ETVBharat Gujarat (@etvbharatgj) 's Twitter Profile Photo

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસ પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી #rajkottrp #trpgamezone #rajkotfireincident etvbharat.com/gu/!state/hear…

Divya Bhaskar (@divya_bhaskar) 's Twitter Profile Photo

TRP અગ્નિકાંડ બાદ રાજકોટ મનપા જાગી; ઇતિહાસની સૌથી મોટી ભરતી થશે, ચીફ ફાયર ઓફિસર સહિત 428 અધિકારી-કર્મચારી રિક્રૂટમેન્ટ કરશે #Gujarat #Rajkot #RMC #FireBrigade #Recruitment #TRPGameZone #RajkotFireIncident divya.bhaskar.com/jTa8Z4DjMMb

Nirbhaynews (@nirbhaynews1) 's Twitter Profile Photo

Jignesh Mevani : વિધાનસભામાં જીગ્નેશ મેવાણીના જસદણ મામલે તીખા સવાલ, ઉગ્ર નારેબાજી કરતા ગૃહની બહાર કાઢી મૂકવામાં આવ્યાં! #JigneshMevani #GujaratAssemblySession #RajkotFireIncident #MorbiBridgeIncident #SuratTakshashilaFire #NirbhayNews nirbhaynews.com/jignesh-mevani…

Jignesh Mevani : વિધાનસભામાં જીગ્નેશ મેવાણીના જસદણ મામલે તીખા સવાલ, ઉગ્ર નારેબાજી કરતા ગૃહની બહાર કાઢી મૂકવામાં આવ્યાં! 

#JigneshMevani #GujaratAssemblySession #RajkotFireIncident #MorbiBridgeIncident #SuratTakshashilaFire #NirbhayNews

nirbhaynews.com/jignesh-mevani…
Gujarati Midday (@middaygujarati) 's Twitter Profile Photo

રાજકોટ અગ્નિકાંડ બાદ પણ અધિકારીઓ સુધરતા નથી #rajkotfireincident #Gujarat #Gujaratnews #Gujaratnewsupdates #Middaynews #Middaynewsupdates #Middayupdates gujaratimidday.com/news/gujarat-n…

VTV Gujarati News and Beyond (@vtvgujarati) 's Twitter Profile Photo

vtvgujarati.com/news-details/2… અગ્નિકાંડમાં 27 જિંદગી ગઈ, લાલચૂઓની લાલચ નથી ગઈ! #mahamanthan #GamezoneFire #trpgamezone #RajkotFireincident #RajkotFire #Fire #Rajkot #RajkotNews #Gujarat #Gujaratinews #ndrf #vtvgujarati

VTV Gujarati News and Beyond (@vtvgujarati) 's Twitter Profile Photo

#Debate #Mahamanthan - "અગ્નિકાંડમાં 27 જિંદગી ગઈ, લાલચૂઓની લાલચ નથી ગઈ!" જુઓ મહામંથન આજે રાત્રે 756 વાગ્યાથી માત્ર VTV NEWS પર #mahamanthan #GamezoneFire #trpgamezone #RajkotFireincident #RajkotFire #Fire #Rajkot #RajkotNews #Gujarat #Gujaratinews #ndrf #vtvgujarati

#Debate #Mahamanthan - "અગ્નિકાંડમાં 27 જિંદગી ગઈ, લાલચૂઓની લાલચ નથી ગઈ!" જુઓ મહામંથન આજે રાત્રે 756 વાગ્યાથી માત્ર VTV NEWS પર

#mahamanthan #GamezoneFire #trpgamezone #RajkotFireincident #RajkotFire #Fire #Rajkot #RajkotNews #Gujarat #Gujaratinews #ndrf #vtvgujarati
chitralekha (@chitralekhamag) 's Twitter Profile Photo

અમ્યુઝમેન્ટ પાર્ક અંગેના નિયમોનું બે સપ્તાહમાં જાહેરનામું બહાર પડાશે : સરકાર #GujaratHighCourt #hearing #Rajkotfireincident #amusementpark #chitralekha #gujaratinews #LatestNews #OnlineGujaratiNews #gujaratinewspaper #Ahmadabad #Mumbai #India chitralekha.com/news/gujarat-h…

Vibes of India | ગુજરાતી (@voi_gujarati) 's Twitter Profile Photo

Suratમાં પોલીસે Game Zone માટે 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું #suratpolice #gamezonefire #rajkotfireincident #gamezonelicense #Declaration #vibesofindia

VTV Gujarati News and Beyond (@vtvgujarati) 's Twitter Profile Photo

Rajkot News: રાજકોટ અગ્નિકાંડ બાદ લોકમેળાને લઇ તંત્રની કડક SOP, રાઇડ સંચાલકોની નિયમો હળવા કરવા માગ #rajkot #rajkotfireincident #rajkotmelo #lokmela #SOP #rajkotpolice #rajkotmunicipalcorporation #rmc #vtvgujarati

Nirbhaynews (@nirbhaynews1) 's Twitter Profile Photo

Rajkot Lokmela 2024 : રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે જાગ્યું તંત્ર, જન્માષ્ટમીના મેળાને લઈને નવા 44 નિયમો કર્યા જાહેર #Rajkot #RajkotFireIncident #JanmashtamiLokmela #Saurashtra #RajkotLokmela2024 #Rules #RajkotMunicipalCorporation #NirbhayNews nirbhaynews.com/rajkot-lokmela…

Nirbhaynews (@nirbhaynews1) 's Twitter Profile Photo

Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડની 59 દિવસે ચાર્જશીટ રજુ કરાઈ, ત્રણ થેલા ભરીને ચાર્જશીટ રજુ કરાઈ #Rajkot #RajkotGameZoneFire #RajkotFireIncident #Chargesheet #NirbhayNews nirbhaynews.com/rajkot-fire-in…

Nirbhaynews (@nirbhaynews1) 's Twitter Profile Photo

BJP Gujarat : ભાજપ જો હજુ નહિ જાગે તો...ગુજરાતમાં આ ભૂલો તેને ઘર ભેગી કરશે અને કોંગ્રેસ ફાવી જશે #bjpgujarat #Congress #morbibridgeconspiracy #RajkotFireIncident #Gujarat #NirbhayNews nirbhaynews.com/bjp-gujarat-if…

Hum Dekhenge News (@humdekhengenews) 's Twitter Profile Photo

રાજકોટ અગ્નિકાંડઃ પીડિતોની CM સાથેની મુલાકાત બાદ ઉકેલ નહીં, કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢશે #Congress #justiceyatra #Rajkotfireincident #CM #humdekhengenews humdekhenge.in/no-solution-af…

SHWETA METALIYA (@mshweta365) 's Twitter Profile Photo

ડંખ ના મારો તમે તો કાંઈ નહીં પણ, આમને માટે જરૂરી છે ફૂંફાડો જો બધી ઝીણી કોંડી ભેગી થશે તો શું થશે કાળોતરાઓ ને બતાડો - ડો. ઉર્વીશ વસાવડા (2/2) #trpgamezone #RajkotFireincident #RajkotFire #Rajkot #rajkotnews

SHWETA METALIYA (@mshweta365) 's Twitter Profile Photo

આંખ સામે આગ ને સઘળે ધુમાડો જો તમે મડદું નથી, તો ચીસ પાડો ક્યાં સુધી સહેવી પીડા સળગી જવાની જે નિમિત્ત છે એ બધાને પણ દઝાડો છે? આ બધાને ક્યાં બીજું કંઈ આવડે પાડશે તાલી અને કરશે ભવાડો (1/2) #rajkot #trpgamezone #RajkotFireincident #RajkotFire #Rajkot #rajkotnews

Gujarat Tak (@gujarattak) 's Twitter Profile Photo

રાજકોટ અગ્નિકાંડ: 'રૂપિયા ખાઈને ભીનું સંકેલવા માગે છે ભાજપ', મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ પીડિત પરિવારોમાં આક્રોશ #rajkotfireincident #rajkotfire #CMmeetrajkottrageyvictim #rajkotnews gujarattak.in/gujarat-news/v…

Priykant Journalist (@priykantnews) 's Twitter Profile Photo

રાજકોટ અગ્નિકાંડમાં સીટનો રિપોર્ટ આવી જવા છતાં સરકાર પગલાં કેમ નથી લેતી ? #Rajkot #RajkotFireIncident #TRPGameZone vtvgujarati.com/news-details/w…

VTV Gujarati News and Beyond (@vtvgujarati) 's Twitter Profile Photo

રાજકોટ અગ્નિકાંડમાં સીટનો રિપોર્ટ આવી જવા છતાં સરકાર પગલાં કેમ નથી લેતી ? #Rajkot #RajkotFireIncident #TRPGameZone #VTVGujarati vtvgujarati.com/news-details/w…

Nirbhaynews (@nirbhaynews1) 's Twitter Profile Photo

Rajkot Fire incident : રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, આ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો કરશે ગાંધીનગર કૂચ #RajkotTRPGameZoneFire #RajkotfireIncident #CMBhupendraPatel #NirbhayNews nirbhaynews.com/rajkot-fire-in…

Nirbhaynews (@nirbhaynews1) 's Twitter Profile Photo

Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડમાં ક્યા નેતાને બચાવવા સાગઠીયાને જેલ હવાલે કરાયો ? હવે આ મામલે શું થશે નવા ખુલાસાઓ ? #rajkotnews #Rajkotgamezonefire #MansukhSagathiya #RajkotFireIncident #NirbhayNews nirbhaynews.com/rajkot-fire-in…