
Amit Sharma
@amitsha40983964
GUJRAT/RAJASTHAN 🌐ᴘʀᴇsɪᴅᴇɴᴛ : sᴜʀᴀᴛ ᴛᴇxᴛɪʟᴇ sʜᴏᴘ ʙʀᴏᴋᴇʀ ᴀssᴏᴄɪᴀᴛɪᴏɴ ; पूर्व नेता प्रतिपक्ष - नगरपालिका, खंडेला @bjp4Rajasthan
| |PUBLIC SERVANT|🚩
ID: 1121064933804978195
24-04-2019 14:54:43
633 Tweet
787 Takipçi
3,3K Takip Edilen


જામનગરના જામજોધપુર તાલુકામાં આવેલ મૈકી ગામ પાસે પાણી ભરવાના કારણે ગ્રામજનો મુખ્ય રસ્તાથી સંપર્ક વિહોણા થતા જામનગર પોલીસ ત્યાં પહોંચી ગ્રામજનોને તથા બાળકોને ફુડ પેકેટ પહોંચાડી ખૈરીયત લેતા ગ્રામ જનો એ હળવાશ અનુભવેલCMO Gujarat Harsh Sanghavi Gujarat Police DGP Gujarat IGP RAJKOT RANGE






ડીસ્ટ્રિક એકઝુકેટીવ કમિટી મીટીંગ આજ રોજ માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ નાં અધ્યક્ષતા સ્થાને લેવાય જેમાં આરોગ્ય લક્ષી તમામ પ્રોગ્રામ નો રિવ્યૂ અને નબળા ઇન્ડીકેટર બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. Collector Chhotaudepur DDO Chhotaudepur Ministry of Health CMO Gujarat Chakreshwar Chobisa IEC: SBCC cell-Gujarat


पधारो सा Narendra Modi जी #SikarWelcomeModiji


9 साल बेमिसाल सीकर में हुए ऐतिहासिक विकास कार्यों की पुस्तक माननीय श्री Narendra Modi जी को आज उनके संसद में स्थित ऑफिस में भेंट कर विभिन्न विकास, राजनीति एवं क्षेत्र के विषयों पर चर्चा की |


જૂનાગઢ રેન્જના અધિકારી/કર્મચારીઓનો ઉત્સાહ વધારવાના અભિગમના ભાગરૂપે લુંટ વીથ મર્ડર તથા ઘરફોડ ચોરીના ગુના ડિટેકટ કરનાર જૂનાગઢ જીલ્લા એલ.સી.બી. ટીમને પ્રશંશાપત્ર આપી સન્માનીત કરતા ડી.આઇ.જી.પી.શ્રી જૂનાગઢ રેન્જ Harsh Sanghavi DGP Gujarat Gujarat Police

