Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile
Ashok Chaudhary

@ashokchaudhry96

Chairman - Dudhsagar Dairy | Ex Gen Secretary Mehsana Dist BJP | Ex Director Gujarat Housing Board | Ex President Mehsana Nagar Palika

ID: 441647626

linkhttp://www.dudhsagardairy.coop/ calendar_today20-12-2011 08:49:37

7,7K Tweet

3,3K Followers

462 Following

Ashok Chaudhary (@ashokchaudhry96) 's Twitter Profile Photo

તિરંગો આપણા રાષ્ટ્રનું ગૌરવ અને પ્રતીક છે. રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું એ દરેક ભારતીયની નૈતિક ફરજ છે. આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે માટે આપણે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. #HarGharTiranga

તિરંગો આપણા રાષ્ટ્રનું ગૌરવ અને પ્રતીક છે. રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવું એ દરેક ભારતીયની નૈતિક ફરજ છે. 

આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે માટે આપણે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

#HarGharTiranga