આજ રોજ ચંદ્રનગર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી રથ શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત કાર્યક્રમમાં આરોગ્ય ટીમની મુલાકાત લેવામાં આવી જેમાં Cdpoમેડમ શ્રી, ગામ ના આગેવાનો તેમજ વસઈ phc mphs લખધીરસિંહ રાજપુત તેમજ સ્થાનિક સ્ટાફ હાજર રહી થનારી કામગીરીની માહિતી મેળવવા માં આવી.