
GOHIL DIGVIJAYSINH
@gohildi90088851
I love my india
ID: 1553749639471702017
31-07-2022 14:30:13
648 Tweet
90 Takipçi
5 Takip Edilen

#pray_for_manubha_gohil_death_accidentally #RIP Mahuva Talati mantri Union Mahuva ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) Vavdi-OdarkaGPGh Jagruti Bokhiriya Binika J Goswami Goswami Magan Parmar Amita Goswami Rejin Geetpatel


માનનીય ગુજરાત રાજ્ય કેબિનેટ મિનિસ્ટર શ્રી આર.સી.મકવાણા સાહેબ દ્વારા આજ રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તાવેડા ગામે નૂતન સ્મશાન છાપરીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. R C Makwana Gujarat - BJP Mahuva Talati mantri Union Mahuva





આજ રોજ આત્મા ગવર્નીંગ બોડીની મીટીંગમાં પ્રાકૃતિક કૃષિની કામગીરીની સમિક્ષા કરવામાં આવી. CMO Gujarat Guj DCoffice Panchayat, Rural Housing & Rural Dev. Department Collector & District Magistrate Bhavnagar Info Bhavnagar GoG


આજ રોજ નમો સખી સંગમ મેળાના કાર્યક્રમને સફળ બનાવવા માન, મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સંયુક્ત મીટીંગ તથા પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ. CMO Gujarat Guj DCoffice Panchayat, Rural Housing & Rural Dev. Department Collector & District Magistrate Bhavnagar Info Bhavnagar GoG


મહુવા તાલુકાના લોંગડી ગામે વિઝિટ કરી વસુલાતની કામગીરી તથા વિકાસના કામોની સમીક્ષા કરી તેમજ બોડા PHC સેન્ટરની વિઝિટ કરવામાં આવી CMO Gujarat Guj DCoffice Panchayat, Rural Housing & Rural Dev. Department Collector & District Magistrate Bhavnagar Info Bhavnagar GoG


જિલ્લા પંચાયતના સંવાદ હોલ ખાતે જમ્મુ કાશ્મીરના પહલગામ માં થયેલ આંતકવાદી હુમલામાં જીવ ગુમાવનાર લોકો માટે 2 મિનિટનું મોન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી. CMO Gujarat Guj DCoffice Panchayat, Rural Housing & Rural Dev. Department Collector & District Magistrate Bhavnagar




આજરોજ માન.જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તલાટી-સરપંચોને વી.સી. મારફત આજે યોજાનારી મોકડ્રીલ તેમજ બ્લેક આઉટ અંગે માહિતી આપવામાં આવી... અને બ્લેક આઉટનું સુચારુ રૂપે આયોજન થાય તેવી સૂચના આપવામાં આવી.. CMO Gujarat Guj DCoffice Collector & District Magistrate Bhavnagar Info Bhavnagar GoG


આજરોજ માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તલાટીઓને એગ્રીસ્ટેક અંગેની કામગીરી પૂરી કરવા માટે જરૂરી સૂચનો કર્યા... તેમજ તાલુકા વાઇઝ સમીક્ષા કરવામાં આવી... CMO Gujarat Guj DCoffice Collector & District Magistrate Bhavnagar


Agri stack DDOBhavnagar ભાવનગર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ Mahuva Talati mantri Union Mahuva Aashna Mahida TDOMahuva @mammahuva @Sdmsiddhpur મહુવા તાલુકાના મોટા આસરાણા ગામે એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રેશન કામગીરી કરતા તલાટી કમ મંત્રી શ્રી પીયૂષભાઈ બી જોષી અને મોટા આસરાણા ગામના ખેડૂતો દ્રશ્યમાન થાય છે. તા:- 10/05/2025


સુજલામ સુફલામ જળ યોજના-2025 હેઠળ સરતાનપર તથા નેસવડ ગામે ઊંડા ઉતરેલા તળાવની મુલાકાત લેવામાં આવી. CMO Gujarat Guj DCoffice Panchayat, Rural Housing & Rural Dev. Department


શેત્રુંજી ડેમ નો જળસ્તર વધતા આજે ૧૭/૬ના રોજ બપોરે ૧-૨ વાગ્યા ની વચ્ચે એના અમુક ગેટ ખોલવામાં આવશે..એના અસરગ્રસ્ત ગામોમાં પાલિતાણા તાલુકા ના ૫ અને તળાજા ના ૧૨ ગામો છે. તમામ લોકો ને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવે છે. CMO Gujarat Gujarat Institute of Disaster Management (GIDM) Bhanuben Babariya Bhavnagar Police Info Bhavnagar GoG

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ધોવાણ થયેલ નાળા તથા રસ્તાઓનું રીપેરીંગની કામગીરી R & B પંચાયત દ્વારા કરવામાં આવી. CMO Gujarat Guj DCoffice Panchayat, Rural Housing & Rural Dev. Department Collector & District Magistrate Bhavnagar Info Bhavnagar GoG
