Er Vishnu Gajjar (@iamvishnugajjar) 's Twitter Profile
Er Vishnu Gajjar

@iamvishnugajjar

Public Servant | Land Record Department | GOG | Civil Engineer | | GPSC Aspirant |

ID: 1218924724543270912

calendar_today19-01-2020 15:54:53

102 Tweet

35 Followers

204 Following

Er Vishnu Gajjar (@iamvishnugajjar) 's Twitter Profile Photo

ખરેખર આ અભિયાન ને જો ચાલુ કર્યું હોય તો Sadhguru પણ ગુજરાત માં કોઈ નામ લેવા તૈયાર ન હતું ત્યારે #બનાસ ના લોકલાડીલા માનનીય Shankar Chaudhary સાહેબ એ હાથ માં લીધું છે ત્યારે તેમનો બનાસ વાસિયો તરફ થી ખુબ ખુબ અભિનંદન અને બધા સાથ આપે એવી વિનંતી. #SaveSoil

ખરેખર આ અભિયાન ને જો ચાલુ કર્યું હોય તો <a href="/SadhguruJV/">Sadhguru</a> પણ ગુજરાત માં કોઈ નામ લેવા તૈયાર ન હતું ત્યારે #બનાસ ના લોકલાડીલા માનનીય <a href="/ChaudhryShankar/">Shankar Chaudhary</a> સાહેબ એ હાથ માં લીધું છે ત્યારે તેમનો બનાસ વાસિયો તરફ થી ખુબ ખુબ અભિનંદન અને બધા સાથ આપે એવી વિનંતી. #SaveSoil
Er Vishnu Gajjar (@iamvishnugajjar) 's Twitter Profile Photo

મને છાયા માં રાખીને ખુદ તડકે ઊભા રહ્યા, મેં જોયા છે એવા એક  ફરીસ્તા, મારો નાનપણનો ભાર ઉપાડતા હતા એ પિતા. #farmers #father

Er Vishnu Gajjar (@iamvishnugajjar) 's Twitter Profile Photo

किसी ने बिलकुल सही कहा है :- ज़मीर ज़िंदा रख, कबीर ज़िंदा रख.. सुल्तान भी बन जाए तो, दिल में फ़क़ीर ज़िंदा रख..! हौसले के तरकश में, कोशिश का वो तीर ज़िंदा रख.. हार जा चाहे जिन्दगी मे सब कुछ, मगर फिर से जीतने की उम्मीद जिन्दा रख..!❤ #morningvibes

Er Vishnu Gajjar (@iamvishnugajjar) 's Twitter Profile Photo

#બનાસ વાસીઓ ને એવું થાય છે જાણે india ટીમ ને પાકિસ્તાન સામે ની ટેસ્ટ માં 600 run નો ટાર્ગેટ પૂરો કરવા માટે 4 run ખૂટતા હોય ને 9 વિકેટ જતી રહી હોય તેવી રાહ જોવડાવે છે - #દાંતીવાડા_ડેમ 😁😁😁😁 🇮🇳 Mahendra_Mali Suresh Gehlot 🇮🇳 Rohit mali🇮🇳 Banaskantha Update

Er Vishnu Gajjar (@iamvishnugajjar) 's Twitter Profile Photo

અમારા દિયોદર વિભાગ ના Dysp Divyaprakash Gohil સાહેબ ને ખુબ ખુબ અભિનંદન....🎉🎉🎉

અમારા દિયોદર વિભાગ ના Dysp <a href="/DivyaprakashGo3/">Divyaprakash Gohil</a>  સાહેબ ને
ખુબ ખુબ અભિનંદન....🎉🎉🎉
Gujarat First (@gujaratfirst) 's Twitter Profile Photo

પાલક સાધ્વીના દેવલોકગમનથી આઘાતમાં કપિરાજને જોઈ માનવ હૈયા વ્યથિત #Gujarat #Monkey #Kapiraj #Love #Nun #Emotional #GujaratFirst

Er Vishnu Gajjar (@iamvishnugajjar) 's Twitter Profile Photo

સર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ની પરિસ્થિતી ને કારણે સરકારી કર્મચારી નાઓની રજા રદ /રજા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે તો મારા જેવા ઘણા ઉમેંદવાર પરીક્ષાથી વંચિત ના રહી જાય જેથી કરીને 11 તારીખ ની  79/202425/GPCB પરીક્ષા મુલતવી રાખવા વિનંતિ છે સર.Hasmukh Patel GPSC