AHMEDABAD TRAFFIC POLICE (@policeahmedabad) 's Twitter Profile
AHMEDABAD TRAFFIC POLICE

@policeahmedabad

Official account of Ahmedabad Traffic Police. DM us your issues and suggestions.

ID: 1354744521301520384

calendar_today28-01-2021 10:54:15

1,1K Tweet

4,4K Followers

68 Following

AHMEDABAD TRAFFIC POLICE (@policeahmedabad) 's Twitter Profile Photo

આ બધું અહીંયા તો નહીં જ ચાલે. For your safety and others, Follow The Rules. #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #followtrafficrules Gujarat Police

AHMEDABAD TRAFFIC POLICE (@policeahmedabad) 's Twitter Profile Photo

वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्। देवकीपरमानन्दं कृष्णं वंदे जगद्गुरुम् || ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ - જન્માષ્ટમીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. Gujarat Police #JANAMASHTAMI

वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्।
देवकीपरमानन्दं कृष्णं वंदे जगद्गुरुम् || 

ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ - જન્માષ્ટમીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. 
<a href="/GujaratPolice/">Gujarat Police</a> #JANAMASHTAMI
AHMEDABAD TRAFFIC POLICE (@policeahmedabad) 's Twitter Profile Photo

અખબારી યાદી તારીખ- ૨૬/૦૮/૨૦૨૪ #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #GujaratPolice #SafetyFirst Gujarat Police

અખબારી યાદી 
તારીખ- ૨૬/૦૮/૨૦૨૪

#ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #GujaratPolice #SafetyFirst <a href="/GujaratPolice/">Gujarat Police</a>
AHMEDABAD TRAFFIC POLICE (@policeahmedabad) 's Twitter Profile Photo

લોકોની સેવા સુરક્ષા અને શાંતિ માટે તૈનાત છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ. Gujarat Police Harsh Sanghavi

AHMEDABAD TRAFFIC POLICE (@policeahmedabad) 's Twitter Profile Photo

ભારે વરસાદના લીધે ફસાયેલા દિવ્યાગને તેમના નિવાસસ્થાન સુધી પહોંચાડતી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ. Gujarat Police Ahmedabad Police અમદાવાદ પોલીસ

AHMEDABAD TRAFFIC POLICE (@policeahmedabad) 's Twitter Profile Photo

નાના બાળક સાથે વરસાદના કારણે ફસાયેલા પરિવારને સરકારી ગાડીમાં તેમના નિવાસ સ્થાન સુધી પહોચાડતી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ. Gujarat Police

AHMEDABAD TRAFFIC POLICE (@policeahmedabad) 's Twitter Profile Photo

ભારે વરસાદના લીધે રસ્તા વચ્ચે બંધ પડેલ AMTSની બસને શહેર ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા ધક્કો લગાવી સાઈડ કરીને ટ્રાફિકને રાબેતા મુજબ કર્યો. #ahmedabadtraffic #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #hevayrain #rainduty Gujarat Police

AHMEDABAD TRAFFIC POLICE (@policeahmedabad) 's Twitter Profile Photo

અમદાવાદને ગતિશીલ અને સુરક્ષીત રાખવા તૈનાત છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ. #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #heavyrain #rain

AHMEDABAD TRAFFIC POLICE (@policeahmedabad) 's Twitter Profile Photo

ઇસ્કોન ચાર રસ્તા પાસે રોડ ઉપર ખાડા પડી જતા S.G.-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા અકસ્માત ન થાય અને ટ્રાફિક જામ ન થાય અને ટ્રાફિકનો પ્રવાહ રોકાય નહીં તે માટે સ્વપ્રયત્નથી ખાડામાં માટી પૂરીને લેવલ કરી પ્રશંસનીય કાર્ય કર્યું છે.અભિનંદન!#ahmedabadtrafficpolice #ahmedabadpolice

AHMEDABAD TRAFFIC POLICE (@policeahmedabad) 's Twitter Profile Photo

From The TEACHER’S Pin Drop Silence In Class, To No Honking On The Road For No Reason, The Journey Has Been SAFE. Happy teachers day #ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #teachersday Gujarat Police

From The TEACHER’S Pin Drop Silence In Class, To No Honking On The Road For No Reason,  The Journey Has Been SAFE.
Happy teachers day

#ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice #teachersday  <a href="/GujaratPolice/">Gujarat Police</a>
AHMEDABAD TRAFFIC POLICE (@policeahmedabad) 's Twitter Profile Photo

શહેરમાં ચાલતા SPC પ્રોજેકટના SPC કેડેટ્સ દ્વારા આજરોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં DI (Police) દ્વારા CPO (Teacher) નું સન્માન કરવામાં આવ્યું. તથા કેડેટ્સ એક દિવસ માટે શિક્ષક બની અને આ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. #spc #ahmedabadpolice Hasmukh Patel #TeacherDay

AHMEDABAD TRAFFIC POLICE (@policeahmedabad) 's Twitter Profile Photo

જાહેરનામું. શાહીબાગ અંડરબ્રિજ ઉપર પસાર થતા રેલ્વે ટ્રેકના રિપેરીંગ માટે તારીખ ૧૮ સ્પ્ટેમ્બર ૨૦૨૪ સુધી રાત્રે ૧૨:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી શાહીબાગ અંડરપાસ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે. #ahmedabadtrafficpolice #gujaratpolice #sahibaug #notifications Ahmedabad Police અમદાવાદ પોલીસ

જાહેરનામું.
શાહીબાગ અંડરબ્રિજ ઉપર પસાર થતા રેલ્વે ટ્રેકના રિપેરીંગ માટે તારીખ ૧૮ સ્પ્ટેમ્બર ૨૦૨૪ સુધી રાત્રે ૧૨:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી શાહીબાગ અંડરપાસ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.
#ahmedabadtrafficpolice #gujaratpolice #sahibaug #notifications <a href="/AhmedabadPolice/">Ahmedabad Police અમદાવાદ પોલીસ</a>