Yogesh Hothi (@yogeshhothi) 's Twitter Profile
Yogesh Hothi

@yogeshhothi

Yogeshhothi

ID: 1457224609040900097

calendar_today07-11-2021 05:53:36

7,7K Tweet

147 Followers

79 Following

Gujarat Congress (@incgujarat) 's Twitter Profile Photo

ગુજરાતમાં ૨ લાખથી વધુ સરકારી જગ્યાઓ ખાલી છે, છત્તા ભરતી અટકાવી રાખવામાં આવી છે. લાખો યુવાનો રોજગાર વિના ભટકી રહ્યા છે અને મોંઘવારીથી મધ્યમવર્ગ પીસાઈ રહ્યો છે. હક્ક અવાજ હવે દબાશે નહિ. ચાલો ગાંધીનગર, જન સત્યાગ્રહમાં બહેરી સરકારને કાને પડે તેવો અવાજ આપીએ અને આપડા હક્કનો ન્યાય

ગુજરાતમાં ૨ લાખથી વધુ સરકારી જગ્યાઓ ખાલી છે, છત્તા ભરતી અટકાવી રાખવામાં આવી છે. લાખો યુવાનો રોજગાર વિના ભટકી રહ્યા છે અને મોંઘવારીથી મધ્યમવર્ગ પીસાઈ રહ્યો છે. હક્ક અવાજ હવે દબાશે નહિ.

ચાલો ગાંધીનગર, જન સત્યાગ્રહમાં બહેરી સરકારને કાને પડે તેવો અવાજ આપીએ અને આપડા હક્કનો ન્યાય
Patidar (@gopani8141) 's Twitter Profile Photo

हक़ से समझौता नहीं करेंगे, अन्याय से डरेंगे नहीं, #Remove5YearFixPay का नारा, अब हर मंच पे कहेंगे।

Hardev Vala (@hardev_vala) 's Twitter Profile Photo

રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષકો માટે ખુબ મોટો નિર્ણય કર્યો એ વાત ગૌરવની છેં. બસ હવે ફિક્સ પગારમાં નોકરી કરતા સરકારી કર્મચારી માટે યોગ્ય નિર્ણય કરી ન્યાય આપો એવી પણ વિનંતી. #Remove5yearFixpay Bhupendra Patel Harsh Sanghavi Amit Chavda Jignesh Mevani Janak Dave

રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષકો માટે ખુબ મોટો નિર્ણય કર્યો એ વાત ગૌરવની છેં. બસ હવે ફિક્સ પગારમાં નોકરી કરતા સરકારી કર્મચારી માટે યોગ્ય નિર્ણય કરી ન્યાય આપો એવી પણ વિનંતી.
#Remove5yearFixpay
Bhupendra Patel Harsh Sanghavi  Amit Chavda
Jignesh Mevani Janak Dave
jamod chetan (@jamod_chetan) 's Twitter Profile Photo

રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષકો માટે ખુબ મોટો નિર્ણય કર્યો એ વાત ગૌરવની છેં. પણ #ફિક્સ #પગારમાં નોકરી કરતા સરકારી કર્મચારીને ખુશીના સમાચાર આપો એવી પણ વિનંતી છે.આશા રાખીએ🙏 #Remove5yearFixpay Bhupendra Patel Harsh Sanghavi Amit Chavda Jignesh Mevani Gopal Italia Isudan Gadhvi

રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષકો માટે ખુબ મોટો નિર્ણય કર્યો એ વાત ગૌરવની છેં. પણ #ફિક્સ #પગારમાં નોકરી કરતા સરકારી કર્મચારીને ખુશીના સમાચાર આપો એવી પણ વિનંતી છે.આશા રાખીએ🙏
#Remove5yearFixpay
Bhupendra Patel Harsh Sanghavi  Amit Chavda
Jignesh Mevani Gopal Italia Isudan Gadhvi
Kalpesh Prajapat 💙 (@kalpprajapat) 's Twitter Profile Photo

રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષકો માટે ખુબ મોટો નિર્ણય કર્યો એ વાત ગૌરવની છેં. બસ હવે ફિક્સ પગારમાં નોકરી કરતા સરકારી કર્મચારી માટે યોગ્ય નિર્ણય કરી ન્યાય આપો એવી પણ વિનંતી. #Remove5yearFixpay Bhupendra Patel Harsh Sanghavi Amit Chavda Jignesh Mevani Janak Dave CMO Gujarat

રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષકો માટે ખુબ મોટો નિર્ણય કર્યો એ વાત ગૌરવની છેં. બસ હવે ફિક્સ પગારમાં નોકરી કરતા સરકારી કર્મચારી માટે યોગ્ય નિર્ણય કરી ન્યાય આપો એવી પણ વિનંતી.
#Remove5yearFixpay
Bhupendra Patel
Harsh Sanghavi  Amit Chavda
Jignesh Mevani
Janak Dave
CMO Gujarat
jamod chetan (@jamod_chetan) 's Twitter Profile Photo

દિવાળી જેવા પાવન તહેવારોમાં સરકારશ્રી વર્ષોથી ચાલી આવતી આ ગેરબંધારણીય નીતિ નાબૂદ કરે જેથી કર્મચારીઓ પોતાની પારિવારિક ,સામાજિક અને સરકારશ્રીની ફરજ સારી રીતે અદા કરી શકે. #Remove5yearFixpay Bhupendra Patel Harsh Sanghavi Amit Chavda Jignesh Mevani Gopal Italia Isudan Gadhvi

દિવાળી જેવા પાવન તહેવારોમાં સરકારશ્રી વર્ષોથી ચાલી આવતી આ ગેરબંધારણીય નીતિ નાબૂદ કરે જેથી કર્મચારીઓ પોતાની પારિવારિક ,સામાજિક અને સરકારશ્રીની ફરજ સારી રીતે અદા કરી શકે.
#Remove5yearFixpay
Bhupendra Patel Harsh Sanghavi  Amit Chavda
Jignesh Mevani Gopal Italia Isudan Gadhvi
Sk (@kuchadiyasatis7) 's Twitter Profile Photo

કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ? 📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ! 📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ! 📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત! ➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરો, ફીક્સ પે દૂર કરો. #Remove5yearFixpay BJP Gujarat CMO Gujarat

કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરો,
ફીક્સ પે દૂર કરો.
#Remove5yearFixpay BJP Gujarat
CMO Gujarat
Dharmendrasinh Chauhan (@dkchauhan5212) 's Twitter Profile Photo

હરણફાળ ભરતુ આપણુ ગુજરાત, ફિક્સપ્રથામાં કેમ પાછળ? આવી અન્યાયી વેઠ પ્રથા બીજા કોઈ રાજ્યમાં નથી, મોડેલ ગુજરાતમાં જ કેમ?? #REMOVE_FIX_PAY_IN_GUJARAT Amit Chavda Jignesh Mevani Gulabsinh Rajput Devanshi Joshi @Janak_Suta davek Pankaj Sharma (Journalist) Gopi Maniar ghanghar Dr.Manish Doshi

હરણફાળ ભરતુ આપણુ ગુજરાત, ફિક્સપ્રથામાં  કેમ પાછળ? આવી અન્યાયી વેઠ પ્રથા બીજા કોઈ રાજ્યમાં નથી, મોડેલ ગુજરાતમાં જ કેમ??
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
Amit Chavda Jignesh Mevani Gulabsinh Rajput Devanshi Joshi @Janak_Suta davek Pankaj Sharma (Journalist) Gopi Maniar ghanghar Dr.Manish Doshi
Nishant Aghera (@nishant_aghera) 's Twitter Profile Photo

કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ? 📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ! 📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ! 📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત! ➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરો, ફીક્સ પે દૂર કરો. #Remove5yearFixpay BJP Gujarat CMO Gujarat

Dashrath Badhiya (@dashrathbadhiy1) 's Twitter Profile Photo

કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ? 📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ! 📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ! 📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત! ➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ બંધ કરો, ફીક્સ પે દૂર કરો. #Remove5yearFixpay BJP Gujarat CMO Gujarat

Dharmendrasinh Chauhan (@dkchauhan5212) 's Twitter Profile Photo

જો બિહાર જેવુ બિહાર પણ પ્રોબેશન પિરિયડ એક વર્ષ કરી શકતુ હોય તો વિકસિત ગુજરાત કેમ નહીં?? #REMOVE_FIX_PAY_IN_GUJARAT Devanshi Joshi Yuvrajsinh Jadeja Jignesh Mevani Amit Chavda Dr.Manish Doshi Gulabsinh Rajput Gopal Italia Hardik Patel Vivekk Oza Hiren Isudan Gadhvi

જો બિહાર જેવુ બિહાર પણ પ્રોબેશન પિરિયડ એક વર્ષ કરી શકતુ હોય તો વિકસિત ગુજરાત કેમ નહીં??
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
Devanshi Joshi Yuvrajsinh Jadeja Jignesh Mevani Amit Chavda Dr.Manish Doshi Gulabsinh Rajput Gopal Italia Hardik Patel  Vivekk Oza Hiren Isudan Gadhvi
mayank patel (@mayankp25223644) 's Twitter Profile Photo

फिक्स पे = अन्याय की दीवार, युवा बोले अबकी बार, न्याय चाहिए तुरंत हमें, सम्मान चाहिए हर कदम पे। #Remove5yearFixpay CMO Gujarat Harsh Sanghavi Amit Chavda Jignesh Mevani Janak sutariya Narendra Modi Amit Shah @rahul BJP Gujarat BJP Gujarat Congress AAP

फिक्स पे = अन्याय की दीवार,
युवा बोले अबकी बार,
न्याय चाहिए तुरंत हमें,
सम्मान चाहिए हर कदम पे।
#Remove5yearFixpay
CMO Gujarat
Harsh Sanghavi
Amit Chavda
Jignesh Mevani
Janak sutariya
Narendra Modi
Amit Shah
@rahul BJP Gujarat BJP Gujarat Congress AAP
mayank patel (@mayankp25223644) 's Twitter Profile Photo

Ahmedabad City Congress फिक्स पे = अन्याय की दीवार, युवा बोले अबकी बार, न्याय चाहिए तुरंत हमें, सम्मान चाहिए हर कदम पे। #Remove5yearFixpay CMO Gujarat Harsh Sanghavi Amit Chavda Jignesh Mevani Janak sutariya Narendra Modi Amit Shah @rahul

Gujarat Congress (@incgujarat) 's Twitter Profile Photo

જન સત્યાગ્રહ કેમ? આપડુ ગુજરાત આજે એક કઠિન વાસ્તવિકતા જીવી રહ્યું છે. યુવાનોને રોજગારના નામે Fix-Pay, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગનુ શોષણ મળે છે. ખેડૂતોની સહાય અને યોજનાઓ ફક્ત કાગળ પર જ મળે છે. આદિવાસી અને પછાત સમાજના જંગલ અને જમીનના અધિકાર છીનવાઈ ગયા છે અને આ સરકાર ના બુલડોઝર

Dashrath Badhiya (@dashrathbadhiy1) 's Twitter Profile Photo

अमिताभ बच्चन : कुछ दिन बिताओ गुजरात में गुजरात के कर्मचारी : यहां पर तो 5 साल फिक्स में जॉब करनी पड़ती हे मत आना यहां पे 😔😬😑 Rt and #Remove5yearFixpay જમોડ ચેતન Yuvrajsinh Jadeja 🦁 Yuvrajsinh Jadeja Devanshi Joshi Isudan Gadhvi Amit Chavda Jignesh Mevani

अमिताभ बच्चन : कुछ दिन बिताओ गुजरात में

गुजरात के कर्मचारी : यहां पर तो 5 साल फिक्स में  जॉब करनी पड़ती हे मत आना यहां पे  😔😬😑

Rt and #Remove5yearFixpay

જમોડ ચેતન Yuvrajsinh Jadeja 🦁 Yuvrajsinh Jadeja Devanshi Joshi
Isudan Gadhvi Amit Chavda
Jignesh Mevani
Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

🔥 ગુજરાતના કર્મચારીનો પે સ્કેલ નહીં, દુઃખ સ્કેલ છે! #ફિક્સ_પે : વિકાસના ચમકતાં વિઝન નીચે શોષણની પડછાયાં ગુજરાત વિકાસ મોડેલના ભવ્ય વિઝન વચ્ચે એક કદાચ ન દેખાતું, પણ ઊંડું દુઃખ છે — "ફિક્સ પે". જ્યાં ભારતના મોટા ભાગના રાજ્યો કર્મચારીની નિષ્ઠા અને માનવ અધિકારનું મૂલ્ય સમજે છે,

🔥 ગુજરાતના કર્મચારીનો પે સ્કેલ નહીં, દુઃખ સ્કેલ છે!

#ફિક્સ_પે : વિકાસના ચમકતાં વિઝન નીચે શોષણની પડછાયાં

ગુજરાત વિકાસ મોડેલના ભવ્ય વિઝન વચ્ચે એક કદાચ ન દેખાતું, પણ ઊંડું દુઃખ છે — "ફિક્સ પે".

જ્યાં ભારતના મોટા ભાગના રાજ્યો કર્મચારીની નિષ્ઠા અને માનવ અધિકારનું મૂલ્ય સમજે છે,
Dr.Manish Doshi (@drmanishdoshi) 's Twitter Profile Photo

इंतज़ार अब और नहीं होगा, न्याय से कोई दूर नहीं होगा, युवा का हक़ दिलाना है, फिक्स पे को मिटाना है। #Remove5yearFixpay ⁦Bhupendra Patel⁩ ⁦PMO India

इंतज़ार अब और नहीं होगा,
न्याय से कोई दूर नहीं होगा,
युवा का हक़ दिलाना है,
फिक्स पे को मिटाना है।
#Remove5yearFixpay ⁦Bhupendra Patel⁩ ⁦PMO India⁩
Gulabsinh Rajput (@gulabsinhrajput) 's Twitter Profile Photo

ગુજરાતમાં ફિક્સ પે નીતિ કર્મચારીઓના હક્કોનું હનન કરે છે અને આર્થિક શોષણને પ્રોત્સાહન આપે છે. ન્યાયી વેતન, સ્થિર નોકરી અને સન્માનજનક જીવન દરેકનો અધિકાર છે! સરકારે આ અન્યાયી નીતિને તાત્કાલિક રદ કરવી જોઈએ CMO Gujarat Bhupendra Patel #Remove_Fix_Pay_Gujarat #ફિક્સ_પે_બંધ_કરો

Hardev Vala (@hardev_vala) 's Twitter Profile Photo

શ્રીમાન ધારાસભ્યશ્રીઓને વિનંતી કે હાલ ચાલી રહેલ વિધાનસભા સત્રમાં # ફિક્સ_પે કર્મચારીઓનાં હિતમાં સરકાર જલ્દી નિર્ણય કરે એવી રજુઆત ગૃહમાં કરજો એવી વિનંતી સહ. Arjun Modhwadia Amit Chavda Harsh Sanghavi Jignesh Mevani Bhupendra Patel Hardik Patel Janak Dave Devanshi Joshi

શ્રીમાન
ધારાસભ્યશ્રીઓને વિનંતી કે હાલ ચાલી રહેલ વિધાનસભા સત્રમાં # ફિક્સ_પે કર્મચારીઓનાં હિતમાં સરકાર જલ્દી નિર્ણય કરે એવી રજુઆત ગૃહમાં કરજો એવી વિનંતી સહ.
Arjun Modhwadia Amit Chavda Harsh Sanghavi
Jignesh Mevani Bhupendra Patel Hardik Patel Janak Dave Devanshi Joshi