
SARVAIYA JANAKSINH CHHAPRI
@jbsarvaiya1
G J 4 કાઠિયાવાડ
BHAVNAGAR
GOVERNMENT OF GUJARAT
GSRTC
ID: 1561328605061193729
21-08-2022 12:25:45
1,1K Tweet
119 Takipçi
387 Takip Edilen

માનનીય CMO Gujarat ફિક્સ પગારના બંધનથી આર્થિક પ્રગતિ અટકતી રહી છે. કર્મચારીઓને તેમની મહેનત અને કૌશલ્ય મુજબ વાજબી પગાર મળવો જોઈએ! આ અન્યાયી #Fix_Pay પદ્ધતિને દૂર કરીને કર્મચારીઓને ન્યાય આપો. #RemoveFixPay #Remove_Fix_Pay_Gujarat #Gujarat Rushikesh Patel Narendra Modi BJP Gujarat

આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વેતન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવી શકે અને મોંઘવારીના મારથી બચી શકે એ માટે સરકાર કંઇક હકારાત્મક કરે એવી વિનંતી છેRushikesh Patel Bhupendra Patel #fixpay

Yuvrajsinh Jadeja ફિકસ પે બાબતે નિર્ણય લેવો જોઈએ

ફિક્સ પગાર કર્મચારીને કઈ સારા સમાચાર મળશે કે પછી એજ વર્ષો થી ચાલી આવતો કેસ સરકાર આમજ ચલાવી રાખશે. #Remove_Fix_Pay_Gujarat Bhupendra Patel BJP Gujarat CMO Gujarat Dr. Kuber Dindor Rushikesh Patel Kanu Desai Yuvrajsinh Jadeja Shaktisinh Gohil MP Gujarat Congress Chaitar Vasava AAP



ફિક્સ પેની સિસ્ટમ નાબૂદ કરવામાં આવે તેવી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને CMO Gujarat નમ્ર વિનંતી છે. ફિક્સ પગારદારી સરકારી કર્મચારીઓનું શોષણ બંધ થાય તેમજ સમાન કામ સમાન વેતનના સિદ્ધાંતનનો અમલ કરવામાં આવે તો કલ્યાણકારી રાજ્યના કર્મયોગીઓનું ખરા અર્થમાં કલ્યાણ થાય #Remove_Fix_Pay_in_Gujarat



સંવેદનશીલ BJP Gujarat સરકાર અસહ્ય મોંઘવારીમાં હેરાન થતા હજારો સરકારી કર્મચારીઓ માટે ફિકસ પે નાબૂદ કરી યોગ્ય નિર્ણય લે એવી વિનંતી. #Remove_fix_pay_gujarat Bhupendra Patel CMO Gujarat Rushikesh Patel Kanu Desai BJP Gujarat CMO Gujarat Narendra Modi




ફિક્સ પે બાબતે પણ ચર્ચા કરવામાં આવે #Remove_Fix_Pay_in_Gujarat #Remove_Fix_Pay_in_Gujarat Rushikesh Patel Bhupendra Patel CMO Gujarat Harsh Sanghavi Gopi Maniar ghanghar Devanshi Joshi Yuvrajsinh Jadeja Deepak rajani
