VTV Gujarati News and Beyond
@VtvGujarati
VTVGujarati is a digital publication; an intersection of news & entertainment as new-age content & independent journalism form young India's voice.
ID:588218513
https://www.vtvgujarati.com/ 23-05-2012 11:36:33
328,9K Tweets
493,9K Followers
167 Following
Follow People
ક્રિકેટ / VIDEO: બાબરને ચઢ્યો પાવર, ચાહકોને કહ્યું દૂર રહો અહિયાંથી, બોડીગાર્ડે ગુસ્સે ભરાયો
#Cricket #PakistanCricket #CardiffT20 #BabarAzam
vtvgujarati.com/news-details/v…
આરોપી પ્રકાશ જૈન આગમાં ભૂંજાયો? અગ્નિકાંડના દિવસથી લાપતા, પરિવારના સભ્યોનું લેવાયું DNA સેમ્પલ
#GamezoneFire #trpgamezone #prakashjain #Gujarat #Gujarat inews #Rajkot Fire incident #Rajkot Fire #Fire #Rajkot #Rajkot News #vtvgujarati #vtvcard
Surat News: સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર NOC મામલો આવ્યો વિવાદમાં I VTV GUJARATI
#Surat #Surat news #noc #GamezoneFire #trpgamezone #Rajkot Fire incident #Rajkot Fire #Fire #Rajkot #Rajkot News #vtvgujarati
Ahmedabad News: રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ VTVNEWSની AMCની ઓફિસમાં રિયાલિટી ચેક I VTV GUJARATI
#ahmedabad #ahmedabad news #rajkot fireincident #rajkot #fire #rajkot fire #gamezonefire #trpgamezone #amc #vtvgujarati
'ચૂંટણીપંચની નિષ્પક્ષતા પુરી થઈ ગઈ', ગુજરાત કોંગ્રેસના ડેલિગેશને કર્યા ગંભીર આક્ષેપ
#Election2024 #LokSabhaElection2024 #Congress #ElectionCommission #vtvgujarati
vtvgujarati.com/news-details/t…
આ એક સેટિંગ બદલીને તમારી ગમતી ભાષામાં વાપરો તમારું WhatsApp I News Plus
#WhatsApp #WhatsApp Tricks #WhatsappLanguageTricks #VTVNewsPlus #vtvgujarati
Cyclone / રેમલ વાવાઝોડાની ચોમાસા પર શું પડશે અસર? આ રાજ્યોના ખેડૂતોને થશે બમ્પર ફાયદો
#CycloneRemal #Farmers #Weatherupdate #Monsoon
vtvgujarati.com/news-details/w…
રાજકોટ ટ્રેજેડી બાદ ગુજરાત સરકાર જાગી, મંજૂરી વિના ચાલતા ગેમઝોનના સંચાલકો સામે નોંધાશે ગુનો
#vadodara #vadodara news #gujarat #gujarat inews #rajkotfire incident #rajkotfire #gamezonefire #firesafety #firefighter #vtvgujarati
vtvgujarati.com/news-details/r…
Vadodara News: વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો સંપૂર્ણપણે અભાવ I VTV GUJARATI
#vadodara #vadodara news #gujarat #gujarat inews #rajkotfire incident #rajkotfire #gamezonefire #firesafety #firefighter #ndrf #vtvgujarati
માસૂમ બાળકીને અશ્લીલ અડપલાં કર્યા, ફોન બ્લોક થયો તો ઘરે જતો, સુરતમાં પડોશી પત્રકારની કરતૂત
#suratnews #ajaysonwane #udhanapolicestation
vtvgujarati.com/news-details/s…
ISGJ અને IDL દ્વારા અમદાવાદમાં ડાયમંડ અને જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ અને ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન
#internationalschoolofgemsandjewellery #JeweleryTestingLaboratory #internationaldiamondlaboratory #ahmedabadnews
vtvgujarati.com/news-details/i…
ગુજરાતમાં મંજૂરી વિના ચાલતા ગેમઝોન પર કાર્યવાહી કરવા સરકારના આદેશ, NOC કે મંજૂરૂ વિના ચાલતા ગેમઝોન પર લેવાશે પગલાં , મંજૂરી વિના ચાલતા ગેમઝોન સંચાલકો સામે ગુનો કરાશે દાખલ, રાજ્યભરમાં તપાસ અને કાર્યવાહીની સરકારની સૂચના
#GamezoneFire #trpgamezone #RajkotFire incident #RajkotFire
Health / આ 5 ભૂલો કરી તો ડિપ્રેશનમાં સપડાશો, જિંદગી જીવવી બનશે મુશ્કેલ, આવી રીતે બચો
#Depression #HealthTips #Lifestyle
vtvgujarati.com/news-details/i…
Health / ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીવાનો ચસ્કો હોય તો સાવધાન, શરીરને થશે ભારે નુકસાન, રિસર્ચ રિપોર્ટમાં દાવો
#ColdDrinks #SideEffects #Health #Lifestyle
vtvgujarati.com/news-details/b…
PM મોદી ફરી થશે ધ્યાન મગ્ન, સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું તે જગ્યા કરી પસંદ
#PMModi #LokSabhaElections2024 #Kanyakumari
vtvgujarati.com/news-details/l…