Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile
Raghuveer Barot

@barot_raghu

राम बीना सुख सपने नाहीं....

ID: 780440833401249792

calendar_today26-09-2016 16:16:09

6,6K Tweet

2,2K Followers

59 Following

Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

બધુ જ ખતમ થઇ ગયું હોય એવું લાગતું હોય ત્યાંથી પણ નવજીવન પાંગરી શકે છે, નવી શરૂઆત થઇ શકે છે!

બધુ જ ખતમ થઇ ગયું હોય એવું લાગતું હોય ત્યાંથી પણ નવજીવન પાંગરી શકે છે, નવી શરૂઆત થઇ શકે છે!
Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન શિક્ષણવિદ્,ભારત રત્નથી સન્માનિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતિ પર સત્ સત્ વંદન.🙏 તેમના જન્મદિને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ.💐 #SarvepalliRadhakrishnan #teachersdaycelebration #teachersday2024

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, મહાન શિક્ષણવિદ્,ભારત રત્નથી સન્માનિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતિ પર સત્ સત્ વંદન.🙏
તેમના જન્મદિને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ.💐

#SarvepalliRadhakrishnan #teachersdaycelebration
#teachersday2024
Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

वराहो वरदो वन्द्यो वरेण्यो वसुदेवभाः । वषट्कारो वसुनिधिर्वसुधोद्धरणो वसुः ॥ માનવ કલ્યાણ માટે હિરણ્યાક્ષ રાક્ષસનો વધ કરનાર અને પૃથ્વી પર ધર્મની પુનઃ સ્થાપના કરનાર ભગવાન શ્રી હરિ વિષ્ણુના ત્રીજા અવતાર ભગવાન શ્રી વરાહજયંતિ નિમિત્તે આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

वराहो वरदो वन्द्यो वरेण्यो वसुदेवभाः ।
वषट्कारो वसुनिधिर्वसुधोद्धरणो वसुः ॥

માનવ કલ્યાણ માટે હિરણ્યાક્ષ રાક્ષસનો વધ કરનાર અને પૃથ્વી પર ધર્મની પુનઃ સ્થાપના કરનાર ભગવાન શ્રી હરિ વિષ્ણુના ત્રીજા અવતાર ભગવાન શ્રી વરાહજયંતિ નિમિત્તે આપ સૌને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.
Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

पार्वतीनन्दनं शम्भोरानन्दपरिवर्धनम् । भक्तानन्दकरं नित्यं मयूरेशं नमाम्यहम् ॥ આપ સૌને ગણેશચતુર્થીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ. વિધ્નહર્તા દેેવ વિનાયક આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ ને સારૂં આરોગ્ય પ્રદાન કરે તેવી મંગલ કામનાઓ 🙏 #ગણેશચતુર્થી #HappyGaneshChaturthi

पार्वतीनन्दनं शम्भोरानन्दपरिवर्धनम् ।
भक्तानन्दकरं नित्यं मयूरेशं नमाम्यहम् ॥ 

આપ સૌને ગણેશચતુર્થીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.

વિધ્નહર્તા દેેવ વિનાયક આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ ને સારૂં આરોગ્ય પ્રદાન કરે તેવી મંગલ કામનાઓ 🙏
#ગણેશચતુર્થી 
#HappyGaneshChaturthi
Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

મિચ્છામી દુક્કડમ🙏 જૈન ધર્મના આત્મશુદ્ધિ અને ક્ષમાપનના મહાપર્વ સંત્વસરીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. #Samvatsari

મિચ્છામી દુક્કડમ🙏

જૈન ધર્મના આત્મશુદ્ધિ અને ક્ષમાપનના મહાપર્વ સંત્વસરીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. 

#Samvatsari
Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

"Education is the most powerful weapon with which you can change the world." -Nelson Mandela આપ સૌને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ..🙏 #internationalliteracyday2024 #આંતરરાષ્ટ્રીય_સાક્ષરતા_દિવસ

"Education is the most powerful weapon with which you can change the world."
-Nelson Mandela

આપ સૌને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ..🙏

 #internationalliteracyday2024
#આંતરરાષ્ટ્રીય_સાક્ષરતા_દિવસ
Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

Remaining to Jamnagar Maharaja Ranjit Singh on his birth anniversary, the famous cricketer who made the entire country proud in the cricket world, he was the first Indian cricketer to play international cricket. whose name #Ranjitrophy is played in the country. #JamRanjitSinhji

Remaining to Jamnagar Maharaja Ranjit Singh on his birth anniversary, the famous cricketer who made the entire country proud in the cricket world, he was the first Indian cricketer to play international cricket.  whose name #Ranjitrophy is played in the country.
#JamRanjitSinhji
Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી, વૃષભાનુસુતે દેવી ત્વં નમામિ કૃષ્ણપ્રિયા. પ્રેમ, આનંદ અને શાંતિની દેવી વૃષભાનુજા રાધારાણીના જન્મોત્સવ પર્વ 'રાધા અષ્ટમી'ના પવિત્ર દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. જય શ્રી રાધે! #રાધાષ્ટમી #Radhashtami

તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી,
વૃષભાનુસુતે દેવી ત્વં નમામિ કૃષ્ણપ્રિયા.

પ્રેમ, આનંદ અને શાંતિની દેવી વૃષભાનુજા રાધારાણીના જન્મોત્સવ પર્વ 'રાધા અષ્ટમી'ના પવિત્ર દિવસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
જય શ્રી રાધે!
#રાધાષ્ટમી
#Radhashtami
Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

મહાન વિચારજ કાર્યરૂપમા પરીવર્તિત થઈ ને મહાન કાર્ય બને છે. - આચાર્ય વિનોબા ભાવે ભૂદાન આંદોલનના પ્રણેતા, મહાન વિચારક, મહાન સ્વતંત્રતા સેનાની, ભારત રત્ન આચાર્ય વિનોબા ભાવેજી ની જન્મજયંતિ પર કોટી કોટી વંદન..🙏 #VinobaBhave

મહાન વિચારજ કાર્યરૂપમા પરીવર્તિત થઈ ને મહાન કાર્ય બને છે. 
- આચાર્ય વિનોબા ભાવે

ભૂદાન આંદોલનના પ્રણેતા, મહાન વિચારક, મહાન સ્વતંત્રતા સેનાની, ભારત રત્ન આચાર્ય વિનોબા ભાવેજી ની જન્મજયંતિ પર કોટી કોટી વંદન..🙏

#VinobaBhave
Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો , ઘણાં એવાંય છે જેની દુઆ સારી નથી હોતી... - બેફામ

Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

તન ચોખા મન ઉજળાં, ભીતર રાખે ભાવ; કિનકા બૂરા ન ચિંતવે, તાકુ રંગ ચડાવ.

Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

એક નાનકડા દીવા પર જોર અજમાવે છે તું, એ પવન, તારામાં થોડી ખાનદાની છે કે નહીં. - ખલીલ ધનતેજવી

Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

પોતાની ભૂલોનું ભાન ત્યારે જ થાય છે જ્યારે તેનો પોતાનો વારો આવે...

Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

"અનંત ચતુર્દશી" ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.. વિઘ્નહર્તા દેવ ગણેશજીની કૃપા સદા સૌની પર વરસતી રહે તેવી મંગલ કામનાઓ.. #AnantChaturdashi2024

"અનંત ચતુર્દશી" ની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ..
વિઘ્નહર્તા દેવ ગણેશજીની કૃપા સદા સૌની પર વરસતી રહે તેવી મંગલ કામનાઓ..
#AnantChaturdashi2024
Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

Wishing a very happy birthday to our honourable Prime Minister, Shri Narendra Modi ji. May you keep setting new milestone in the journey of serving our Nation. #HappyBirthdayNarendraModi #narendramodiji #PrimeMinisterOfIndia #PMModiJiBirthdaySpecial #PMModiji

Wishing a very happy birthday to our honourable Prime Minister, Shri Narendra Modi ji.
May you keep setting new milestone in the journey of serving our Nation.

#HappyBirthdayNarendraModi
#narendramodiji #PrimeMinisterOfIndia
#PMModiJiBirthdaySpecial 
#PMModiji
Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

માં ભગવતી 🙏 ભૂલો પડી ભવ રણે ભટકું , ભવાની સુઝે નહિ લગીર કોઈ દિશા જવાની , હે માં...

માં ભગવતી 🙏
ભૂલો પડી ભવ રણે ભટકું , 
ભવાની સુઝે નહિ લગીર કોઈ દિશા જવાની , હે માં...
Kevin Pietersen🦏 (@kp24) 's Twitter Profile Photo

Every single school all over the world should BAN kids from having mobile phones. A child DOES NOT need a phone at school. If you think they do, you’re wrong!

Raghuveer Barot (@barot_raghu) 's Twitter Profile Photo

કુંભકર્ણ જેવો એક ભાઈ પણ હોવો જોઈએ જે પરિણામ જાણતો હતો છતાં પણ પોતાના ભાઈનો સાથ ન છોડ્યો.

કુંભકર્ણ જેવો એક ભાઈ પણ હોવો જોઈએ જે પરિણામ જાણતો હતો છતાં પણ પોતાના ભાઈનો સાથ ન છોડ્યો.