
Santosh Patel
@santoshpat89166
ID: 1840017765069139971
28-09-2024 13:17:02
566 Tweet
13 Followers
1 Following


Dr. Kuber Dindor ટેટ 1 પાસ ઉમેદવારોની લાગણી ના સમજી શક્યા આજે વય મર્યાદાની છેલ્લી ભરતી હોવા છતાં નિયમો અને ઠરાવો માં બાંધછોડ ન આપી.ઘણી આશા અને અપેક્ષાઓ હતી પરિવારની એ આજે ચકનાચૂર થઈ છે. કોલ લેટર આવ્યો એનો આનંદ હતો પરંતુ આજ શોકમાં😞😞 ડૂબી ગયો. Praful Pansheriya Hiren


માન Dr. Kuber Dindor જી ટેટ પાસ ઉમેદવારોની લાગણી અને માંગણી ન સમજી શકવાની ભૂલ ક્ષમા ને પાત્ર નથી. કોલ લેટર આપી સપનાઓ પુરા કરવા નીકળી પડેલ ઉમેદવારો જ્યારે નોકરી વગર પાછા આવે એવી ભૂલો કોણ માફ કરે?? હજુ સમય છે મન,વચન અને કર્મથી કરેલા વાયદા પૂરા કરો Praful Pansheriya Hiren




#REMOVE_FIX_PAY_IN_GUJARAT સમાન કામ સમાન વેતન ગુજરાત માં કેમ નથી મળતું Bhupendra Patel Isudan Gadhvi Gopal Italia Yuvrajsinh Jadeja Jignesh Mevani

દિવાળી ભેટ..... #REMOVE_FIX_PAY_IN_GUJARAT જોઈએ....🙏🙏🙏🙏 PMO India CMO Gujarat Zee 24 Kalak Hiren Jamawat ગુજરાત પીડાય આ પ્રથા થી...😔


આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે શ્રી ગણેશજીને પ્રાર્થના કરીએ કે ગણેશજી ગુજરાત સરકારને #ફિક્સ_પે_રીમુવ કરવા અથવા ફિક્સ પેના વર્ષ ઘટાડવા બાબતે શક્તિ અર્પણ કરે. Bhupendra Patel CMO Gujarat Narendra Modi BJP Gujarat Gopi Maniar ghanghar NewsCapital Gujarat Yuvrajsinh Jadeja 🦁 Amit Chavda Jignesh Mevani



#TAT_HS_GR_મુજબ_કટઓફ_ઘટાડો_કરો સંવેદનશીલ સરકાર પાસે શિક્ષણ સહાયક ભરતીના ઉમેદવારોની એક જ માંગ ભરતી સમિતિએ બનાવેલા GR 01/08/2024 Rule No.12.2 નું પાલન કરી કટ ઓફ ઘટાડો કરી ખાલી રહેતી તમામ જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરો. Bhupendra Patel CMO Gujarat BJP Gujarat Praful Pansheriya



TET - 1 ભરતી માં OBC સાથે અન્યાય કર્યો TET- 1 કરછ ભરતી માં OBC સાથે અન્યાય કર્યો TET- 2 કરછ અને પૂરી બને ભરતી માં OBC સાથે અન્યાય કર્યો TAT માં જાણી જોઈ ને 1048 સીટ જનરલ ની ખાલી રાખી છે તમારી ભરતી આવવા દો 2027 ભીખ ના માગવું તો કેજો Divya Bhaskar Ronak patel Sandesh


Santosh Patel Gajendrasinh Jadeja Hiren Lakhan Dhuva Praful Pansheriya Yuvrajsinh Jadeja Office of Dr. Kuber Dindor Dr. Kuber Dindor CMO Gujarat Jamawat TET 1 પાસ જેનું પરિણામ 3.45 % જ આવેલ તે ઉમેદવારની હાલત. આ ગુજરાત વિકાસ.CMO Gujarat PMO India Ronak patel VTV Gujarati News and Beyond Sandesh Divya Bhaskar Balvantsinh bariya Dr. Kuber Dindor Praful Pansheriya Alpesh Thakor Shankar Chaudhary Collector & DM, Kachchh C R Paatil Yogesh Chavda


ઓબીસી સમાજ ને વેચી ને નેતા બનાવવા વાળા બધા નેતા ને મારી હાર્દિક શુભેચ્છા ઓ આજે આ સરકારે અમારું ભવિષ્ય બગાડ્યું છે ABP Asmita Kunvarji Bavaliya Amit Chavda Bhupendra Patel Dr. Kuber Dindor Amit Chavda Narendra Modi Amit Shah Praful Pansheriya Rajesh Chudasama Vimal Chudasma

