AHMEDABAD TRAFFIC POLICE
@policeahmedabad
Official account of Ahmedabad Traffic Police. DM us your issues and suggestions.
ID: 1354744521301520384
28-01-2021 10:54:15
1,1K Tweet
4,4K Takipçi
68 Takip Edilen
આ બધું અહીંયા તો નહીં જ ચાલે. For your safety and others, Follow The Rules. #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #followtrafficrules Gujarat Police
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्। देवकीपरमानन्दं कृष्णं वंदे जगद्गुरुम् || ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ - જન્માષ્ટમીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. Gujarat Police #JANAMASHTAMI
અખબારી યાદી તારીખ- ૨૬/૦૮/૨૦૨૪ #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #GujaratPolice #SafetyFirst Gujarat Police
લોકોની સેવા સુરક્ષા અને શાંતિ માટે તૈનાત છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ. Gujarat Police Harsh Sanghavi
ભારે વરસાદના લીધે ફસાયેલા દિવ્યાગને તેમના નિવાસસ્થાન સુધી પહોંચાડતી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ. Gujarat Police Ahmedabad Police અમદાવાદ પોલીસ
નાના બાળક સાથે વરસાદના કારણે ફસાયેલા પરિવારને સરકારી ગાડીમાં તેમના નિવાસ સ્થાન સુધી પહોચાડતી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ. Gujarat Police
ભારે વરસાદના લીધે રસ્તા વચ્ચે બંધ પડેલ AMTSની બસને શહેર ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા ધક્કો લગાવી સાઈડ કરીને ટ્રાફિકને રાબેતા મુજબ કર્યો. #ahmedabadtraffic #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #hevayrain #rainduty Gujarat Police
વિકટ પરિસ્થિતમાં પણ ખુશીની લહેર. #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice Gujarat Police Harsh Sanghavi
Good Job Team “L” Traffic Police Station #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #kidnap #case #solved Gujarat Police Harsh Sanghavi
Many many congratulations ⭐️⭐️ #asi #promotion #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice Gujarat Police
From The TEACHER’S Pin Drop Silence In Class, To No Honking On The Road For No Reason, The Journey Has Been SAFE. Happy teachers day #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #teachersday Gujarat Police
શહેરમાં ચાલતા SPC પ્રોજેકટના SPC કેડેટ્સ દ્વારા આજરોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં DI (Police) દ્વારા CPO (Teacher) નું સન્માન કરવામાં આવ્યું. તથા કેડેટ્સ એક દિવસ માટે શિક્ષક બની અને આ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. #spc #ahmedabadpolice Hasmukh Patel #TeacherDay
જાહેરનામું. શાહીબાગ અંડરબ્રિજ ઉપર પસાર થતા રેલ્વે ટ્રેકના રિપેરીંગ માટે તારીખ ૧૮ સ્પ્ટેમ્બર ૨૦૨૪ સુધી રાત્રે ૧૨:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી શાહીબાગ અંડરપાસ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે. #ahmedabadtrafficpolice #gujaratpolice #sahibaug #notifications Ahmedabad Police અમદાવાદ પોલીસ