
DWF_GUJRAT
@dwf_gujrat
ID: 1956556566465024000
16-08-2025 03:20:32
6 Tweet
1 Followers
167 Following








ફરજ દરમ્યાન આકસ્મિક મૃત્યુ પામનાર પોલીસ કર્મીની મદદે આવી બનાસકાંઠા પોલીસ... બનાસકાંઠા પોલીસ દ્વારા મૃતક પોલીસ જવાનના પરીવારને રૂ.11,23,401ની સહાય કરી. #banaskanthapolice DGP Gujarat Gujarat Police Harsh Sanghavi IGP BORDER RANGE - BHUJ CMO Gujarat

માન ADHO સર દ્વારા મિટિંગ યોજવામાં આવી , NCD , ૧૨ સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન CDHO Sabarkantha DDO Sabarkantha Collector Sabarkantha NHM Gujarat ADHO Sabarkantha SBCC Sabarkantha Dr. K. M.Dabhi



મચ્છર નાના છે, પણ તેમના કારણે થતી બિમારીઓ મોટી છે! મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા જેવી બિમારીઓથી બચો અને સાવચેત રહો. ઘરની આસપાસ મચ્છર ઉત્પત્તિ જાગૃતપણે અટકાવી વાહકજન્ય રોગોથી પોતાને તથા પોતાના પરિવારને બચાવો. #WorldMosquitoDay CMO Gujarat Ministry of Health Jagat Prakash Nadda Anupriya Patel



આજરોજ માન.જિલ્લા ક્ષય અધિકારી સાહેબ શ્રી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કનલવા ના ચીખલી ગામે મમતા દિવસ અંતર્ગત વિઝિટ કરી.જેમાં કામગીરી ની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. #Immunization Collector Chhotaudepur DDO Chhotaudepur Info ChhotaUdepur GoG IEC: SBCC cell-Gujarat Ministry of Health Health Department Gujarat

