
PHC VASAI
@vasaiphcmeh
ID: 1779172845534253057
13-04-2024 15:41:11
232 Tweet
22 Followers
11 Following

રક્તદાન સાથે જોડાયેલ કેટલીક ગેરમાન્યતાઓને ભૂલી સાચી જાણકારી મેળવીએ અને રક્તદાન કરી કોઈની તૂટતી જીવનરેખા જોડવામાં સહભાગી થઈએ. #WorldBloodDonationDay #blooddonation #SaveLives #BloodConnectsUsAll #RaktDanMahaDan #HealthyGujarat Chief District Health Office (CDHO) MEHSANA Collector Mehsana DDO Mehsana @GujHFWDept






યોગ... સ્વસ્થ જીવન તરફ નો માર્ગ "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" 21 જૂન,2025 નિયમિત કસરત વ્યક્તિને નિરોગી,સમીર અને શાણો બનાવે છે. #InternationalYogaDay #InternationalYogaDay2025 Collector Mehsana DDO Mehsana Rushikesh Patel Chief District Health Office (CDHO) MEHSANA NHM Gujarat @GujHFWDept Info Mahesana GoG Dhananjay Dwivedi









ઇમરજન્સીની રાહ ન જુવો...🚑🚑🚑 આજે જ તમારું #આયુષ્માનકાર્ડ બનાવડાવો અને મેળવો ₹10 લાખ સુધીની મફત સારવાર! #આયુષ્માનકાર્ડ બનાવવા આરોગ્ય કેન્દ્ર અથવા આરોગ્ય કર્મચારીશ્રીનો સંપર્ક કરો. #PmjaySpecialDrive #PMJAY #FreeTreatment #HealthForAll Collector Mehsana Chief District Health Office (CDHO) MEHSANA DDO Mehsana






