
Bj Chauhan
@bjchauhan9
सत्य परेशान हो सकता है लेकिन पराजित नहीं...💫🤞
ID: 1485832863316844546
25-01-2022 04:32:41
3,3K Tweet
329 Followers
663 Following


ટેકનિકલ એરર એક દિવસ આવે, બે દિવસ આવે, પણ ત્રીજા દિવસે? સરકારે ફોડ્યું છે ઠીકરું GIPL પર. ઉમેદવારોએ જો ના આવે તો ફરજિયાત બહાર આવી જવું. શું કારણ હોઈ શકે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. Dr. Kuber Dindor Praful Pansheriya CMO Gujarat Jamawat Amit Chavda Devanshi Joshi Zee 24 Kalak @gujratsama



ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જગ્યા વધારા સાથેની વિષય વાઈજ જગ્યા જાહેર કરવામાં આવેલ છે. બાકી રહેતી જગ્યાઓ સરકારી માં આવે છે કે કેમ જોવું રહ્યું. #શિક્ષણ_સહાયક_ભરતી તેજસ મજીઠીયા Hardev Vala Yuvrajsinh Jadeja Hiren Janak sutariya



કાયમી શિક્ષકોની #ક્રમિક_ભરતી નહીં કરવામાં આવે તો હજારો ઉમેદવારો સાથે ગાંધીનગર ખાતે આંદોલન પર ઊતરીશું... જો ક્રમિક ભરતી નહીં થાય તો એમના માટે જવાબદાર માનનીય શિક્ષણ મંત્રી Dr. Kuber Dindor સાહેબ હશે. આપે જ કહ્યું હતું કે ભરતી ક્રમિક જ થશે એકપણ સીટ નહીં બગડે તો આ શું થયું!? Yuvrajsinh Jadeja






શિક્ષક ભરતી:૨૦૨૪ Bhupendra Patel અને Dr. Kuber Dindor સાહેબને વિનતી કરીએ છીએ કે શિક્ષણ સહાયક ભરતીને જડપથી પૂર્ણ કરો તમે કરેલ વાયદાઓ પૂર્ણ કરો નવું સત્ર ટુંક સમયમાં ચાલુ થઈ જશે TAT-HS Govt FML આપ્યા બાદ સ્કૂલ પસંદગી થઈ અને એ રદ થયા પછી 20 દિવસ નીકળી ગયા પણ આગળ કોઈ પ્રક્રિયા ચાલી નથી






TAVIYA MAHIPAT બોલવું તો બધી એજ્યુકેશન ચેનલે પણ જોઈએ પરંતુ તે શિક્ષણ વિભાગના અધિકારીનું અને પોર્ટલનું ઉપરાણું ખેંચવામાં જ વ્યસ્ત છે. સારું હોય તો સારું કહો વાંધો નથી, પણ જ્યાં સિસ્ટમ ખરાબ છે તો એક અવાજે બોલો ને. આટલું બધું ઉપરાણું ખેંચવાનો શું મતલબ.. ગઈકાલે ઘણા એવા ઉમેદવારો છે જેને 10 12 શાળા
