પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વસઈના આયુષ્યમાન આરોગ્ય મંદિર ડાભલા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર સાહેબ શ્રી ડૉ. ચેતનભાઇ પ્રજાપતિ દ્વારા ડાભલા ગામ ખાતેના ટીબી પેશન્ટોની મુલાકાત લેવામાં આવી તથા NVBDCP પ્રોગ્રામ અંતર્ગત ગામમાં પોરાનાશક કામગીરીનું સપોર્ટિંગ સુપરવિઝન કરવામાં આવ્યું.....