piyush makavana (@_piyush_mak) 's Twitter Profile
piyush makavana

@_piyush_mak

।। सर्वे कर्मवशा वयाम।।
।। तत्त्वमसि ।।
।।धर्मो रक्षति रक्षित: ।।

ID: 1705872933682352128

calendar_today24-09-2023 09:13:22

10 Tweet

1 Followers

78 Following

Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

#Guj_Govt_Declare_Recruitment દર થોડા દિવસે કોઈને કોઈ ભરતી ની માધ્યમો માં વાત વાત ચર્ચાઓ થાય.. ઉમેદવારો ને સપનાઓ દેખાડાય... પછી કોઈ ઓફિસિયલ જાહેરાત આવતી નથી, ભરતીનું નોટીફિકેશન જાહેર કરો. #CCE ભરતી ક્યારે ? #Accountent_Auditer ભરતી ક્યારે ? #Police_RR #FOREST પરીક્ષાની તારીખ.

#Guj_Govt_Declare_Recruitment
દર થોડા દિવસે કોઈને કોઈ ભરતી ની માધ્યમો માં વાત વાત ચર્ચાઓ થાય..
ઉમેદવારો ને સપનાઓ દેખાડાય...
પછી 
કોઈ ઓફિસિયલ જાહેરાત આવતી નથી,
ભરતીનું નોટીફિકેશન જાહેર કરો. 
#CCE ભરતી ક્યારે ?
#Accountent_Auditer ભરતી ક્યારે ?
#Police_RR
#FOREST પરીક્ષાની તારીખ.
Pandya Piyush (@pandyapiyush19) 's Twitter Profile Photo

Like GPSC level, took the exam like TAT and then got recruited on government contract. If the teacher was to be recruited in this way, then why took the exam? Our parents did not teach us for contract recruitment #Guj_Govt_Declare_Recruitment

Like GPSC level, took the exam like TAT and then got recruited on government contract. If the teacher was to be recruited in this way, then why took the exam?
Our parents did not teach us for contract recruitment
#Guj_Govt_Declare_Recruitment
Zala Vanrajsinh L (@vanrajsinhl1) 's Twitter Profile Photo

#Guj_Govt_Declare_Recruitment સરકારી ઓફિસિયલ માહિતી ના હોવા છતાં પ્રાઇવેટ ક્લાસીસ વાળા ભરતી ના નામે લોભામણી લાલચો આપી આજના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરે છે..... માટે સરકારે યોગ્ય ભરતી કેલેન્ડર બહાર પાડીને યુવાનોને ગેરમાર્ગે દોરવાતા અટકાવવા જોઈએ... Devanshi Joshi

Yuvrajsinh Jadeja (@yajadeja) 's Twitter Profile Photo

વાહ , શું સરકાર છે. અને શું કાયદો છે.... ? 🛑⚫🔴આજે #ફિક્સ-પે ની નીતિને 18 વર્ષ પૂર્ણ થાય છે, તે નિમિત્તે દરેક કર્મચારીઓએ #બ્લેક_કપડાં પહેરી વિરોધ પ્રદર્શિત કરશે.. 🚨ગુજરાત સરકાર શોષણ બંધ કરો, ફિક્સ પે દૂર કરો, જૂની પેંશન યોજના લાગું કરો. #Remove_Fix_Pay_Gujarat #We_Want_OPS

વાહ , શું સરકાર છે. અને શું કાયદો છે.... ?

🛑⚫🔴આજે #ફિક્સ-પે ની નીતિને 18 વર્ષ પૂર્ણ થાય છે, તે નિમિત્તે દરેક કર્મચારીઓએ #બ્લેક_કપડાં પહેરી વિરોધ પ્રદર્શિત કરશે.. 

🚨ગુજરાત સરકાર શોષણ બંધ કરો, ફિક્સ પે દૂર કરો, જૂની પેંશન યોજના લાગું કરો.

#Remove_Fix_Pay_Gujarat
#We_Want_OPS
Kalpesh Prajapat 💙 (@kalpprajapat) 's Twitter Profile Photo

આજે એવા એક શોષણની વરસી છે જેણે ગુજરાતની બેથી ત્રણ પેઢીને આર્થિક જ નહી પણ માનસિક- સામાજિક અને પારિવારિક બદહાલી તરફ પણ ધકેલ્યા છે. ફિક્સવેતનના ૧૮ વર્ષમા મે આવા અનેક કર્મચારીઓ જોયા છે જે બાંધ્યા પગારે આવ્યા અને એ જ પગારે મર્યા ! #RemoveFixPay

આજે એવા એક શોષણની વરસી છે જેણે ગુજરાતની બેથી ત્રણ પેઢીને આર્થિક જ નહી પણ માનસિક- સામાજિક અને પારિવારિક બદહાલી તરફ પણ ધકેલ્યા છે. ફિક્સવેતનના ૧૮ વર્ષમા મે આવા અનેક કર્મચારીઓ જોયા છે જે બાંધ્યા પગારે આવ્યા અને એ જ પગારે મર્યા !
#RemoveFixPay