
Tr Nirmal Prajapati
@tr_nirmal23
शीलं परम भूषणम् 🇮🇳 Proud to be a Teacher 😍
Aim - Be a Good Teacher📚
ID: 1748636087352745984
20-01-2024 09:18:44
6,6K Tweet
352 Followers
438 Following










પાટણ જિલ્લામાં ખૂબ જ જરૂરિયાત મંદ વૃદ્ધ દંપતીને શક્તિ ફાઉન્ડેશન દ્વારા રાશન કીટ આપીને સહાય કરવામાં આવી. Dr Sonal Rochani thank you so much . પાટણ જિલ્લાના નાયબ મામલતદાર મિત્રનો પણ દિલથી આભાર કે જેમના થકી અમે આ ખૂબ જ જરૂરિયાત હોય એવા પરિવાર સુધી પહોંચી શક્યા..








UPSC મા 2 વર્ષનો ટાઈમ લઈ IAS બનેલ અધિકારીઓ એવી આશા રાખે છે કે ઉમેદવારો એક મહિનામાં તૈયારી કરે મેન્સ પરીક્ષાની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ Hiren Bhupendra Patel Sagar Patoliya Kiran Taviyad Yuvrajsinh Jadeja Yuvrajsinh Jadeja 🦁 Aniket Patel STI