Chetan Prajapati (@prajapa56511278) 's Twitter Profile
Chetan Prajapati

@prajapa56511278

Sub Auditor|Local Fund|Govt.of Gujarat 😎|Reader|Dreamer|Ex.TCSer Gandhinagar|Civil services Aspirants...📚✍️

ID: 1097360381771681792

calendar_today18-02-2019 05:01:17

178 Tweet

31 Takipçi

115 Takip Edilen

Master  (@master_8182) 's Twitter Profile Photo

Deepak rajani સાહેબ આજે સબ ઓડિટર બાબતે પૂછવા ગયેલ મિત્રોને કાસ્ટ વેરીફિકેશન માં obc ના ૧૨ ઉમેદવાર નું બાકી છે એમ જાણકારી આપી છે અને ઓર્ડર આપવાના ચાન્સ ઓછા છે.તો આ બાબતમાં જેમના કાસ્ટ વેરીફિકેશન પતી ગયા છે એમને નિમણુક મળી શકે એમ છે કે કેમ આ કનફ્યુંઝન દૂર કરવા વિનંતી

vivek mochi (@vivekmochi2) 's Twitter Profile Photo

2000 ઉમેદવારને ચૂંટણીની આચારસંહિતા પહેલા શરતી નિમણૂક આપી ઉમેદવારો તથા ઉમેદવારોના પરિવારની દિવાળી સુધારો એવી વિનંતી કરીએ છીએ. 3 વર્ષથી ભરતી પુરી થવાની રાહ જોઈ રહ્યા છીએ. CMO Gujarat Narendra Modi PMO India Bhupendra Patel Deepak rajani Pankaj Kumar A.K. RAKESH, IAS Harsh Sanghavi

Deepak rajani What about sub auditor exam there is no replay ? સુ દિવાળી પહેલા નિમણુંક મળશે 320 વિધાર્થીઓ જોઈ રહયા છે રાહ વહેલી તકે જવાબ આપવા વિનંતી

Deepak rajani આદરણીય સાહેબશ્રી હજી સુધી અમને કોઈ પણ પ્રકારની મેઈલ દ્વારા કે મેસેજ દ્વારા pdf દ્વારા માહિતી આપવા આવેલ નથી કે કાલે અવાવું આના વિશે સ્પષ્ટતા કરવા વિનંતી

Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

આજે ગુજરાતમાં ફરી #ટ્રેડિંગ થઈ રહિયું છે.. #remove_fix_pay_gujarat #Remove_Fix_Pay વર્તમાન સત્તાપક્ષ જે રીતે શોષણ અને ભેદભાવની નીતિ/દાનત રાખી કર્મચારીઓનું #શોષણ કરે છે તે બંધ કરવામાં આવે. #ગુજરાત_એક_માત્ર_રાજ્ય છે જ્યાં હજુ પણ ૭મું પગારપંચ/ભથ્થા સંપૂર્ણપણે લાગુ થયેલ નથી. 5 વર્ષ

આજે ગુજરાતમાં ફરી #ટ્રેડિંગ થઈ રહિયું છે..
#remove_fix_pay_gujarat
#Remove_Fix_Pay
વર્તમાન સત્તાપક્ષ જે રીતે શોષણ અને ભેદભાવની નીતિ/દાનત રાખી કર્મચારીઓનું #શોષણ કરે છે તે બંધ કરવામાં આવે.

#ગુજરાત_એક_માત્ર_રાજ્ય છે જ્યાં હજુ પણ ૭મું પગારપંચ/ભથ્થા સંપૂર્ણપણે લાગુ થયેલ નથી.
5 વર્ષ
Hitu Bamanya (@bamanyahitesh) 's Twitter Profile Photo

હવે સમય આવી ગયો છે કે ફીક્સ પગારનાં કર્મચારીના હીતમાં રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરે તેમજ ફિક્સ પે માં થતા અન્યાય સામે ન્યાય આપે #Remove_Fix_Pay CMO Gujarat Bhupendra Patel Dr. Kuber Dindor Harsh Sanghavi PMO India Kanu Desai

Chaitar Vasava AAP (@chaitar_vasava) 's Twitter Profile Photo

ફિક્સ વેતન આપી સંવેદનશીલ સરકાર દ્વારા કર્મચારીઓનું શોષણ થાય છે જે ખુબ જ દુઃખદ છે આવી મોંઘવારી માં ₹ 19750 માં ઘર ચલાવવું ખરેખર ખુબ જ મુશ્કેલ છે ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગારની નીતિને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અથવા ફિક્સ પે માં વધારો કરે.CMO Gujarat