Yogesh Son🌍 (@yogeshsondarva3) 's Twitter Profile
Yogesh Son🌍

@yogeshsondarva3

World is my home 🌎

ID: 1265968894537273345

calendar_today28-05-2020 11:31:58

1,1K Tweet

884 Takipçi

1,1K Takip Edilen

Yogesh Son🌍 (@yogeshsondarva3) 's Twitter Profile Photo

હું કોણ છું ? જેણે સ્વયં અર્થાત્ 'હું કોણ છુ’ને જાણ્યો, એનો સંસાર સમાપ્ત થઈ જાય છે... અને જેણે પોતાને જ નથી જાણ્યો તેનો સંસાર કયારેય સમાપ્ત થતો નથી... સંસાર છોડવાથી ‘હું કોણ છું' તે જાણી નહિ શકાય. પણ 'હું કોણ છું' તે જાણી લેવાથી સંસાર સહેજે જ છુંટી જાય છે.