
malhar vora
@voramalhar
Malhar vora
News capital
Correseondent, gadhinger ,ex @gstv
ID: 2992973258
23-01-2015 06:13:49
239 Tweet
101 Takipçi
996 Takip Edilen

*સવારે 10 વાગ્યાથી સતત* ગુજરાતની તમામ *સરકારી હોસ્પિટલનું હેલ્થ ચેકઅપ* *NewsCapital* ગુજરાતનું *મિશન હેલ્થ* Bhupendra Patel,CMO Gujarat Rushikesh Patel #MissionHealthCheckup #HealthcareCheckup #GujaratHospitals #PublicHealth #NewsCapitalGujarat #NCHealthCheckup


ઉત્તર ગુજરાત યુનિ સંલગ્ન કોલેજમાં પરીક્ષા દરમિયાન જોવા મળી ગેરરીતિ Dr. Kirit C. Patel ,Yuvrajsinh Jadeja ,તેજસ મજીઠીયા,EducationGujGov

કોંગ્રેસ અધિવેશનને લઈને અર્જુન મોઢવાડીયા શું કહ્યું... અર્જુન મોઢવાડીયાએ અમિત ચાવડા અને કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર Arjun Modhwadia ,Amit Chavda Gujarat Congress ,BJP Gujarat

રાજ્ય સરકારે મહત્વની જાહેરાત આજે કરી Bhupendra Patel,Rushikesh Patel BJP Gujarat Amit Chavda ,Gujarat Congress Revenue Dep. Gujarat

સરકાર આજે અમદાવાદના ચાર વસાહત પ્લોટ સસ્તા દરે આપવાનો નિર્ણય જાહેર કર્યો.. Bhupendra Patel Jagdish Vishwakarma

Pt ટીચર ઉમેદવાર રોજગારી ની ભીખ માગીને નોંધવાયો સરકાર સમક્ષ વિરોધ.. Bhupendra Patel Dr. Kuber Dindor Yuvrajsinh Jadeja ,તેજસ મજીઠીયા

કોંગ્રેસ અધિવેશન મામલે મંત્રી જગદીશ વિશ્વકર્મા નું નિવેદન BJP Gujarat ,Gujarat Congress ,Amit Chavda ,Bhupendra Patel

હિટ વેવ ને લઈને સરકારે શર્મિકોના હિતમાં કર્યો મહત્વનો નિર્ણય Bhupendra Patel ,Balvantsinh Rajput ,Labour,Skill Development and Employment Department

ઉમેશ મકવાણે ભાજપમાં નહિ જોડાવું આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવું છું તે માત્ર અફવા છે.. જે યૂટ્યૂબ ચેનલોએ આ સમાચાર પ્રસારિત કર્યા છે તેમના સમક્ષ લીગલી પગલાં ભરવા આવશે તેવું નિવેદન.. AAP Gujarat ,Isudan Gadhvi BJP Gujarat

દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજના લોકોએ ગાંધીનગર ucc કમિટીના સભ્યો સાથે કરી મુલાકાત 90 હજાર થી વધુ ucc મામલે અરજી કરાઈ Bhupendra Patel ,Harsh Sanghavi BJP Gujarat

સરકારે કેબિનેટ બેઠકમાં કર્યો મહત્વનો નિર્ણય Bhupendra Patel ,Rushikesh Patel ,Pankaj Joshi

સરકારી કર્મચારીનો દાદાગીરી કરતો વીડિયો આવ્યો સામે... Bhupendra Patel ,CMO Gujarat ,AMC Complaints

સરકારે વધુ એક આંદોલન બંધ કરાવવા સફળતા મળી 32 દિવસથી ચાલતા વ્યાયામ શિક્ષકોના આંદોલન હાલ પૂરતું સ્થગિત.. Bhupendra Patel ,Dr. Kuber Dindor Gujarat Education Department ,Yuvrajsinh Jadeja ,તેજસ મજીઠીયા

સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી Bhupendra Patel ,Raghavji Patel ,Gujarat Khedut ગુજરાત ખેડૂત

શનિવારે મેટ્રો સેવા રહેસે બંધ મોટેરા થી ગાંધીનગર સુધી મેટ્રો સેવા રહેસેહ બંધ જૂન માસમાં સચિવાલય સુધી મેટ્રો રેલ શરૂ કરવાનું આયોજન શનિવારે મેટ્રો રેલના કમિશનર સચિવાલય સુધી ના ટ્રેક નું સેફટી માટે નિરીક્ષણ કરશે.. CMO Gujarat ,Gujarat Metro Rail Corporation (GMRC) Limited

ગુજરાતનું ગર્વ ગણાતા એશિયાટિક સિંહોની 16મી વસ્તી ગણતરી 10થી 13 મે દરમિયાન યોજાનાર Bhupendra Patel Mulubhai Bera ,GujaratForestDept

રાજ્ય સરકારના ગૃહ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય Bhupendra Patel ,Harsh Sanghavi ,DGP Gujarat ,Gujarat Police

આજે મુખ્યમંત્રીએ વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયાને લઈને કરી મહત્વની બેઠક Yuvrajsinh Jadeja તેજસ મજીઠીયા Gujarat Education Department

દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ ફિક્સ પે નીતિ મુદે નિર્ણય કરશે ? Bhupendra Patel ,Amit Chavda Fight Against Fix Pay #OPS

કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશિયલ ભરતી અંતર્ગત ધોરણ- 1 થી 5 ગુજરાતી માધ્યમની 2500 જગ્યાઓ માટે આવેલ અરજીઓની કામચલાઉ મેરીટ યાદી vsb.dpegujarat.in વેબ સાઇટ પર જાહેર Dr. Kuber Dindor Praful Pansheriya ,Yuvrajsinh Jadeja તેજસ મજીઠીયા