Geetpatel (@geetpat17247716) 's Twitter Profile
Geetpatel

@geetpat17247716

TCM

ID: 1438819153012346885

calendar_today17-09-2021 10:57:25

1,1K Tweet

992 Takipçi

908 Takip Edilen

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) (@grtmm1) 's Twitter Profile Photo

તલાટી કમ મંત્રીશ્રીની હડતાલનો મતલબ વિરોધ નથી પણ ન્યાયની માંગણી છે. જે અંગે સરકારશ્રીએ યોગ્ય ન્યાય આપવો જોઈએ. #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat CMO Gujarat C R Paatil Brijesh Merja Kanu Desai Sandesh GSTV ABP Asmita News18Gujarati VTV Gujarati News and Beyond

તલાટી કમ મંત્રીશ્રીની હડતાલનો મતલબ વિરોધ નથી પણ ન્યાયની માંગણી છે. જે અંગે સરકારશ્રીએ યોગ્ય ન્યાય આપવો જોઈએ.
#सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
CMO Gujarat
C R Paatil
Brijesh Merja
Kanu Desai
Sandesh
GSTV
ABP Asmita
News18Gujarati
VTV Gujarati News and Beyond

Charel Sejal (@sejalcharel) 's Twitter Profile Photo

તલાટી(સચિવ)શ્રી ની સમસ્યાઓ.. ૧- ગ્રેડ પે ૨- પ્રમોશન ૩- બીજા વિભાગોની કામગીરી ૪- કામ નો જશ નહી ૫- સ્થાનીક લેવલના પ્રશ્નો ૬- માનસીક તણાવ ૭- જોબચાર્ટ નો અભાવ બીજી કોઈ પણ કેડર સાથે સરખામણી ની છુટ એટલે જ તો #सचिवजीहड़तालपेहै #TCMStrikeGujarat

gohel_mukesh (@gohelmukeshb1) 's Twitter Profile Photo

મારા જોડે 4 પંચાયત છે, સરકારને કેટલો ફાયદો. ને બેરોજગાર ભણેલા ગણેલા જે સરકારી નોકરી માટે તૈયારી કરે છે, અમુક લોકો ની ઉંમર પૂર્ણ થવા ના આરે છે, તેમને કેટલુ નુકસાન... सोचो सोचो #सचिवजी_कयु_हड़तालपे_है? #सचिवजीहड़तालपेहै ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) આણંદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ VTV Gujarati News and Beyond AAP

મારા જોડે 4 પંચાયત છે, સરકારને કેટલો ફાયદો.
ને બેરોજગાર ભણેલા ગણેલા જે સરકારી નોકરી માટે તૈયારી કરે છે, અમુક લોકો ની ઉંમર પૂર્ણ થવા ના આરે છે, તેમને કેટલુ નુકસાન...

सोचो सोचो

#सचिवजी_कयु_हड़तालपे_है?
#सचिवजीहड़तालपेहै
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) આણંદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ  VTV Gujarati News and Beyond AAP
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) (@grtmm1) 's Twitter Profile Photo

તલાટી કમ મંત્રી ફક્ત ચાર્જમાં ગામ રાખવાથી સરકારશ્રીને વાર્ષિક 251 કરોડનો ફાયદો થાય છે, અન્ય વિભાગની કામગીરી તથા મહેસૂલી કામગીરી તો અલગ... છતાં તલાટી કમ મંત્રીને પગારધોરણ તથા પ્રમોશનમાં અન્યાય થાય છે. #सचिवजीहड़तालपेहै CMO Gujarat Brijesh Merja Kanu Desai C R Paatil ABP Asmita

તલાટી કમ મંત્રી ફક્ત ચાર્જમાં ગામ રાખવાથી સરકારશ્રીને વાર્ષિક 251 કરોડનો ફાયદો થાય છે, અન્ય વિભાગની કામગીરી તથા મહેસૂલી કામગીરી તો અલગ...
છતાં તલાટી કમ મંત્રીને પગારધોરણ તથા પ્રમોશનમાં અન્યાય થાય છે.
#सचिवजीहड़तालपेहै
CMO Gujarat Brijesh Merja Kanu Desai C R Paatil ABP Asmita
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) (@grtmm1) 's Twitter Profile Photo

#TCMStrikeGujarat #सचिवजीहड़तालपेहै ગુજરાતની સંવેદનશીલ સરકાર ગુજરાતના પાયાના કર્મચારીઓ તલાટી મંત્રીઓ પ્રત્યે પોતાની સંવેદના રાખતી નથી જેથી હડતાલ ચાલુ રાખવાની ફરજ પડેલ છે. ગુજરાતની જનતાને પડતી મુશ્કેલી માટે દિલગીરી વ્યક્ત કરીએ છે. CMO Gujarat Brijesh Merja Rajendra Trivedi (Modi Ka Parivar) ABP News

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) (@grtmm1) 's Twitter Profile Photo

માન. પ્રધાનમંત્રીશ્રી અને માન. મુખ્યમંત્રીશ્રીની તમામ યોજના તથા તમામ કાર્યક્રમને સફળ બનાવતી એકમાત્ર કેડર એટલે "તલાટી કમ મંત્રી" જેની હડતાલને આજે 18 દિવસ થયા છતાં કોઈ ઉકેલ આવી શક્યો નથી. #TCMStrikeGujarat #सचिवजीहड़तालपेहै CMO Gujarat C R Paatil Brijesh Merja Rajendra Trivedi ABP News

🚩Aju Rathod🚩 (@rathodajay9940) 's Twitter Profile Photo

PMO India Narendra Modi Amit Shah CMO Gujarat Bhupendra Patel Brijesh Merja Harsh Sanghavi Sandesh VTV Gujarati News and Beyond ABP Asmita આ પરથી સ્પષ્ટ છે કે અમો તલાટી કમ મંત્રીઓની આજની માંગણીઓ નથી,પરંતુ અમારી માંગણીઓની હંમેશા ઉપેક્ષા જ થઈ છે,સહનશીલ ગણાતી આ કેડર વિશ્વાસ ગુમાવી ના બેશે!!

સુરેન્દ્રનગર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ (@surendranagartm) 's Twitter Profile Photo

*ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા પ્રશ્નો બાબતે આક્રમક કાર્યક્રમો* *17 તારીખે માસ CL* *22 તારીખે પેન ડાઉન* *30/9 થી હડતાલ* GSTV Tv9 Gujarati CMO Gujarat Bhupendra Patel C R Paatil Narendra Modi CMO Gujarat PMO India Arvind Kejriwal Gopal Italia Yuvrajsinh Jadeja Devanshi Joshi

*ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા પ્રશ્નો બાબતે આક્રમક કાર્યક્રમો*
*17 તારીખે માસ CL*
*22 તારીખે પેન ડાઉન*
*30/9 થી હડતાલ*
GSTV Tv9 Gujarati CMO Gujarat Bhupendra Patel C R Paatil Narendra Modi CMO Gujarat PMO India Arvind Kejriwal Gopal Italia Yuvrajsinh Jadeja Devanshi Joshi
Chaudhari Rashmika (@chaudharirashm3) 's Twitter Profile Photo

Brijesh Merja Bhupendra Patel સરકારએ તલાટી કમ મંત્રી ને કામ ના પ્રમાણે પગાર ધોરણ આપવુ જરૂરી છે રેવન્યુ તલાટીઓની કામગીરી ફક્ત ને ફક્ત 135ડી નોટીસ છે જયારે તલાટીઓની કામગીરી ના ભારણ ની વાત થઈ શકે તેમ નથી અગણિત કામગીરી જેનોસરવાળો કરી શકે તેમ નથી

Sirf Tum (@directd2d) 's Twitter Profile Photo

મિત્રો હડતાળ સમેટાઈ ગઈ એ માની લીધું કે આપણાં હાથ માં નહોતું પણ નવું મંડળ બનાવવું કે મંડળ ને અલતિમેટમ આપવું એ તો શક્ય છે. કોઈજિલ્લા પ્રમુખ આગેવાની લઈ મંડળ વતી સરકાર ને વચન ને પરિપત્ર માં રૂપાંતરિત કરવાની ડેડલાઈન તો આપીજ શકાય. આમેય ફોન તો આપણે હરતા ફરતા વાપરીએ છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) CMO Gujarat

Hareshbhai baria (@hareshb11418059) 's Twitter Profile Photo

દરેક વ્યકિત પોતાના સોસિયલ મિડીયા પ્લેટફોર્મ્સ (વ્હોટ્સએપ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે) પર સ્ટેટસ અથવા પોસ્ટ કરવા વિનંતી. હું કહુ છું એટલે નહિ પણ તમે તમારા બાળકો અને પરિવારના ભવિષ્ય માટે સૌ સાથ આપી અને "જૂની પેંશન" માટેનાઆંદોલનને સફળ બનાવવામાં મદદરૂપ થાઓ એવી વિનંતી.

Anna Jani (@aniljan00149148) 's Twitter Profile Photo

ઇ- શ્રમ કાર્ડ એ અસંગઠિત શ્રમયોગી કામદારોને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથે આપવામાં આવે છે પાત્રતા ધરાવતા તમામ લોકોને કાર્ડ કઢાવવા માટે અનુરોધ છે

ઇ- શ્રમ કાર્ડ એ અસંગઠિત શ્રમયોગી કામદારોને ઓળખના પુરાવા તરીકે યુનિક નંબર સાથે આપવામાં આવે છે પાત્રતા ધરાવતા તમામ લોકોને કાર્ડ કઢાવવા માટે અનુરોધ છે