SP Chhotaudepur (@chhotaudepursp) 's Twitter Profile
SP Chhotaudepur

@chhotaudepursp

Service for the Nation
Official account of Supritendent of Police, Chhotaudepur District

ID: 955773291305713664

calendar_today23-01-2018 12:04:44

1,1K Tweet

8,8K Takipçi

146 Takip Edilen

Harsh Sanghavi (@sanghaviharsh) 's Twitter Profile Photo

🟢 નશામુક્ત ગુજરાતનો નવો અધ્યાય ! 📎આજે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કચ્છની ધરતી પર એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું. જ્યાં ગુજરાત પોલીસે જપ્ત કરવામાં આવેલ અંદાજિત રૂ.૮૭૦ કરોડના નાર્કોટિક્સનો નાશ કરીને નશામુક્ત ગુજરાતનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડ્યો છે. 📎ભચાઉના લાકડિયા ખાતે,

SP Chhotaudepur (@chhotaudepursp) 's Twitter Profile Photo

આજ રોજ હેડકવા. છોટાઉદેપુર ખાતે બ્રહ્માકુમારી બહેનો સાથે રક્ષાબં

ભારતીય સેનામાંથી સેવા નિવૃત્ત થયેલ જવાનોનું સન્માન કરતી છોટાઉદેપુર જીલ્લા પોલીસ.

આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચ પરિસંવાદ કાર્યક્રમમાં હાજર રહી વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી. Gujarat Police IGP Vadodara Range Harsh Sanghavi

આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચ પરિસંવાદ કાર્યક્રમમાં હાજર રહી વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી.

Gujarat Police IGP Vadodara Range Harsh Sanghavi
SP Chhotaudepur (@chhotaudepursp) 's Twitter Profile Photo

"હર ઘર તિરંગા -૨૦૨૫" અંતર્ગત છોટાઉદેપુર પોલીસ દ્વારા જીલ્લાની ડિવીઝન કચેરીઓ, જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન અને શાખાઓ તેમજ જીલ્લા હેડક્વાર્ટર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ... Gujarat Police IGP Vadodara Range Harsh Sanghavi

"હર ઘર તિરંગા -૨૦૨૫" અંતર્ગત છોટાઉદેપુર પોલીસ  દ્વારા જીલ્લાની ડિવીઝન કચેરીઓ, જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન અને શાખાઓ તેમજ જીલ્લા હેડક્વાર્ટર ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ...

Gujarat Police IGP Vadodara Range Harsh Sanghavi
SP Chhotaudepur (@chhotaudepursp) 's Twitter Profile Photo

'હર ઘર તિરંગા-2025' અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર સાથે રહી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

'હર ઘર તિરંગા-2025' અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર સાથે રહી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. Collector Chhotaudepur DDO Chhotaudepur Gujarat Police Harsh Sanghavi IGP Vadodara Range

'હર ઘર તિરંગા-2025' અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર સાથે રહી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
Collector Chhotaudepur DDO Chhotaudepur Gujarat Police Harsh Sanghavi IGP Vadodara Range
SP Chhotaudepur (@chhotaudepursp) 's Twitter Profile Photo

'હર ઘર તિરંગા-2025' અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા છોટાઉદેપુર શહેર વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. Gujarat Police Harsh Sanghavi IGP Vadodara Range DGP Gujarat

'હર ઘર તિરંગા-2025' અંતર્ગત  છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા છોટાઉદેપુર શહેર વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ.

Gujarat Police
Harsh Sanghavi IGP Vadodara Range DGP Gujarat
Collector Chhotaudepur (@collectorcu) 's Twitter Profile Photo

આજરોજ “મેરેથોન છોટાઉદેપુર” “રન ફોર રોડ સેફટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં માર્ગ સલામતી, વ્યસનમુક્તિ અને આર.ટી.ઓ. નિયમોની જાગૃતતા વધારવાનો હતો.CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Road Safety Authority Sports, Youth & Cultural Activities Dept. Gujarat

આજરોજ “મેરેથોન છોટાઉદેપુર” “રન ફોર રોડ સેફટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં માર્ગ સલામતી, વ્યસનમુક્તિ અને આર.ટી.ઓ. નિયમોની જાગૃતતા વધારવાનો હતો.CMO Gujarat Revenue Dep. Gujarat Gujarat Road Safety Authority Sports, Youth & Cultural Activities Dept. Gujarat
SP Chhotaudepur (@chhotaudepursp) 's Twitter Profile Photo

Fit India Movement" અન્વયે "Sunday on Cycle" ઇવેન્ટ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. Harsh Sanghavi DGP Gujarat IGP Vadodara Range Gujarat Police

નેશનલ સ્પોર્ટ્સ ડે-2025 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું. Gujarat Police Harsh Sanghavi DGP Gujarat IGP Vadodara Range CMO Gujarat

નેશનલ સ્પોર્ટ્સ ડે-2025 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું.
Gujarat Police Harsh Sanghavi DGP Gujarat IGP Vadodara Range CMO Gujarat
SP Chhotaudepur (@chhotaudepursp) 's Twitter Profile Photo

આજરોજ છોટાઉદેપુર પોલીસ લાઇન ખાતે સ્થાપના કરવામાં આવેલ ગણપતિ દાદાની આરતીમાં છોટાઉદેપુર જિલ્લાના કલેકટરશ્રી, એસ.પી.શ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી,પ્રાંત ઓફિસરશ્રી,પ્રાયોજના વહીવટદાર અધિકારીશ્રી નાઓ હાજર રહી આરતીનો લાભ લીધો. Harsh Sanghavi DGP Gujarat IGP Vadodara Range Collector Chhotaudepur

નેશનલ સ્પોર્ટસ ડે-૨૦૨૫ અંતર્ગત પોલીસ પ્રજાનો મિત્ર બને તે હેતુથી પ્રજા અને પોલીસ વચ્ચે ક્રિકેટ મેચનું છોટાઉદેપુર જીલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું.

પોલીસ લાઇન ખાતે સ્થાપના કરવામાં આવેલ ગણપતી દાદાની છોટાઉદેપુર જીલ્લાના પોલીસ વડા દ્વારા વિસર્જનના દિવસે આરતી કરવામાં આવી. Harsh Sanghavi DGP Gujarat IGP Vadodara Range

SP Chhotaudepur (@chhotaudepursp) 's Twitter Profile Photo

ભારતીય સેના માંથી સેવા નિવૃત્ત થયેલ જવાનનું સન્માન કરતી છોટાઉદેપુર પોલીસ..... Gujarat Police Harsh Sanghavi IGP Vadodara Range DGP Gujarat

ભારતીય સેના માંથી સેવા નિવૃત્ત થયેલ જવાનનું સન્માન કરતી છોટાઉદેપુર પોલીસ.....

Gujarat Police Harsh Sanghavi IGP Vadodara Range DGP Gujarat
SP Chhotaudepur (@chhotaudepursp) 's Twitter Profile Photo

સા.ક્રા.પો.સ્ટે છોટાઉદેપુર દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત સાંસદશ્રી જશુભાઈ રાઠવા તથા જિલ્લા પોલીસ વડા નાઓની ઉપસ્થિતિમાં કુલ ૨૧ ભોગ બનનાર અરજદારોના કુલ રકમ.૯,૭૬,૭૨૭/- નાણાં પરત કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ.