education Department BJP OBC MORCHA ओबीसी महासभा रजि. ABP Asmita BJP AAP Gujarat

BHOI BHAVESH BHAI( મહિસાગરનો બેરોજગાર) (@bhoibhaveshbha1) 's Twitter Profile Photo

Dr. Kuber Dindor ટેટ 1 પાસ ઉમેદવારોની લાગણી ના સમજી શક્યા આજે વય મર્યાદાની છેલ્લી ભરતી હોવા છતાં નિયમો અને ઠરાવો માં બાંધછોડ ન આપી.ઘણી આશા અને અપેક્ષાઓ હતી પરિવારની એ આજે ચકનાચૂર થઈ છે. કોલ લેટર આવ્યો એનો આનંદ હતો પરંતુ આજ શોકમાં😞😞 ડૂબી ગયો. Praful Pansheriya Hiren

Dr. Kuber Dindor ટેટ 1 પાસ ઉમેદવારોની લાગણી ના સમજી શક્યા આજે વય મર્યાદાની છેલ્લી ભરતી હોવા છતાં નિયમો અને ઠરાવો માં બાંધછોડ ન આપી.ઘણી આશા અને અપેક્ષાઓ હતી પરિવારની એ આજે ચકનાચૂર થઈ છે. કોલ લેટર આવ્યો એનો આનંદ હતો પરંતુ આજ શોકમાં😞😞 ડૂબી ગયો.
Praful Pansheriya Hiren
Yogesh Chavda (@raviraj506) 's Twitter Profile Photo

Santosh Patel Gajendrasinh Jadeja Hiren Lakhan Dhuva Praful Pansheriya Yuvrajsinh Jadeja Office of Dr. Kuber Dindor Dr. Kuber Dindor CMO Gujarat Jamawat ભાઈ આત્મહત્યા એ તમારી નાકામી દર્શાવે છે કે તમે તમારી જાત મહેનત પર જીવી શકો એમ નથી.. મર્દ માણસ પૈસા ગમે ત્યાં કમાય શકે.. સરકારી નોકરી હોય તો જ જીવાય એવો વહેમ કાઢી નાખો... આ સરકાર ની નાકામી ને લીધે તમે શું લેવા આત્મહત્યા કરો છો...5000+2500 એમ 7500 ની ભરતી કરી પ્રાથમિક 1 થી 5 માં

MLA. LANKESH (@surti_locho) 's Twitter Profile Photo

આપડે એક કહેવત છે કે કાયદો બધા માટે સરખો છે પણ જોઈ લો, સાહેબ જે ગાડી મા સ્ટન્ટ કરતા હતા એ ગાડીને ચલણ પણ ભર્યા નથી ને ઇન્સ્યોરન્સ પણ પૂરો થઇ ગાયો છે તમે એમનેમ નીકળો તો પોલીસ ચાર જગ્યાએ પકડશે પણ કદાચ એવુ બની શકે કે સાહેબ હવે ભગવાન થઇ ગયા છે તો એમને છૂટછાટ હોય

આપડે એક કહેવત છે કે કાયદો બધા માટે સરખો છે પણ જોઈ લો,
સાહેબ જે ગાડી મા સ્ટન્ટ કરતા હતા એ ગાડીને ચલણ પણ ભર્યા નથી ને ઇન્સ્યોરન્સ પણ પૂરો થઇ ગાયો છે

તમે એમનેમ નીકળો તો પોલીસ ચાર જગ્યાએ પકડશે

પણ કદાચ એવુ બની શકે કે સાહેબ હવે ભગવાન થઇ ગયા છે તો એમને છૂટછાટ હોય
Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

“#રમતોત્સવ_નહીં, #રાજકારણોત્સવ” “આ રમતગમતની કસરત નથી, રાજકીય કસરત છે.” 📋સરકારનો નવો ફતવો આવ્યો છે – “29 થી 31 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતદિન ઊજવવો, શાળાઓમાં રમતગમત પ્રવૃત્તિઓ કરાવવી!” 🏃‍♂️🏀 પણ ગુજરાતની શાળાઓની વાસ્તવિક મેદાન પરિસ્થિતિ જુઓ ને સાહેબ – 🏫 શાળામાં શિક્ષક જ નથી, તો “રમત

“#રમતોત્સવ_નહીં, #રાજકારણોત્સવ”
“આ રમતગમતની કસરત નથી, રાજકીય કસરત છે.”

📋સરકારનો નવો ફતવો આવ્યો છે –
“29 થી 31 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતદિન ઊજવવો, શાળાઓમાં રમતગમત પ્રવૃત્તિઓ કરાવવી!” 🏃‍♂️🏀

પણ ગુજરાતની શાળાઓની વાસ્તવિક મેદાન પરિસ્થિતિ જુઓ ને સાહેબ –
🏫 શાળામાં શિક્ષક જ નથી, તો “રમત