
Dr.K.C.Patel (Modi ka Parivar)
@drkcpatel4
Member of Parliament Valsad-Dang
ID: 1096293709715451904
15-02-2019 06:22:43
24,24K Tweet
5,5K Followers
252 Following


विकास प्रक्रिया में महिलाओं की शक्ति को एकीकृत करना बहुत महत्वपूर्ण है। अत: माननीय प्रधानमंत्री श्री Narendra Modi जी एवं माननीय मुख्यमंत्री श्री @bhupendabjp जी के नेतृत्व में महिलाओं को मिली विकास की सौगात। #NariShaktiVandan




લોકસભા ચૂંટણી 2024 માટે શ્રી Dhaval Patel ને વલસાડ અને ડાંગ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવા પર હાર્દિક અભિનંદન સહ અનેકાનેક શુભેચ્છાઓ…


વલસાડ ડાંગ લોકસભા ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી Dhaval Patel ને જીત ની અગ્રિમ શુભકામનાઓ! . 🌟🎉







"વલસાડમાં ભાજપની લહેર" પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં આજે ધરમપુર ખાતે વલસાડ લોકસભાનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું તેમજ વલસાડ જિલ્લા કાર્યાલયનું ઈ-ખાતમુહૂર્ત સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ બૂથ પ્રમુખોને જનસંપર્ક તથા પેજ સમિતિની કામગીરી વિશે વિશેષ







ફરી એકવાર મોદી સરકાર વલસાડ ખાતે કાર્યકર્તાઓની વિશાળ સંખ્યામાં વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી Dhaval Patel ના જનસમર્થનમાં ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજાઈ તેમજ ઉમેદવારી પત્ર ભર્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી Kanu Desai , રાજ્યકક્ષાના મંત્રી શ્રી Mukesh Patel , ક્લસ્ટર


વલસાડ લોકસભા છે તૈયાર ફરી એકવાર મોદી સરકાર વલસાડ ખાતે કાર્યકર્તાઓની વિશાળ સંખ્યામાં વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી Dhaval Patel જીના જનસમર્થનમાં ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજાઈ. #PhirEkBaarModiSarkaar #AbkiBar400Par


Every person is important Narendra Modi