Chauhan Giriraj m (@chauhangiriraj9) 's Twitter Profile
Chauhan Giriraj m

@chauhangiriraj9

Berojgar

ID: 1495016777385799684

calendar_today19-02-2022 12:45:58

14,14K Tweet

788 Followers

1,1K Following

ABP Asmita (@abpasmitatv) 's Twitter Profile Photo

OPS Demand | અમદાવાદમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે અમદાવાદમાં યોજાઇ કૂચ, જુઓ અહેવાલ #ops #Ahmedabadprotest #govtemployees #abpasmita

Praful Pansheriya (@prafulpbjp) 's Twitter Profile Photo

દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ — એ જ અમારો સંકલ્પ! માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીના માર્ગદર્શન હેઠળ 90 નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય

દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ — એ જ અમારો સંકલ્પ!

માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીના માર્ગદર્શન હેઠળ 90 નવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય
Mayank Darji 🇮🇳 (@darjimayank47) 's Twitter Profile Photo

प्रधानमंत्री कहते हैं “सबका साथ, सबका विकास” – तो फिर कर्मचारियों का शोषण क्यों? #Remove5yearFixpay #ops @Jamod_chetan Hardev Vala Dharmendrasinh Chauhan @chauhanAmrat Shakti Ladhava Amit Hitu Bamanya ꒒ ꂦ ꀘ ꀤ 🇮🇳 Hitu Bamanya Er. Vijay Vegad 🇮🇳 બેરોજગાર યુવા સંઘર્ષ સમિતિ CRaCkEr

Mayank Darji 🇮🇳 (@darjimayank47) 's Twitter Profile Photo

સધ્ધર ગુજરાતમાં so called સંવેદનશીલ સરકાર દ્વારા આ શોષણ શા માટે ? મોંઘવારી અસ્થિર તો વેતનમાં સ્થિરતા શા માટે ? કામ સમાન તો વેતનમાં અસમાનતા શા માટે ? #Remove5yearFixpay #ops Amit Chavda Bhupendra Patel Jignesh Mevani Congress CMO Gujarat Shaktisinh Gohil MP PMO India

Sukhdev Gajera (@sukhdevgajera) 's Twitter Profile Photo

પરિવર્તન સંસાર નો નિયમ છે , દરેક ક્ષેત્ર માં સમયાંતરે બદલાવ જરૂરી છે , વર્તમાન સરકાર કદાચ આ નિયમ ને સરખી રીતે સમજી નથી શકી, જે ક્ષેત્ર માં ઝડપી નિર્યણ લેવાની જરૂર છે ત્યાં આ સરકારે વર્ષો લગાડી દીધા , જે જગ્યા એ રાજ્યના નાગરિકોને શૂન્ય બરાબર જેટલો ફાયદો છે , તેવા ક્ષેત્ર નો વિકાસ

Rohitsinh Rajput (@rohitrajputofcl) 's Twitter Profile Photo

સરકારી પરીક્ષાઓની તનતોડ તૈયારીઓ કરતા વિદ્યાર્થી ઉમેદવારોનો સંઘર્ષ શું હોય છે? સરકારી નોકરી મેળવ્યા બાદ પણ સંઘર્ષ જ મળે ?ગુજરાતમા જ યુવાનોનુ શોષણ શા માટે ?મોંઘવારી અસ્થિર તો વેતનમા સ્થિરતા શા માટે ? કામ સમાન તો વેતનમા અસમાનતા શા માટે ? #Remove5yearFixpay #Remove_Fixpay_in_gujarat

Amrat Chauhan (@chauhanamrat) 's Twitter Profile Photo

Hardev Vala AajTak Bhupendra Patel Amit Shah Amit Chavda Isudan Gadhvi Narendra Modi #Remove5yearFixpay #ops Arjun Modhwadia સર સરકાર તરફથી સંવાદ માટે કોઈ આગળ આવે BJP Gujarat ની સંવેદનશીલ સરકાર સામે ફિક્સ પગાર નાં કર્મચારીઓની સહનશીલતા ખુટી રહી છે.. Bhupendra Patel CMO Gujarat Hiren Jamawat Jignesh Mevani

Jasmin Patel (@himakshjemsc001) 's Twitter Profile Photo

સાહેબ શ્રી Bhupendra Patel આમાં ક્યા #ફિક્સ_પગાર કર્મચારીઓ ના નવડા મળે?? 182 ધારાસભ્ય શુ પોતાનું ગુજરાન આ 26000 પગારમાં ચલાવી શકતા હોય તો દરેક MLA નો પગાર પણ 26000 ફિક્સ કરી અખતરો કરી જોવો.. કર્મચારી ની આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં લઇ યોગ્ય નિર્ણય લ્યો #remove_fix_pay_in_gujarat

સાહેબ શ્રી Bhupendra Patel આમાં ક્યા #ફિક્સ_પગાર કર્મચારીઓ ના નવડા મળે??
182 ધારાસભ્ય શુ પોતાનું ગુજરાન આ 26000 પગારમાં ચલાવી શકતા હોય તો દરેક MLA નો પગાર પણ 26000 ફિક્સ કરી અખતરો કરી જોવો..

કર્મચારી ની આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં લઇ યોગ્ય નિર્ણય લ્યો
#remove_fix_pay_in_gujarat
Zee 24 Kalak (@zee24kalak) 's Twitter Profile Photo

ફિક્સ પગારના કર્મચારીઓ માટે ખુશીની ખબર; ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય #Gujarat #Gandhinagar #decision #gujaratgovernment #employees zeenews.india.com/gujarati/gujar…

𝐕𝐚𝐣𝐚 𝐬𝐡𝐚𝐧𝐧𝐢 🇮🇳 (@vajasunny10) 's Twitter Profile Photo

🔍 ખાલી પડેલી સીટો, ✔️ બે બે આપેલ ઓડર ની ખાલી જગ્યા 📜 TAT પાસ ઉમેદવાર તૈયાર તો પછી બીજો રાઉન્ડ કેમ નહીં? સવાલો પૂરાં કરો, જવાબદારી નિભાવો! 📢 #TATમાંજગ્યા_વધારાઓ 📢 #TatSecondRound #બીજો_રાઉન્ડ_પાડો Bhupendra Patel Devanshi Joshi Gulabsinh Rajput Praful Pansheriya Dr. Kuber Dindor

🔍 ખાલી પડેલી સીટો,
✔️ બે બે આપેલ ઓડર ની ખાલી જગ્યા
📜 TAT પાસ ઉમેદવાર તૈયાર
તો પછી બીજો રાઉન્ડ કેમ નહીં?
સવાલો પૂરાં કરો, જવાબદારી નિભાવો!
📢 #TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound #બીજો_રાઉન્ડ_પાડો
Bhupendra Patel Devanshi Joshi  Gulabsinh Rajput Praful Pansheriya Dr. Kuber Dindor
Yuvrajsinh Jadeja 🦁 (@yuvi_1212) 's Twitter Profile Photo

બોર્ડ નિગમમાં ૫ વર્ષનો અજમાયશી સમયગાળો ઘટાડવાની વાતો થાય અને તુરંત અમલ પણ કરવામા આવે છે તો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ફિક્સ પગારનો સમયગાળો કેમ ૫ વર્ષ થી ઘટાડી ૩ વર્ષ કરવામાં નથી આવતો ? રાજ્ય સરકારના નિયમો પગાર ભથ્થા તેમજ વખતો વખત થતા સુધારા વધારા બોર્ડ નિગમમા લાગુ પડે છે તો

બોર્ડ નિગમમાં ૫ વર્ષનો અજમાયશી સમયગાળો ઘટાડવાની વાતો થાય અને તુરંત અમલ પણ કરવામા આવે છે તો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ફિક્સ પગારનો સમયગાળો કેમ ૫ વર્ષ થી ઘટાડી ૩ વર્ષ કરવામાં નથી આવતો ? રાજ્ય સરકારના નિયમો પગાર ભથ્થા તેમજ વખતો વખત થતા સુધારા વધારા બોર્ડ નિગમમા લાગુ પડે છે તો