
Keshav Tripathi
@keshav_tripathi
जो अब तक ना खौला, वो खून नहीं पानी है,
जो देश के काम ना आये, वो बेकार जवानी है।
जय हिन्द।
ID: 379607919
25-09-2011 07:39:46
228 Tweet
14 Followers
94 Following









Harsh Sanghavi Office Of Mayor Surat Commissioner SMC My Surat Collector Surat CMO Gujarat Bhupendra Patel Shalini Agarwal Daxesh Mavani Gujarat Information સુરત ડુમસ માં અવધ કેરોલિના T ટાવર ના પાર્કિંગજગ્યા માં ગેરકાયદેસર દુકાન દૂરકરવા 4 મહિનાપેલા નોટિસ ફટકાર્યા પછીપણ વિલંબ કેમ?આ વિલંબ પાછળકોણ?


Office Of Mayor Surat C R Paatil Daxesh Mavani સુરત ડુમસ માં અવધ કેરોલિના Tટાવર ના પાર્કિંગજગ્યા માં ગેરકાયદેસર દુકાન દૂરકરવા 4 મહિનાપેલા નોટિસ ફટકાર્યા, મેયર શ્રી બીજી વખત ખાતરી આપી,અઠવા ઝોન કાર્યપાલક ને હુકમ કરી સ્ટોર ખાલી કરાવો,એમને કીધું કે તમે મારું માન રાખી,મારા ઓડર ઉપર કોઈ ની.


Bhupendra Patel Daxesh Mavani સાહેબ શ્રી ગુજરાતના સ્થાપના દિવસની આપ સૌને ઢેર સારી શુભકામના, પર સુરત SMC ગુજરાતના આ ગૌરવને ઘટાડે છે,સુરત અવધ કેરોલિના T ટાવર ના ગેર કાયદેસર દુકાન ને SMC ખાલી કરવા ની નોટિસ આપી પછી પણ મોટા નેતા ની ભલામણ સાંભળી ખોટું અતિક્રમણ ને સહકાર આપે છે મેયર શ્રી ના શબ્દો પણ ખોટા પડ્યા.


Daxesh Mavani Bhupendra Patel Harsh Sanghavi Commissioner SMCસાહેબ શ્રી હવે અમને મીડિયા પણ સહકાર આપે છે આપ શ્રી દ્વારા અવધ કેરોલિના T ટાવર ના પાર્કિંગ ની જગ્યા માં ગેરકાયદેસર દુકાનનું દબાણ દૂર કરવા શું રોકે છે? એવા તો કયા મોટા નેતા આવી ગયા છે કે મેયર શ્રી ના પાવર પણ દબાઈ ગયા છે...

