Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profileg
Rajan B Thakkar..

@RajanThakkar9

પશ્ચિમ માં ઉગેલો સુર્ય.. Youth Leader..

रघुकुल रीत सदा चली आई,
प्राण जाए पर वचन न जाई।।

#Sub_Broker @angelone

ID:1184057544525959169

calendar_today15-10-2019 10:45:02

3,9K Tweets

13,8K Followers

176 Following

Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

ડાયરામાં જે સમાજના વખાણ કરીને કલાકારો લાખો રૂપિયા કમાય છે, જેમની વાતો સાંભળીને ક્ષત્રિયો રૂપિયાનો વરસાદ કરે છે તે સમાજ પર કોઈએ ટીપ્પણી કરી, આટલું મોટુ સંમેલન થયું પણ આ કલાકારો તો મોઢામાં મગ ભરીને જ બેઠા છે.
ક્ષત્રિય સમાજે વિચારવું જોઈયે.

@kirtidangadhvi
Yuvrajsinh Jadeja
Yuvrajsinh Jadeja 🦁

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

भाजपा युवा मंत्री की गाड़ी को RTO वालोने रोका,
ड्राइवर ने भाजपा जिला अध्यक्ष को फोन किया और अब शहडोल भाजपा जिला अध्यक्ष और RTO अधिकारी के बीच हुई बातचीत का रिकॉर्डिंग सुनिए।।

Sources The Lallantop

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

આપણે પણ બાળકોને નાનપણ થી આવી જ રીતે ધાર્મિક પ્રવૃત્તિ તરફ વાળવા ખુબ જરૂરી છે.
જો અત્યારની પેઢી ને ધર્મનું જ્ઞાન અને તેના પ્રત્યે લગાવ નહિ હોય તો આવનારા વર્ષોમાં શું થશે જે આપણે સમજી શકીયે છીએ.
Hi અને Bye ની સાથે સાથે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બોલતા પણ બાળક ને શીખવાડવું પડશે..

આપણે પણ બાળકોને નાનપણ થી આવી જ રીતે ધાર્મિક પ્રવૃત્તિ તરફ વાળવા ખુબ જરૂરી છે. જો અત્યારની પેઢી ને ધર્મનું જ્ઞાન અને તેના પ્રત્યે લગાવ નહિ હોય તો આવનારા વર્ષોમાં શું થશે જે આપણે સમજી શકીયે છીએ. Hi અને Bye ની સાથે સાથે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બોલતા પણ બાળક ને શીખવાડવું પડશે..
account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

ક્ષત્રિય સમાજની બહેનો જો આટલા બધા ફોર્મ ભરશે તો તેનો સીધો ફાયદો ભાજપને થશે. તમારે જો કરવુ જ હોય તો સમાજને એક કરીને ઉમેદવારના વિરોધમાં મતદાન કરાવવું જોઈયે..
બીજી બાજુ ભાજપે પણ અહંકાર ને સાઈડમાં રાખીને ઉમેદવાર બદલવા જોઇયે કેમ કે ક્ષત્રિય સમાજ અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે..

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

ये सच में कुछ ज्यादा हो गया।।

गरीबी रेखा के नीचे जीने वाले लोगो को हर महीने 8500 रुपए देने का भ्रामक ऐलान कर रहे कांग्रेस के नेता Rahul Gandhi

पता नही वीडियो कहा की हे पर लग रहा है की नशा करने की आदत कुछ बढ़ सी गई है।।

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

ભજન સાંભળો અને ભગવાનને યાદ કરો..
આવા સાંસદ ફરી ક્યારે મળશે જે સંસદમાં બેસીને પણ ગુજરાતની લોકગીતો ને જીવંત રાખવાનું કામ કરે છે.. નસીબદાર લોકોને મળતા હોય છે આવા મહેનતુ સાંસદ...

Parshottam Rupala (मोदी का परिवार)

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

ચલો આજે એકબીજા નું મંતવ્ય જાણીએ..
તમારા મતે ગુજરાત માં કેટલી સીટ જીતશે??

મારા મતે 26 માંથી 26 સીટ જીતે છે...

ભૂતકાળમાં અન્ય ચુંટણીઓ વખતે ઘણી વખત આવો માહોલ બન્યો છે પરંતુ પરંપરા કયારેય તુટી નથી..

'ઘી આખરે તો ઘી ના ઠામ માં જ પડશે'

BJP Gujarat
Gujarat Congress

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

આજથી શરૂ થતા ચૈત્રી નવરાત્રી ના પાવન પર્વની સહુને શુભકાનાઓ...

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

કોંગ્રેસે જીતવા ની રણનીતિ બનાવવાની સાથે સાથે હાર્યા બાદ મીડિયા માં શું સ્ટેટમેન્ટ આપવાનુ છે તેની પણ તૈયારી કરી લેવી જોઈએ....
ઠીકરું EVM પર જ ઢોળવાનું છે કે કોઈ પ્લાન બી તૈયાર છે??
જનતા વચ્ચેથી તો સાવ ગાયબ જ થઈ ગયા છે એટલે જીતવાના તો કોઈ ચાન્સ નથી ..

Gujarat Congress
BJP Gujarat

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

હસતા મોઢે 562 રજવાડા દાનમાં આપી દેનાર ની સામે આજકાલ ના નેતાઓ એક ટીકીટ નથી છોડી શકતા.
વિચારો કે સરદાર વલ્લભભાઈ એ જયારે રજવાડાઓ ને એક કરવાની શરુઆત કરી ત્યારે આજકાલ ના નેતાઓ જેવા રાજા હોત તો શું થયુ હોત??
જવાબ:- સરદારનો મોહભંગ થઈ ગયો હોત..

Shankersinh Vaghela
Yuvrajsinh Jadeja
Yuvrajsinh Jadeja 🦁

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

લોકરક્ષક/પીએસઆઇ ભરતી ના ફોર્મ આજે ત્રણ વાગ્યાથી ભરાવાના શરૂ થશે.

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

રાજકોટ માં ક્ષત્રિય સમાજ અને રૂપાલા સાહેબનો આટલો મોટો વિવાદ થયો તેમાં કોંગ્રેસે શું ફાયદો ઉઠાવ્યો?? કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ પણ ક્ષત્રિય સમાજ માંથી જ આવે છે પરંતુ હજી ઉમેદવાર પણ જાહેર નથી કર્યો બોલો..

અને કવિ એમ કહે છે કે 2004 નું પુનરાવર્તન પાક્કું..

આમ થાય પુનરાવર્તન??

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

અભિનંદન
ચાલો શરૂઆત થઈ છે.. ચુંટણી માં જે પોલીસમિત્રો ને બંદોબસ્ત છે અને CCE ગૌણસેવા ની પરીક્ષા આપી શકાય તેમ નથી તેવા ઉમેદવારો ની માહિતી મંગાવવામાં આવી છે... કંઈક યોગ્ય વ્યવસ્થા થશે તેવું લાગી રહ્યું છે..

અભિનંદન ચાલો શરૂઆત થઈ છે.. ચુંટણી માં જે પોલીસમિત્રો ને બંદોબસ્ત છે અને CCE ગૌણસેવા ની પરીક્ષા આપી શકાય તેમ નથી તેવા ઉમેદવારો ની માહિતી મંગાવવામાં આવી છે... કંઈક યોગ્ય વ્યવસ્થા થશે તેવું લાગી રહ્યું છે..
account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

जिसने आपको कोई भी योग्यता के बिना सांसद बना के राज्यसभा भेजा वो नेता आज जेल में हे, उसको आपकी जरूरत हे पर आपके लिए तो सब से ज्यादा महत्वपूर्ण IPL हे।।

Harbhajan Turbanator
AAP
Arvind Kejriwal

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

રાજકોટ માં Parshottam Rupala (मोदी का परिवार) અને ક્ષત્રિય સમાજનો આટલો મોટો વિવાદ થયો તેમાં રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ની કોઈ પ્રતિક્રિયા આવી કે પછી Dream11 ની જેમ 'Team Se bada Kuch Nahi' ???

Rivaba Ravindrasinh Jadeja (मोदी का परिवार)

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

ચુંટણી માં ઘણા પોલીસ જવાનોને બંદોબસ્ત માં મુક્યા છે અને રજા મંજુર નહિ થાય તેવો પરીપત્ર પણ આવ્યો છે તો તેવા ઉમેદવારો ને CCE ગૌણસેવાની પરીક્ષા આપવામાં મુશ્કેલી ઊભી થાય તેમ છે તો તેવા ઉમેદવારો માટે કંઇક યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા આપશ્રી ને નમ્ર વિનંતી છે..
Hasmukh Patel
CMO Gujarat

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

એક જ સમાજની અંદર બે ફાંટા પડાવી દે તેનુ નામ રાજકારણ...
રાજકરણમાં કોઇની લાગણી સાથે કોઈ લેવાદેવા હોતી નથી, પોતાનો ફાયદો જ જોવાય છે..
સમય આવે લાગણી દુભાયેલા લોકો પણ સાથે આવી જતા હોય છે..
(અહિયાં કોઈ એક પાર્ટી કે એક મુદ્દાની વાત નથી, સમગ્ર રાજકારણ નો ચિતાર છે)..

account_circle
Rajan B Thakkar..(@RajanThakkar9) 's Twitter Profile Photo

હું આ વાત સાથે 100% સહમત છું કે રાજકોટ થી લોકસભા ના ઉમેદવાર તરીકે Yuvrajsinh Jadeja ને મેદાનમાં ઉતારવા જોઇએ... કાંટાની ટક્કર બની રહેશે..

Gopal Italia .
Isudan Gadhvi
Shaktisinh Gohil MP

account_circle