
Modasa Aravalli
@modasacity
News | Food | Heritage | Natural | Biggest Social Media Community Of #Aravalli | Promoting Only Positivity & Creativity. #ModasaCity #ArvalliDistrict
ID: 2955919009
https://m.facebook.com/arvallidistrict31 02-01-2015 10:12:49
34,34K Tweet
2,2K Takipçi
287 Takip Edilen

મહેસુલી અધિક્ષકશ્રીઓની માસિક સમીક્ષા બેઠકમાં RIC પ્રકરણોની વિગત,પડતર અરજીઓની,હકક પત્રકો,ડિજિટલ ગુજરાત સમરી રીપોર્ટ,#iRCMS, #RFMS, #CMDASHBOARD, #iORA, મહેસૂલી પત્રકોની માહિતી તથા પાણી પત્રકો બાબતે. CMO Gujarat Jayanti Ravi Revenue Dep. Gujarat




108 EMRI: નાગરિકોના સ્વાથ્ય અને સુરક્ષા માટે સતત સમર્પિત... #EmergencyServices #108EMRI #LifeSavingServices #ProPeople #WeCare Gujarat Police



આજરોજ #SwasthNariSashaktParivar અભિયાન અંતર્ગત અરવલ્લી જીલ્લામાં સીએચઓશ્રી દ્વારા #TBMuktBharatAbhiyaan હેઠળ ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી. 🤝 આવો, આ સેવાકીય કાર્યમાં સહભાગી બનીએ. 🙏🙏 #HealthyAravalli Collector & District Magistrate, Arvalli


🌧️ વટવટિયા(તાલોદ), બોરોલ, ગોતાપુર અને વારેણા ગામના ૪ પશુમાલિકોને ભારે વરસાદથી થયેલ પશુમૃત્યુ માટે સરકારી ધારાધોરણ મુજબ ત્વરિત સહાયરૂપે કુલ અંકે ₹૧,૨૭,૦૦૦/-ના ચેક આપવામાં આવ્યા. આ સહાય પશુમાલિકોના ઉત્થાન માટે મદદરૂપ બનશે! 🐄 #GujaratCares #ઉત્થાન Collector & District Magistrate, Arvalli CMO Gujarat






આજ રોજ આંબલીયારા પોલીસ સ્ટેશન ખાતે કામગીરીનું વાર્ષિક તપાસણી કાર્યક્રમ કરવામાં આવેલ. ત્યારબાદ પોલીસના પ્રશ્નો અંગે "પોલીસ દરબાર" અને લોકોના પ્રશ્નો અને સમસ્યાઓ માટે "લોક દરબાર" નું આયોજન કરવામાં આવેલ Harsh Sanghavi DGP Gujarat DIGP Gandhinagar Range Gujarat Police


જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં જિલ્લાનાં વિવિધ પ્રવાસન અને યાત્રાધામોને વિકસિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી જેમાં વિવિધ પ્રવાસન સ્થળો ખાતે પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા,બ્યુટિફિકેશન કરવા, નવા પ્રવાસન સ્થળોને વિકસાવવા બાબતે જરૂરી સુચનો સહ માર્ગદર્શન આપ્યું. CMO Gujarat Mulubhai Bera


47મી DLCC સમિતિ જૂન-૨૦૨૫ ત્રિમાસિક સમીક્ષા બેઠક. વાર્ષિક ACP ની કુલ સિદ્ધિ - 42%, જન સુરક્ષા સંતૃપ્તિ શિબિર હેઠળ PMSBY 11000, PMJJBY 5120, અને APY 1577 નવી નોંધણી થઈ છે. સરકારી પ્રાયોજિત યોજનાઓ અને જાહેર સુરક્ષા અભિયાન હેઠળ કામગીરીની સમીક્ષા. CMO Gujarat


આપના ફોટો કે વિડિઓ મોર્ફ થાય તો તરત સાયબર ક્રાઇમ ને જાણ કરો #CyberCrime #gujaratpolice #Awareness CyberDost I4C Gujarat Police




"સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન" (SNSPA) માં થયેલા કાઉંન્સિલીંગ ની 17 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધીની આંકડાકીય માહિતી... #સ્વસ્થનારીસશક્તપરિવાર #SNSPA #spreadawareness #GOG #healthdepartment CMO Gujarat Ministry of Health Jagat Prakash Nadda Anupriya Patel Rushikesh Patel


પોષણ ઉત્સવ -૨૦૨૫ અંતર્ગત ધનસુરા ઘટકમાં તાલુકાના આગેવાનશ્રીઓ ,સગર્ભા, ધાત્રી, કિશોરીઓ અને બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓ અને કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સ અને ટી એચ આર માંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી હતી. Collector & District Magistrate, Arvalli
